Connect Gujarat

You Searched For "Ankleshwar"

અંકલેશ્વર: બસ ડેપોમાં પડી ગયેલ મુસાફરના પર્સને પોલીસ જવાને પરત કરી પ્રામાણિકતાનું દ્રષ્ટાંત પુરું પાડ્યુ

10 April 2024 4:05 PM GMT
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.બસ ડેપોમાં મુસાફરનું રૂપિયા સહિતની વસ્તુ ભરેલ પર્સ પરત કરી પોલીસ જવાને પ્રમાણિકતા બતાવી હતીઅંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા...

અંકલેશ્વર : પાનોલી ઉદ્યોગ મંડળની આગામી તા. 20 એપ્રિલના રોજ યોજાશે ચૂંટણી...

10 April 2024 2:51 PM GMT
અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાશેમેનેજીંગ કમિટીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુંઆગામી તારીખ 20 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશેજનરલ કેટેગરીની 6...

અંકલેશ્વર: પાનોલીની પ્રફુલ્લ ઓવરસીસ કંપનીમાં ફરી એકવાર કામદારોનો હોબાળો, જુઓ શું છે કારણ

10 April 2024 11:16 AM GMT
GIDCમાં આવેલ પ્રફુલ્લ ઓવરસીસ કંપનીમાં 200થી વધુ કામદારોને પગાર સહિતનો લાભ નહીં આપવામાં આવતા સાત દિવસ બાદ ફરી કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો.

અંકલેશ્વર : નૌગામા ગામે રોકડીયા હનુમાનજી મંદિર ખાતે શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે...

10 April 2024 8:19 AM GMT
નૌગામા ગામે આવેલ પૌરાણીક રોકડીયા હનુમાજી મંદિર ખાતે નિર્માણ પામેલ ભવ્ય શ્રીરામ મંદિરમાં શ્રીરામ પરિવાર પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે.

અંકલેશ્વર: GIDC પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 10 ટીમોએ લીધો ભાગ

10 April 2024 5:47 AM GMT
અંકલેશ્વરમાં એ.આઈ. ડી.એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જી.આઈ.ડી.સી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર : ચૈત્ર માસ નિમિત્તે પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે સંગીતમય શ્રી રામ ચરિત્ર માનસ કથાનો પ્રારંભ કરાયો...

9 April 2024 12:15 PM GMT
આ કથાનું બાલ સંતશ્રી પ્રિયાંશુ મહારાજ સંગીતમય રસાળ શૈલી રસપાન કરાવી રહ્યા છે,

“જો તું નહીં આવે, તો હું મરી જઈશ” : કહી અંકલેશ્વરના એક ગામની વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

9 April 2024 12:04 PM GMT
તાલુકાના એક ગામની વિધવા મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમને અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર: ગુડી પડવા નિમિત્તે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા કડવા લીમડાના રસનું વિતરણ

9 April 2024 7:02 AM GMT
ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતે રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર: અસ્થિર મગજની જનેતાએ નવજાત બાળકને ત્યજી દીધુ,પોલીસે મહિલાને શોધી પરિવારને સોંપી

8 April 2024 2:43 PM GMT
અંકલેશ્વરમાંથી 10 દિવસ પૂર્વે નવજાત બાળક મળી આવવાનો મામલોપોલીસે બાળકની માતાને શોધી કાઢી માતા અસ્થિર મગજની હોવાનું બહાર આવ્યું પ્રસુતી બાદ સોનગઢ...

અંકલેશ્વર: રેલવેના લોખંડના સમાનની ચોરી કરનાર ભંગારીયાની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ

8 April 2024 12:23 PM GMT
પોલીસે ગોયા બજાર સ્થિત પટેલ હાઉસ ભંગારની દુકાનમાંથી ચોરીના ભંગાર સાથે ભંગારિયાને 22 હજારના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા સન્માન સમારોહ યોજાયો, સેવાકર્યો સાથે જોડાયેલ સભ્યોનું સન્માન

8 April 2024 11:32 AM GMT
અંકલેશ્વરની વિસ્ટ શાલીમાર હોટલ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ભાગયક્ષી અંતર્ગત સન્માન સમારોહ યોજાયો.