Connect Gujarat

You Searched For "ArvindKejriwal"

ભરૂચ : આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, પંજાબમાં વિજય બાદ આપનું એડી ચોટીનું જોર

27 March 2022 11:06 AM GMT
ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં મળેલ ભવ્ય વિજય બાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું...

અમદાવાદ : જીતુ વાઘાણીને આમ આદમી પાર્ટીનું આમંત્રણ, આવો દીલ્હી જુઓ અમારી શાળાઓ

26 March 2022 1:37 PM GMT
દીલ્હી અને ગુજરાત સરકાર વચ્ચે ઘમાસાણ આમ આદમી પાર્ટીએ જીતુ વાઘાણી સામે ખોલ્યો મોરચો શાળાઓ અંગે ભાજપ અને આપ વચ્ચે જંગ

અમદાવાદ : દીલ્હીના સીએમ વિરૂધ્ધ ભાજપના યુવા મોરચાના દેખાવો, જુઓ શું છે કારણ

25 March 2022 1:20 PM GMT
ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય ધમાસાણ શરૂ થઇ ગયું છે.

યુટ્યુબ પર 'ધ કાશ્મીર ફાઇલ્સ' મૂકવાના સૂચનથી ગુસ્સે થયા આ દિગ્ગજ અભિનેતા..

25 March 2022 5:47 AM GMT
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મે 13 દિવસમાં 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

પંજાબમાં વિજય બાદ જામનગરમાં ઈશુદાન ગઢવીની તિરંગા યાત્રા, દિલ્હીના ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત

15 March 2022 7:25 AM GMT
આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી તેમજ દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ દ્વારા આજે જામનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું.

પ્રફુલ્લ પટેલ બનશે દિલ્હીના ઉપ રાજયપાલ ! અરવિંદ કેજરીવાલના ટ્વિટથી રાજકીય ગરમાવો

12 March 2022 10:36 AM GMT
સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે શું હવે લક્ષ્યદીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલને દિલ્હીના ઉપરાજ્યપાલ બનાવાશે.

સુરત : આપના કાર્યકરો મતદારોની માફી માંગવા નીકળ્યા, સાથે હતાં 5 કોર્પોરેટર્સના ફોટા

6 Feb 2022 10:49 AM GMT
રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં બચેલી શાખ બચાવવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે.