Connect Gujarat

You Searched For "Budget"

ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા તોફાની બની, શાસક-વિપક્ષ આવ્યા આમને-સામને..!

21 March 2023 12:42 PM GMT
ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી ખાસ સામાન્ય સભા પાલિકા પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી.

ભરૂચ જિલ્લા પંચાયતમાં રૂ. 18.56 કરોડનું બજેટ રજૂ કરાયું, ગત વર્ષ કરતા માત્ર રૂ. 34 લાખનો વધારો...!

16 March 2023 12:52 PM GMT
ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રમુખ અલ્પા પટેલના અધ્યક્ષ સ્થાને ખાસ બજેટ અંગે સામાન્ય સભા મળી હતી.

અમદાવાદ: પૂર્વ CM સુરેશ મહેતાએ કરી પ્રેસ કોન્ફરન્સ,બજેટ બાબતે સરકારને કર્યા અનેક સવાલ

3 March 2023 11:33 AM GMT
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ બજેટમાં રહી ગયેલ ખામી અંગે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરી સરકારને સવાલ પૂછ્યા હતા

ભાવનગર: આવકનો ટાર્ગેટ ઊંચો આપી કોર્પોરેશનના 1100 કરોડના બજેટના કદમાં 50 કરોડનો વધારો

1 March 2023 7:04 AM GMT
મહાનગરપાલિકાના વર્ષ 2023 - 24ના અંદાજપત્રની આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા વિચારણા કરી સુધારા સાથે જનરલ બોર્ડમાં મોકલવાની કાર્યવાહી કરાઈ હતી.

ભાવનગર: શિક્ષણ સમિતિના રૂ.169 કરોડની ચર્ચા પૂર્ણ, સ્ટેન્ડિંગમાં બજેટની ચર્ચામાં સભ્યોની ગાડી પાટેથી ઉતરી

28 Feb 2023 6:20 AM GMT
નગર પાલિકાના શિક્ષણ સમિતિના બજેટ પર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા વિમર્શમાં 169.77 કરોડના અંદાજ સામે સમિતિએ રૂપિયા 167.77 કરોડના ખર્ચ અંગે...

ગાંધીનગર: ગુજરાત સરકારનું રૂ. 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજુ, શિક્ષણ વિભાગને સૌથી વધુ નાંણા ફાળવાયા

24 Feb 2023 11:28 AM GMT
ગુજરાત સરકારનું આજરોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું

અમદાવાદ:AMC દ્વારા રજૂ કરવામાં આવ્યું રૂ. 9482 કરોડનું બજેટ, જંત્રીના નવા દરમાં આપવામાં આવી રાહત

10 Feb 2023 12:12 PM GMT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023- 24નું રૂ.9482 કરોડનું બજેટ આજે મ્યુનિ. ભાજપના સત્તાધીશોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતુ

અમદાવાદ: જંત્રીના નવા દરમાં રાહત,જાણો AMCનું બજેટ

10 Feb 2023 9:46 AM GMT
અમદાવાદ મનપા દ્વારા રજૂ કરવામાં આવેલા નવા બજેટમાં મોટી રાહત આપવામાં આવી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં 3 વર્ષ સુધી નવી જંત્રીનો અમલ નહીં થાય.

ગાંધીનગર: યુનિયન બજેટ અંગે CM ભુપેન્દ્ર પટેલે કહ્યું,આ બજેટથી ગુજરાતને થશે ફાયદો

2 Feb 2023 11:25 AM GMT
દેશની સંસદમાં રજૂ થયેલ યુનિયન બજેટ અંગે આજરોજ ગુજરાતનાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી

Vivoએ 16GB રેમ સાથે લોન્ચ કર્યો આ બજેટ સ્માર્ટફોન.!

22 Aug 2022 7:55 AM GMT
Vivoએ વિયેતનામમાં નવો બજેટ ફોન Vivo Y22s લોન્ચ કર્યો છે. Vivo Y22s કંપનીની Y સીરીઝનો નવો સ્માર્ટફોન છે. Vivo Y22s સાથે 4G સપોર્ટ છે

શું રાજકુમાર રાવ 'હિટ ધ ફર્સ્ટ કેસ'માં શાનદાર પ્રદર્શન કરી શકશે? જાણો અહીં કાસ્ટથી લઈને બજેટ સુધીની તમામ માહિતી

13 July 2022 5:07 AM GMT
અભિનેતા રાજકુમાર રાવનું નામ બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાં સામેલ છે, જેમણે બોલિવૂડમાં પોતાના દેખાવ કે કોઈ ફિલ્મી પૃષ્ઠભૂમિને કારણે નહીં પરંતુ તેમની...

900 કારીગરોએ બનાવ્યો 'પૃથ્વીરાજ'નો સેટ, જાણો ફિલ્મનું બજેટ, સ્ટાર કાસ્ટ અને એડવાન્સ બુકિંગ સહિતની તમામ વિગતો

31 May 2022 3:53 AM GMT
અક્ષય કુમારની પિરિયડ ડ્રામા ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ની રિલીઝને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ અક્ષયની આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે.