Home > anand
You Searched For "ANAND"
આણંદ : વાસદ ખાતે વિના મુલ્યે મેડીકલ કેમ્પ, સાંસદે ઉજવ્યો વડાપ્રધાનનો જન્મદિવસ
17 Sep 2021 8:33 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ, વાસદ ખાતે યોજવામાં આવ્યો મેડીકલ કેમ્પ.
આણંદ : ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં ફાટ્યો ગેસનો બોટલ, 5થી વધુ લોકોને ઈજા
3 Sep 2021 9:06 AM GMTઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં ગેસનો બોટલ ફાટ્યો, મકાનમાં આગ લાગવાથી લોકોમાં મચી ભારે નાસભાગ.
આણંદ : GSTના દરોડા દરમિયાન પડતી મુશ્કેલીઓ સંદર્ભમાં વેપારીઓની બેઠક યોજાઇ
8 Aug 2021 1:16 PM GMTઆણંદ-ખેડા વડોદરા અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓ તમાકુની ખેતી માટે ખૂબ પ્રચલિત છે.
આણંદ : શહેરમાં લાગ્યા ભાજપ અને સરકાર વિરોધીનારા, જુઓ કોણ છે નારેબાજો
6 Aug 2021 10:39 AM GMTએશિયાની સૌથી ગણાતી અમુલ ડેરીની સામે જ ભાજપ અને રાજય સરકાર વિરોધી નારા લાગ્યાં હતાં
આણંદ : વાસદ- તારાપુર હાઇવે પર 14 બ્રિજ અને 200 અંડરપાસ, જુઓ કયારે થશે ઉદઘાટન
31 July 2021 2:05 PM GMTગુજરાતના સૌથી મહત્વના પ્રોજેકટ ગણાતાં વાસદ -તારાપુર હાઇવેની કામગીરી ઝડપથી પુર્ણ કરવા માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે અધિકારીઓને સુચના આપી છે.
આણંદ : કોંગ્રેસનો કાર્યકર લઇને આવ્યો એવી કાર કે બધા જોતા જ રહી ગયાં, તમે પણ જુઓ
18 July 2021 11:33 AM GMTઆણંદમાં કોંગ્રેસનો જન ચેતના કાર્યક્રમ યોજાયો, મોંઘવારીના વિરોધમાં કોંગ્રસનું રાજયવ્યાપી આંદોલન.
આણંદ : વીજપોલ ધરાશાયી થતાં ગામડી પંથકમાં વીજપુરવઠો ખોરવાયો
19 Jun 2021 8:13 AM GMTએમ.જી.વી.સી.એલ. દ્વારા કામગીરી હાથ ધરાઇ, વૃક્ષ પણ ધરાશાયી, દુકાનદારોનો આબાદ બચાવ
સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
18 Jun 2021 11:10 AM GMTસમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના કેટલાક જીલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી ...
આણંદ: કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 10 લોકોના મોત
16 Jun 2021 2:50 AM GMTઆણંદ અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારમાં સવાર એક જ પરિવરના 10 લોકોના કરુણ મોત નિપજ્યા છે.
આણંદ: પત્નીના મોતના વિરહમાં પિતાએ બે બાળકીની ઝેર આપી હત્યા કરી
15 Jun 2021 11:00 AM GMTઆણંદની અરેરાટી ભરી ઘટના, પિતાએ બે બાળકીની હત્યા કર્યા બાદ જાતે કર્યો આપઘાત
ગુજરાતમાં આ શું થઇ રહયું છે, વડોદરા બાદ હવે આણંદમાં પરિવારનો સામુહિક આપઘાત
5 March 2021 12:56 PM GMTવડોદરા બાદ આવી જ ઘટના આણંદમાં સામે આવી છે. આણંદના ગ્રીડ વિસ્તારમાં આવેલી જીવનદીપ સોસાયટીમાં રહેતાં માતાએ પોતાના બે સંતાનો સાથે ઝેરી દવાની ગોળીઓ ખાઇ...
આણંદ : સિહોલ બેઠકનું પરિણામ જાહેર, કોંગ્રેસના ઉમેદવારની જીત
5 March 2021 6:18 AM GMTઆણંદ જિલ્લાની સિહોલ બેઠકમાં આવેલ બોરિયા બૂથ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ફેર મતદાન કરવામાં આવ્યું હતું જેનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવતા સિહોલ...