Connect Gujarat

You Searched For "Bihar"

બિહાર: પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ, એકનું મોત, 2 ગંભીર

27 July 2023 6:36 AM GMT
બિહારના કટિહાર જિલ્લામાં વીજળી વિભાગ વિરુદ્ધ વિરોધ કરી રહેલા ગ્રામજનો પર પોલીસે ગોળીબાર કર્યો. આમાં એક ગ્રામીણનું મોત થયું છે, જ્યારે બે લોકો ગંભીર...

UP-બિહારમાં હિટવેવે વર્તાવ્યો કાળો કહેર, 101 લોકોના મોત થયા હોવાનો દાવો

19 Jun 2023 6:12 AM GMT
એક તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી આકરી ગરમી યથાવત છે.

બિહાર : મુઝફ્ફરપુરમાં ત્રણ ઘરોમાં લાગી ભીષણ આગ, 4 બહેનોના મોત, અન્ય કેટલાક લોકો દાઝ્યા

2 May 2023 3:50 AM GMT
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં મોડી રાત્રે ભીષણ આગમાં ચાર સગી બહેનો જીવતી સળગી ગઈ હતી. સાથે જ અડધો ડઝનથી વધુ લોકો દાઝી ગયા છે.

ભરૂચ : બિહારના 3 શાર્પશૂટરોને પુત્રએ જ આપી સોપારી, પિતાનું કાસળ કાઢવા રચ્યું હતું કાવતરું : પોલીસ

23 April 2023 8:01 AM GMT
મકતમપુર રોડ પર નર્સરીના માલિક પર થયેલા 4 રાઉન્ડ ફાયરિંગ મામલે LCB પોલીસે 12 દિવસમાં ભેદ ઉકેલી પુત્ર સહિત બિહારના 3 શાર્પશૂટરોને ઝડપી પાડ્યા છે.

હવામાન વિભાગે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી હીટવેવની કરી આગાહી

18 April 2023 3:42 AM GMT
એપ્રિલના બીજા પખવાડિયાની શરૂઆત સાથે જ દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીએ પોતાનો કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે બંગાળ, બિહાર અને...

બિહાર : ઝેરી દારૂનો મોતીહારીમાં કહેર, 14 લોકોના મોત, ચાર ડઝનથી વધુ ગંભીર..!

15 April 2023 8:45 AM GMT
શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુઆંક ૧૪ પર પહોંચ્યો છે. ચાર ડઝન લોકો ગંભીર રીતે બીમાર છે. તમામે ઝેરી દારૂ પીધો હોવાની આશંકા છે.

બિહાર : અરરિયા જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી

12 April 2023 5:38 AM GMT
ભારતમાં વધુ એક વાર ભૂકંપ આવ્યો છે. બિહારના અરરિયા જિલ્લામાં બુધવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર સવારે...

બિહાર : સાસારામના શેરગંજ વિસ્તારમાં ફરી એકવાર હિંસા ભડકી, બ્લાસ્ટમાં 5 લોકો ઘાયલ

2 April 2023 4:05 AM GMT
સાસારામના શેરગંજ વિસ્તારમાં શનિવારે ફરી હિંસા ફાટી નીકળી હતી. સાસારામ નગરની તમામ શાળાઓને 4 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.બિહારના સાસારામ અને...

બિહારના મુખ્યમંત્રીને 36 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સ સુરતથી ઝડપાયો…

22 March 2023 8:51 AM GMT
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતમાં હોવાની માહિતી મળી હતી.

બિહાર : મધેપુરામાં ટ્રક-ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત, 4 લોકોના મોત

13 March 2023 3:14 AM GMT
મધેપુરા જિલ્લામાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મોત થયા હતા.

તમિલનાડુ કેસ : બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ ભડક્યા, કહ્યું : ભાજપ અફવાઓ ફેલાવી 2 રાજ્યોને લડાવે..!

3 March 2023 8:24 AM GMT
તમિલનાડુમાં થયેલી હિંસાને ભાજપે વિધાનસભામાં બિહારના લોકો પર સવાલ ઉઠાવ્યો હતો. જેના પર બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ ગુસ્સે થયા હતા.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ,કેન્દ્ર સરકારે આપ્યો મોટો ઝટકો

19 Feb 2023 9:32 AM GMT
બિહાર રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા બિહાર રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી હતી.