Connect Gujarat

You Searched For "Bharuch Accident"

ભરૂચ : નેત્રંગ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 વ્યક્તિના મોત, સમગ્ર પંથકમાં અરેરાટી

5 Jan 2021 2:17 PM GMT
ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીક માર્ગ અકસ્માતમાં 3 વ્યક્તિના મોતથી અરેરાટી વ્યાપી જવા પામી છે. જેમાં બેકાબૂ ટ્રકના ચાલકે 3 જેટલા બાઇકસવારને અડફેટે લેતા...

ભરૂચ : અસનાવી ગામ નજીક માર્ગ વચ્ચે ઊભેલી ટ્રક પાછળ બાઈક ભટકાતાં 1 યુવાનનું ઘટના સ્થળે મોત

31 Dec 2020 11:58 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા પોલીસ મથક હદ્દ વિસ્તારના અસનાવી ગામ નજીક માર્ગ પર ઊભેલી ટ્રક પાછળ બાઇકચાલક ધડાકાભેર ભટકાયો હતો. અકસ્માતના...

ભરૂચ : ટ્રકના ડ્રાયવરે ટેમ્પાને મારી ટકકર, બે વેપારીઓના મોતથી માર્ગ રકતરંજિત

25 Oct 2020 9:16 AM GMT
વાગરા તાલુકાના દહેજ પાસે આવેલાં જોલવા ગામે ભરાતાં રવિવારી બજારમાં સામાન વેચવા જઇ રહેલાં વેપારીઓના ટેમ્પાને દશાન ગામ નજીક અકસ્માત નડયો હતો. ટ્રકની...

રાજયમાં માર્ગ અકસ્માતના 3 બનાવમાં પાંચ વ્યકતિઓના જીવનદીપ બુઝાયાં

24 Oct 2020 8:54 AM GMT
ગુજરાતમાં નવરાત્રિના અંતિમ ચરણમાં એક જ દિવસમાં પાંચ વ્યકતિના અકસ્માતમાં મોત થતાં પર્વ લોહીયાળ બન્યું છે. અંકલેશ્વર, ભાવનગર અને અમદાવાદમાં બનેલાં...

ભરૂચ : અકસ્માત બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાયવરનો જીવ હતો જોખમમાં, જુઓ કેવી રીતે બચ્યો જીવ

13 Oct 2020 11:32 AM GMT
ભરૂચ નર્મદા ચોકડી ઉપર આવેલા ઓવરબ્રિજ પર ડમ્પર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાયવર કેબિનમાં ફસાય ગયો હતો. સ્થળ પર પહોંચેલી 108ની ટીમે...

ભરૂચ : રાજપીપળા ચોકડી નજીકનો “U-ટર્ન” બન્યો એક્સિડન્ટ ઝોન, 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામ

12 Oct 2020 7:39 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-રાજપીપળા ચોકડી નજીક વડોદરા તરફ જતાં માર્ગ પર કન્ટેનર અને રેતી ભરેલા ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતના...

ભરૂચ: નેત્રંગના કંબોડીયા કાર અકસ્માતમાં 4 લોકોના મોત એક ઘાયલ

1 Oct 2020 9:46 AM GMT
ભરૂચ જીલ્લાનાં નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં આવતા ઝંખવાવથી માંડવી જવાના માર્ગ પર ગતરોજ રાત્રિનાં સમયે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કોર્પિયોનાં...

ભરૂચ : જંબુસર રોડ ઉપર થામ નજીક સર્જાયો અકસ્માત, 2 વ્યક્તિનું ઘટના સ્થળે મોત

20 July 2020 11:44 AM GMT
ભરૂચ જીલ્લાના જંબુસર રોડ ઉપર આવેલ થામ ગામ નજીક અકસ્માતના બનાવમાં 2 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.મળતી માહિતી અનુસાર, સોમવારના રોજ...

ભરૂચ : કંબોડીયા ગામ નજીક ડમ્પરની ટકકરે મારૂતિવાન ચાલકનું મોત

18 May 2020 10:42 AM GMT
ભરૂચ જિલ્લાના નેત્રંગના કંબોડીયા ગામના બસસ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહેલી મારૂતિ વાનને ડમ્પરના ચાલકે ટકકર મારતાં અકસ્માત થયો હતો. જેમાં મારૂતિવાનના...

ભરૂચ : વાગરા નજીક કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઇક ચાલકનું મોત

9 May 2020 9:54 AM GMT
ભરૂચ જિલ્લાના વાગરાથી ભરૂચ જવાના માર્ગ પર તવેરા કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ થતા ઘટના...