Connect Gujarat

You Searched For "#application"

જામનગર : શિક્ષણને ધંધો બનાવી નાખનાર શાળાઓ સામે NSUI અને યૂથ કોંગ્રેસની તવાઈ, શિક્ષણાધિકારીને આવેદન પાઠવ્યું

16 Jun 2022 7:18 AM GMT
મળતી માહિતી અનુસાર, જામનગર એન.એસ.યુ.આઇ. અને યુવા કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે હાલ વેકેશન ખૂલી ગયા છે.

વડોદરા: સરકારી પેરા મેડિકલ પ્રવેશપ્રક્રિયામાં ફિજીયોથેરાપીની સરકારી કોલેજોમાં બાકી સીટ ભરવા ABVP દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુ

19 May 2022 10:30 AM GMT
કોરોનાકાળને કારણે પેરા મેડિકલની વર્ષ- 2021ની પ્રવેશપ્રક્રિયા વર્ષ -2022 એપ્રિલ માસમાં પૂર્ણ થઇ છે

હાર્દિક સામેનો કેસ પરત ખેંચવાની અરજી કોર્ટે ફગાવી,જાણો સમગ્ર મામલો..?

25 April 2022 11:27 AM GMT
પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી.

ભરૂચ: તુલસીધામ શાકમાર્કેટ ખસેડવાનો મામલો ,600થી વધારે શાકભાજી વેચનારાઓએ કરી કલેકટરને રજુઆત

25 April 2022 7:12 AM GMT
તુલસીધામ શાક માર્કેટ ખસેડવાનો વિવાદ ઉગ્ર બન્યો, ભરૂચ જિલ્લા કલેકટરને શાકભાજી વેચનારોની રજૂઆત

ભરૂચ : ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિએ પડતર પ્રશ્ને કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું...

16 April 2022 12:35 PM GMT
જેટકો કંપની દ્વારા ખાલી પડેલી જગ્યા પર નવી ભરતી ન કરાતા કર્મચારીઓ પર કામનું ભારણ વધી જવા પામ્યું છે

ભરૂચ: રાજપૂત સમાજ દ્વારા યુવા આગેવાન યુવરાજસિંહના સમર્થનમાં કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર

11 April 2022 7:34 AM GMT
યુવા આગેવાન યુવરાજસિંહના સમર્થનમાં ભરૂચ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા ક્લેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

પશુ માટે ફરજિયાત લાયસન્સના કાયદાનો વિરોધ, ભરૂચ અને વડોદરાના પશુપાલકોએ પાઠવ્યું આવેદન

4 April 2022 11:24 AM GMT
હવે, રાજ્યમાં પશુપાલકોએ ફરજિયાત લાયન્સસ લેવાના ગુજરાત વિધાનસભા સત્રના બિલ સામે માલધારી સમાજ દ્વારા વિરોધનો સૂર ઉઠ્યો છે

સાબરમતી પ્રદૂષણ કેસ : સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ ફેલાવતા એકમોની અરજી ફગાવી...

25 March 2022 11:28 AM GMT
ગુજરાત હાઇકોર્ટ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડકાઈ દાખવતા અમદાવાદ કોર્પોરેશનને કનેક્શન કાપી નાખવાનો હુકમ કર્યો હતો.

રાજ્યમાં ધર્મ પરિવર્તનમાં અમદાવાદમાં સૌથી વધુ અરજી,સરકારે વિધાનસભામાં આપ્યા આંકડા

17 March 2022 10:16 AM GMT
દેશમાં ધર્મ પરિવર્તન ને લઈને આજકાલ ઘણી ચર્ચા ચાલી રહી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં કન્વર્ઝન રેટ વધતો હોવાની ફરિયાદ પણ થઈ રહી છે.

ગીર સોમનાથ : 8 કલાક તો ઠીક, વીજ વિભાગ 4 કલાક પણ વીજળી નથી આપતું : કિસાન સંઘ

15 March 2022 11:12 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીકના ગામોમાં વીજ વિભાગ દ્વારા આકરા તાપમાં પણ પૂરતો વીજ પુરવઠો નહીં અપાતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે

વડોદરા : એલ.સી.બી પોલીસે પોકેટ-કોપ મોબાઈલ વાહન સર્ચ તથા આરોપી સર્ચ એપ્લીકેશનની મદદથી એક બાઇક ચોરને ઝડપી પાડયો

5 March 2022 5:24 PM GMT
વડોદરા શહેરના હરણી પો.સ્ટે.ના વોન્ટેડ આરોપીએ વડોદરા શહેર તથા વડોદરા ગ્રામ્ય જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમા મોટર સાયકલ ચોરીના ગુન્હાઓ દાખલ થયેલ જે...

ઝઘડીયા : મામલતદારને ઝાટકી નાખનારા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં આવેદન

28 Feb 2022 12:39 PM GMT
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રેતી ખનન મામલે કરજણના મામલતદારને જાહેરમાં ગાળો ભાંડી હતી.