Connect Gujarat

You Searched For "actress"

સિંઘમ અગેઈનથી રિલીઝ થયો કરીનાનો ફર્સ્ટ લુક, હાથમાં બંદૂક, આંખોમાં ગુસ્સો, જુઓ પોસ્ટર...

9 Nov 2023 8:19 AM GMT
બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર દરેક વખતે પોતાની અદા અને એક્ટિંગથી લોકોનું દિલ જીતી લે છે.

ટીવી જગતમાં સામે આવ્યા દુ:ખદ સમાચાર, ટીવી શો ‘સાથ નિભાના સાથીના’ ની એકટ્રેસનુ નિધન........

5 Nov 2023 7:29 AM GMT
ફેમસ ટેલિવિઝન શો 'સાથ નિભાના સાથિયા' ફેમ અપર્ણા કાણેકરનું નિધન થયું છે. બીમારી બાદ 83 વર્ષે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું.

તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો, અભિનેત્રી અને ભાજપ નેતા ગૌતમી તડીમલ્લાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું

23 Oct 2023 2:49 PM GMT
તમિલનાડુમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અભિનેત્રી અને ભાજપ નેતા ગૌતમી તડીમલ્લાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ગૌતમી તડીમલ્લાએ એક પત્ર દ્વારા આ...

નર્મદા: અભિનેત્રી કંગના રાણાવતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી,મોટી સંખ્યામા ચાહકો ઉમટ્યા

17 Oct 2023 9:50 AM GMT
અભિનેત્રી કંગના રાણાવતે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ દેશના ગૌરવ સમાન એસ.ઑ.યુના વખાણ કર્યા

શહેનાઝ ગિલની તબિયત લથડતા કરાઇ હોસ્પીટલમાં દાખલ, ઇન્ફેકશનના કારણે તબિયત બગડી.....

10 Oct 2023 10:05 AM GMT
બિગ બોસ 13માં મળેલી સફળતા બાદ શેહનાઝ ગીલને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી ત્યારથી તે ખૂબ જ જાણીતી બની છે.

Israel-Palestine Crisis: અભિનેત્રી નુસરત ભરૂચા ઈઝરાયેલમાં ફસાઈ, નથી થઈ રહ્યો સંપર્ક

8 Oct 2023 3:50 AM GMT
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો છે, જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.

સિંગર રાહુલ વૈધ અને ફેમસ ટીવી એકટ્રેસ દિશા પરમારના ઘરે પારણું બંધાણુ, દિશાએ આપ્યો દીકરીને જન્મ...

21 Sep 2023 8:02 AM GMT
ફેમસ કપલ રાહુલ વૈદ્ય અને દિશા પરમારના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. 'બડે અચ્છે લગતે હૈ' ફેમ એક્ટ્રેસ દિશા પરમારે બુધવારે બેબી ગર્લને જન્મ આપ્યો છે.

પરિણીતી અને રાઘવ ટૂંક સમયમાં બંધાશે લગ્નના તાંતણે, 25 સપ્ટેમ્બરે રાજસ્થાનમા કરશે ભવ્ય વેડિંગ.....

21 Aug 2023 7:02 AM GMT
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

‘સીતામાતા’ દિપીકા ચિખલિયાનું TV પર કમબેક, 33 વર્ષ બાદ ફરી જોવા મળશે નાના પડદા પર...

19 Aug 2023 8:09 AM GMT
દીપિકા ચીખલિયાને દરેક વ્યક્તિ રામાનંદ સાગરના ટીવી શો 'રામાયણ'માં ભજવેલ પાત્રથી ઓળખે છે.

ટીવી એક્ટ્રેસ માટે શોકના સમાચાર, માથેથી છૂટ્યો પિતાનો પડછાયો…..

13 Aug 2023 5:43 AM GMT
પવિત્ર રિશ્તા સિરિયલથી ઘર-ઘરમાં જાણીતી બનેલી ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે માટે શોકના સમાચાર છે.

ઇલિયાના ડીક્રુઝના ઘરે આવ્યો એક નવો મહેમાન, સોશ્યલ મીડિયા પર દીકરાનો ફોટો શેર કરી જણાવ્યું અનોખું નામ...

6 Aug 2023 6:40 AM GMT
બોલીવૂડ એક્ટ્રેસ ઈલિયાના ડીક્રુઝ તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં રહી છે. પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદથી સોશ્યલ મીડિયા પર તે સુંદર તસવીરો...

સારા અલી ખાને મુંબઈમાં ખરીદી લીધી નવી ઓફિસ, કિંમત સાંભળીને તમે ચોંકી જશો

27 July 2023 10:16 AM GMT
સારા અલી ખાન આ દિવસોમાં દરેક જગ્યાએ છે. થોડા સમય પહેલા તેની ફિલ્મ જરા હટકે જરા બચકે રીલિઝ થઈ હતી.