Connect Gujarat

You Searched For "Bharuch Congress"

ભરૂચ : સ્વાયત સંસ્થાઓની ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્રોની ચકાસણી પુર્ણ, જુઓ પાલિકાઓમાં શું છે સ્થિતિ

15 Feb 2021 3:01 PM GMT
ભરૂચ જિલ્લામાં સ્વાયત સંસ્થાઓની 28મીના રોજ થનારી ચૂંટણી પહેલાં સોમવારના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ભરૂચ નગર પાલિકાના 11 વોર્ડની 44...

ભરૂચ : જંબુસર ખાતે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યું ઉમેદવારીપત્ર, બન્ને પક્ષોએ કર્યો જીતનો દાવો

13 Feb 2021 4:19 PM GMT
સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષો સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભરૂચના જંબુસર તાલુકાની વાત કરીએ તો...

ભરૂચ: પક્ષનો મેન્ડેટ મળે એ પૂર્વે જ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કર્યું, જુઓ કોંગ્રેસની રણનીતિ

12 Feb 2021 10:08 AM GMT
ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારોએ મેન્ડેટ મળે એ પૂર્વે જ ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરી દીધું છે ત્યારે નામોની જાહેરાત બાદ પક્ષમાં...

ભરૂચ : મહિલા કોંગ્રેસની કાર્યકરોએ રસ્તાની વચ્ચે બનાવ્યો ચુલો, જુઓ કેમ આવું કરવું પડયું

31 Dec 2020 1:04 PM GMT
રાજયમાં રાંધણગેસ તથા ખાદ્યતેલના ભાવોમાં થયેલા વધારાના વિરોધમાં ભરૂચમાં મહિલા કોંગ્રેસની કાર્યકરોએ રસ્તાની વચ્ચે ચુલો બનાવી અનોખી રીતે વિરોધ કર્યો...

ભરૂચ : મુલદ ટેકસ પ્લાઝા પાસે સ્થાનિકો પાસે ટોલ લેવાની તૈયારીઓ, જુઓ યુથ કોંગ્રેસે શું આપી ચીમકી

27 Dec 2020 11:57 AM GMT
ભરૂચની નર્મદા નદી પર કેબલ સ્ટેઇડ બ્રિજ બન્યાં બાદ મુલદ નજીક ટોલ પ્લાઝા બનાવી વાહનો પાસેથી ટોલ લેવાય રહયો છે. અત્યાર સુધી ભરૂચના સ્થાનિક વાહનોને...

ભરૂચ : ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલ 29 ખેડૂતોને ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ

23 Dec 2020 9:04 AM GMT
દિલ્હી બોર્ડર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલ ખેડૂતોને ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા ત્રણ રસ્તા ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં...

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલાં “કેપ્ટન” શોધવા કોંગ્રેસની કવાયત, અનેક નામો ચર્ચામાં

16 Dec 2020 11:13 AM GMT
ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો પર થયેલાં પરાજય બાદ હવે કોંગ્રેસ હાઇ કમાન્ડે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતા બદલવા માટેનું મન બનાવી લીધું છે....

ભરૂચ : સાંસદ અહેમદ પટેલની તંદુરસ્તી માટે કોંગ્રેસ દ્વારા કરાયું મહામૃત્યુંજય જાપનું આયોજન

20 Nov 2020 2:50 PM GMT
રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલની તંદુરસ્તી માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહામૃત્યુંજય મંત્રના જાપ અને યક્ષનું આયોજન કરાયું.ભરૂચ જિલ્લાના...

ભરૂચ : ઇન્દિરા ગાંધીની 103મી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ

19 Nov 2020 7:39 AM GMT
દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની આજે ૧૦૩મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં કોંગ્રેસ દ્વારા સંસ્મરણ સાથે...

ભરૂચ : વિપક્ષની ધમકીના પગલે પાલિકા કચેરી બની પોલીસ છાવણી, જુઓ શું છે ઘટના..!

4 Nov 2020 11:57 AM GMT
ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ 72 કલાકમાં સત્તાધીશો સામાન્ય સભા નહિ બોલાવે તો પાલિકાની લોબીમાં શહેરીજનોને બોલાવી સભા કરવાની ચીમકી આપતાં શાસકોમાં...

ભરૂચ : શહેરના રસ્તાઓ બિસ્માર, કોંગ્રેસ કાર્યકરોએ માર્યા બેનર્સ, પાલિકાએ તાત્કાલિક બેનર્સ હટાવ્યાં

25 Oct 2020 10:36 AM GMT
ભરૂચ શહેરમાં ચોમાસામાં મોટાભાગના રસ્તાઓ ધોવાઇ ગયાં હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહયાં છે.બિસ્માર માર્ગોને લઈ કોંગ્રેસની લોક સરકાર દ્વારા...

હાથરસ જઇ રહેલાં રાહુલ ગાંધીની પોલીસે કરી ધરપકડ, કોંગ્રેસ આકરા પાણીએ

1 Oct 2020 5:06 PM GMT
ઉત્તર પ્રદેશ પોલીસે રાહુલ ગાંધીની અટકાયત કરતા ભરૂચ સહિત રાજયભરમાં કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. ઉત્તર...