Home > bhupendrapatel
You Searched For "#Bhupendrapatel"
અમદાવાદ : નારાયણપુરાના AEC ચાર રસ્તા પાસે લોકોનો ચકકાજામ, જુઓ કેમ વિફર્યા લોકો
1 March 2022 11:56 AM GMTઅમદાવાદના નારણપુરા વિસ્તારમાં એઇસી ચોકડી પાસે બિલ્ડિંગોનો કાટમાળ નાખવા માટે ડમ્પ સાઇટ બનાવવામાં આવતાં સ્થાનિકો વિફર્યા છે.
અમદાવાદ : પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા અનોખી પદયાત્રા યોજાય, રસ્તે આવતા કચરાના જથ્થાને એકત્ર કરાયો...
26 Feb 2022 12:22 PM GMTઅમદાવાદ શહેરમાં આવેલ પ્લાઝમા અનુસંધાન કેન્દ્ર દ્વારા સ્વછતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,
અમદાવાદ : અમદાવાદની સ્થાપનાને 611 વર્ષ પુર્ણ થયાં, માણેક બુરજ પર કરાયું ધ્વજારોહણ
26 Feb 2022 10:27 AM GMTઅમદાવાદ શહેરના 611મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અહમદશાહ બાદશાહે માણેક બુરજ ખાતે પ્રથમ ઇંટ મુકી અમદાવાદ શહેર વસાવ્યું હતું......
નર્મદા : હવે, શ્રધ્ધાળુઓ નર્મદા મહાઆરતીને વેબસાઇટ પર LIVE નિહાળી શકશે, મુખ્યમંત્રીએ કર્યું ઇ-લોંચિંગ...
25 Feb 2022 5:44 AM GMTનર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે હવે લોકો માટે નર્મદા મહાઆરતીને ઓનલાઈન નિહાળવું,
વડોદરા : માનસિક રોગીએ ભાગવાનો કર્યો પ્રયાસ, સીકયુરીટીના જવાનોએ ઢોર માર માર્યો
10 Feb 2022 9:09 AM GMTવડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલનો માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે.
વડોદરા : ગાંધીજીના નિર્વાણ દિને રેંટિયા કાંતણ સ્પર્ધાનું આયોજન કરાયું
30 Jan 2022 10:53 AM GMTનગર પ્રા.શિક્ષણ સમિતિ તરફથી કરાયું આયોજન,120 શાળાઓના આચાર્ય અને શિક્ષકોએ ભાગ લીધો, વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં
અમદાવાદ : ગાંધી આશ્રમમાં ગુંજી ઉઠયું બાપુનું પ્રિય ભજન, નિર્વાણદિને યોજાઇ પ્રાર્થના સભા
30 Jan 2022 10:06 AM GMTરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 74માં નિર્વાણ દિનના અવસરે સાબરમતીના ખાતે આવેલા ગાંધી આશ્રમમાં ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી
ભાવનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે લાભાર્થીઓને આવાસો લોકાર્પિત કરાયા...
29 Oct 2021 4:32 PM GMTપ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસોનું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે
વડોદરા : ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પહેલા યોજાયો પ્રમોશનલ કાર્યક્રમ
25 Oct 2021 11:07 AM GMTરાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં પાટીદાર સમાજને પોતાની તરફે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે.
ગાંધીનગર : ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ માટેના રોડમેપ અંગે ચર્ચા- વિચારણા
22 Oct 2021 7:29 AM GMTગાંધીનગર ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટેના રોડમેપ સંદર્ભે
સુરત : મોંઘવારીએ તોડી ડાઈંગ મિલોની કમર, 100 એકમો બંધ થવાની તૈયારીમાં
10 Oct 2021 7:59 AM GMTદેશમાં એક તરફ કોલસાની અછતથી વીજસકંટના ઓછાયા છે તેવામાં કોલસા, કેમિકલ અને કલરના કિમંતોમાં થયેલા વધારાએ ડાઇંગ મિલોના સંચાલકોને આર્થિક ભીંસમાં લાવી દીધાં...
ગાંધીનગર : મનપાની ચુંટણીમાં 54 ટકા મતદાન, શું ઓછું મતદાન બગાડશે સમીકરણો ?
4 Oct 2021 8:25 AM GMTગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીના કારણે રાજકીય માહોલ બરાબર જામ્યો છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે 54 ટકા મતદાન થયું છે.