Connect Gujarat

You Searched For "BharuchGujarat"

ભરૂચ અંકલેશ્વરમાં 5 દિવસ માટે સ્થાપિત કરાયેલ શ્રીજીની પ્રતિમાનું કરાયું વિસર્જન, ભકતો બન્યા ભાવ વિભોર

4 Sep 2022 10:46 AM GMT
નર્મદા નદીના પવિત્ર નીરમાં શ્રીજીની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવ્યું

ભરૂચ: હાંસોટના દંત્રાઇ ગામ નજીક આવેલ હનુમાન ટેકરી ખાતે શ્રી રામ ગૃપ દ્વારા મહાઆરતીનું કરાયું આયોજન

28 Aug 2022 6:48 AM GMT
હાંસોટના શ્રી રામ ગ્રૂપ દ્વારા પ્રતિ વર્ષ શ્રાવણ માસના અંતિમ શનિવારે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે

ભરૂચ:AIMIM દ્વારા કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર, બિલકિસ બાનું કેસના આરોપીઓને ફરી જેલમાં ધકેલવાની માંગ

25 Aug 2022 12:09 PM GMT
બીલ્કીશબાનુને ન્યાય અપાવવા આવેની માંગ સાથેનું ભરૂચ કલેકટર આવેદનપત્ર પાઠવ્યું હતું.

ભરૂચ : નર્મદાની માટીમાંથી નિર્માણ કરાયેલા મેઘરાજાની વિદાય, નર્મદાના જળમાં વિસર્જન કરાયું...

21 Aug 2022 2:45 PM GMT
આજે દશમના દિવસે મેઘરાજાને વિદાય આપવામાં આવી હતી. વર્ષોથી દિવાસાના દિવસે ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે.

ભરૂચ: નેત્રંગની મધુમતી ખાડીમાં બાઇક સવાર યુવાન તણાયો, મોડી રાતે મળી આવ્યો મૃતદેહ

17 Aug 2022 12:31 PM GMT
નેત્રંગ તાલુકાના ઉમરખેડાથી વાંકોલ ગામે બાઇક લઈ હરિલાલ શંકરભાઇ વસાવા જઈ રહ્યા હતા. જેઓ મધુમતી ખાડીના વહેણમાં તણાઈ જતા લાપત્તા બન્યા હતા

ભરૂચ: બી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ,રૂ. 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

8 Aug 2022 7:18 AM GMT
ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર એક આરોપીને પોલીસે ચોરીમાં ગયેલ ૧,૪૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી

ભરૂચ: ગડખોલ દઢાલ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાને મળી મંજૂરી,ધારાસભ્ય દુષ્યંત પટેલની રજૂઆતના પગલે 18 ગામોને મળશે પીવાનું મીઠુ પાણી

4 Aug 2022 10:16 AM GMT
ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેરી વિસ્તાર સાથે 18 ગામની પ્રજા માટે ₹20 કરોડના ખર્ચે મીઠા પાણીની યોજના મંજુર થઈ છે.

ભરૂચ: આમોદના માતર ગામે તળાવમાં ડૂબી ગયેલ યુવાનના પરિવારને સરકાર દ્વારા રૂ. 4 લાખની સહાય

30 July 2022 11:12 AM GMT
માતર ગામના યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થતાં ગુજરાત સરકાર દ્વારા રૂ.૪ લાખની સહાય આપવામાં આવી

ભરૂચ: ચોમાસામાં ઝઘડિયાના આ ગામોના લોકો દરરોજ મોત સામે ભીડે છે બાથ,જુઓ શું છે પરિસ્થિતિ

29 July 2022 8:38 AM GMT
આ ગામોની સૌથી બદતર હાલતતો ગામના બાળકોની થાય છે. શાળાએ જવા નીકળેલું બાળક હેમખેમ પરત ન ફરે ત્યાં સુધી પરિવારનોનો શ્વાસ અધ્ધર રહે છે.

ભરૂચ:ઝઘડિયાના દધેડા ગામે કેમિકલના માધ્યમથી તાડી બનાવી વેચાણ કરતાં ઇસમની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

27 July 2022 10:10 AM GMT
પોલીસે સ્થળ પરથી રૂ.1 લાખથી વધુના મદ્દમાલ સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ : મુંબઈથી દિલ્હી જવા નીકળેલી RPFની બાઇક રેલીનું રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કરાયું...

26 July 2022 10:02 AM GMT
મુંબઈથી દિલ્હી જતી આ રેલીમાં 8 RPFના જવાનો પોતાની મોટરસાયકલ લઈ ભારતભરમાં આવેલા વેસ્ટર્ન રેલ્વે કચેરીની મુલાકાત લેશે

ભરૂચ: નર્મદા ચોકડી નજીકથી કારની બોનેટમાં સંતાડેલ 5 કીલો ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો, SOGની કાર્યવાહી

23 July 2022 7:18 AM GMT
બોનેટના ભાગે સંતાડેલ રૂ. 59,300ની કિમતનો 5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી હાર્દિક ભાટ્કની ધરપકડ કરી