Connect Gujarat

You Searched For "Bhavnagar"

ભાવનગર : સેન્ટ્રલ સોલ્ટ-મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ

23 Feb 2024 12:35 PM GMT
ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ-2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભાવનગર : જ્ઞાનમંજરી કોલેજ ખાતે ટેકમંજરી-2024નો પ્રારંભ, વિદ્યાર્થીઓએ 100થી વધુ પ્રોજેક્ટ રજૂ કર્યા...

9 Feb 2024 9:12 AM GMT
જ્ઞાનમંજરી વિદ્યાપીઠને ઇનોવેટીવ યુનિવર્સીટીનો દરજ્જો પ્રાપ્ત થયા બાદ પ્રથમવાર આ યુનિવર્સીટી દ્વારા ટેકમંજરી-2024નું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર: રાજસ્થાનમાં ત્રણ વેપારીઓનું અપહરણ કરનાર આરોપી પોલીસે કરી ધરપકડ

5 Feb 2024 7:47 AM GMT
ભાવનગરના ત્રણ વેપારીઓ ફેસબુક પર સસ્તી કિંમતે બેટરી મળતી હોવાની જાહેરાત જોઈ અને બેટરીની ખરીદી માટે રાજસ્થાન ગયા હતા.

ભાવનગર મહાનગરપાલિકાના કરદાતાઓ પર વર્ષે રૂ. 7.50 કરોડનું ભારણ વધશે..!

2 Feb 2024 11:56 AM GMT
મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પણ શાસકો દ્વારા કરદાતાઓ પર વર્ષે રૂ. 7.50 કરોડનું ભારણ નાખવામાં આવ્યું છે.

ભાવનગર: માર્કેટિંગ યાર્ડ ખાતે અચોકસ મુદ્દત સુધી ડુંગળી લાવવા પર પ્રતિબંધ,જુઓ શું છે કારણ

25 Jan 2024 6:34 AM GMT
ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીનો ભરાવો થઈ જતા અચોક્કસ મુદ્દત માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

ભાવનગર: 6 મહિના પૂર્વે થયેલા ડબલ મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 6 આરોપી ઝડપાયા

24 Jan 2024 7:28 AM GMT
પીંગળી ગામે થયેલ ડબલ મર્ડર કેસના ગુનામાં સંડાવેલા છ આરોપીને ભાવનગર પોલીસે ઝડપી પાડયા

ભાવનગર : 38મી મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડર સ્પર્ધાનું આયોજન, 60 બોડી બિલ્ડરોએ ઉત્સાહભેર ભાગ લીધો...

8 Jan 2024 8:36 AM GMT
મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડર સ્પર્ધાને અનુલક્ષીને ભાવનગર ખાતે મિસ્ટર ભાવનગર, મિસ્ટર બોટાદ તેમજ બોડી બિલ્ડર અને મેન્સ ફિઝીક કોમ્પિટિશનનું આયોજન કરવામાં...

ભાવનગર:મહાકાય અજગરે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ,વનવિભાગને જાણ કરવામાં આવી

2 Jan 2024 7:04 AM GMT
તળાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રી દરમિયાન મહાકાય અજગર દેખાઇ આવતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા

ભાવનગર:જિલ્લા પોલીસ દ્વારા ચેકીંગ દરમિયાન આઠ દિવસમાં પ્રોહિબિશનના ૯૬૦ કેસ કરાયા, રૂ ૧૬.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

2 Jan 2024 6:48 AM GMT
આઠ દિવસ દરમિયાન પ્રોહિબિશન અને એમવી ૧૮૫ અને એનસી સહિતના કુલ 960 કેસો કરી રૂ ૧૬.૧૨ લાખનો દારૂ અને ૯૬ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

ભાવનગર : સિહોરની રોલિંગ મિલમાં બોઈલર ફાટતા 5 શ્રમિકો દાઝ્યા, 2 શ્રમિકના સારવાર દરમ્યાન મોત…

28 Dec 2023 2:58 PM GMT
ભાવનગર જિલ્લાના સિહોર નજીક આવેલ એમ.ડી. રુદ્રા નામની રોલિંગ મિલમાં આયર્ન ઓગળવાના બોઈલરમાં અચાનક બ્લાસ્ટ થતા 5 શ્રમિકો ઝપેટમાં આવ્યા હતા. સિહોર...

ભાવનગર: 31 ડિસેમ્બરને અનુસંધાને પોલીસ દ્વારા ૭ સ્થળોએ ચેકપોસ્ટ ઉભી કરાય,પોલીસ દ્વારા કડક ચેકિંગ

26 Dec 2023 8:11 AM GMT
ભાવનગરમાં 31 ડિસેમ્બરને અનુસંધાને પોલીસ દ્વારા સાત જેટલા સ્થળો પર ચેકપોસ્ટ ઉભી કરી કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહયું છે

ભાવનગર: ચર્ચમાં ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મના વધામણા લેવાયા,વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

26 Dec 2023 7:01 AM GMT
ભાવનગરમાં તારીખ 25મી ડિસેમ્બરની રાત્રિએ ભગવાન ઇસુ ખ્રિસ્તના જન્મના વધામણાં લેવામાં આવ્યા હતા.