Connect Gujarat

You Searched For "business"

સોના-ચાંદીના ભાવમાં તેજી ,ભાવ 57 હજારે પહોંચ્યો

10 Feb 2023 9:51 AM GMT
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા 3 મહિનામાં ભારે ઉછાળો આવ્યો છે. સોના ભાવમાં છેલ્લા 3 મહિનામાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

સ્થાનિક બજારની શરૂઆત ઉછાળા સાથે, સેન્સેક્સ 375 પોઈન્ટ ઉપર, નિફ્ટી 17700ની નજીક

3 Feb 2023 4:40 AM GMT
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસની શરૂઆત સ્થાનિક શેરબજારમાં તેજી સાથે થઈ હતી. આ દરમિયાન સેન્સેક્સમાં લગભગ 400 પોઈન્ટનો વધારો થયો હતો.

ગાંધીનગર: આજથી બિઝનેસ G-20 ઇન્સેપ્શન સમિટની શરૂઆત, વિદેશી ડેલિગેશન ભાગ લેશે

22 Jan 2023 1:06 PM GMT
બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજથી 24 જાન્યુઆરી દરમિયાન યોજાઇ રહી છે. જેમાં વિદેશી ડેલિગેશન ભાગ લેશે.

સુરેન્દ્રનગર : સાત સમંદર પાર પહોંચ્યો વઢવાણિયા રાયતા મરચાનો સ્વાદ, ગ્રુહ ઉદ્યોગ થકી મહિલાઓ બની આત્મનિર્ભર...

21 Jan 2023 7:55 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગ્રુહ ઉધોગ દ્વારા બનાવવામાં આવતા રાયતા-મરચાનો સ્વાદ સાત સમંદર પાર વિદેશ સુધી પહોંચ્યો છે

સ્થાનિક શેરબજારની શરૂઆત સપાટ, સેન્સેક્સ 100 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17850ની નીચે

13 Jan 2023 4:50 AM GMT
સ્થાનિક શેરબજાર શુક્રવારે લીલા નિશાન પર ખુલ્યું હતું, પરંતુ ખુલતાની સાથે જ તે લગભગ 100 પોઈન્ટ તૂટ્યું હતું.

ભરૂચ : પતંગ બનાવતા પતંગવાલા પેઢીની સફર પૂર્ણતાના આરે, શું નવી પેઢીને વ્યવસાયમાં રસ નથી..!

7 Jan 2023 12:36 PM GMT
ભરૂચમાં પતંગ બનાવતો એક માત્ર પતંગવાલા પરિવાર છે. તેઓ ઉત્તરાયણના બે મહિના પહેલા હાથ બનાવટની અવનવી પતંગ બનાવી બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે

સુરત : ધંધામાં પૈસાની લેતીદેતીમાં મહારાષ્ટ્રના વેપારીનું અપહરણ, 2 ઈસમોની ધરપકડ

1 Jan 2023 2:51 PM GMT
પૈસાની લેતીદેતીમાં મહારાષ્ટ્રના વેપારીનું અપહરણમહિધરપુરા પોલીસ દ્વારા 2 ઈસમોની કરાય ધરપકડભૂતકાળ રૂપિયા નહીં આપતા ઘટનાને આપ્યો અંજામથોડા દિવસ અગાઉ...

એશિયન દાનવીરની યાદીમાં ગૌતમ અદાણી અને શિવ નાદરને સ્થાન મળ્યું, ફોર્બ્સની યાદીમાં પણ સામેલ થયું

6 Dec 2022 10:25 AM GMT
અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી અને જાયન્ટ ટેક કંપની HCLના સ્થાપક શિવ નાદરને ફોર્બ્સ એશિયાના હીરોઝ ઓફ ફિલાન્થ્રોપીની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ...

પ્રથમ વખત બેન્ક નિફ્ટી 43 હજારની ઉપર બંધ, સેન્સેક્સ 762 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 18448 પર

24 Nov 2022 10:52 AM GMT
ગુરુવારે સેન્સેક્સ 762.10 પોઈન્ટ (1.24%)ના વધારા સાથે 62,272.68 પોઈન્ટના નવા રેકોર્ડ સ્તરે બંધ રહ્યો હતો.

સ્થાનિક શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 18250 ની નીચે

21 Nov 2022 4:36 AM GMT
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું. સોમવારે સેન્સેક્સ 207 પોઈન્ટના ઘટાડા સાથે 61456 પોઈન્ટ પર ખુલ્યો હતો

દેશના આ શહેરમાં ખુલશે iPhoneની સૌથી મોટી ફેક્ટરી.!

17 Nov 2022 7:17 AM GMT
વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની ગયેલું ભારત હવે ચીનને પછાડવાની તૈયારી કરી રહ્યું છે.

સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારની શાનદાર શરૂઆત, સેક્ટર લીલા નિશાનમાં ખૂલ્યા

7 Nov 2022 3:56 AM GMT
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારની શાનદાર શરૂઆત થઈ છે. તમામ સેક્ટર લીલા નિશાનમાં ખૂલ્યા છે. ઇક્વિટી માર્કેટમાં તેજીના વલણ વચ્ચે ગયા સપ્તાહે...