Connect Gujarat

You Searched For "CAA"

સુરત : લિંબાયત વિસ્તારમાં ટોળાનો પથ્થરમારો, પોલીસકર્મી ઘવાયો

29 Jan 2020 7:03 AM GMT
દેશમાં અમલીબનેલાં CAAના વિરોધમાંબુધવારના રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં સુરતમાં બંધ દરમિયાનલિંબાયત વિસ્તારમાં આવેલી મદીના મસ્જિદ...

અમદાવાદ : ગુજરાત વિદ્યાપીઠમાં CAAના વિરોધનો કાર્યક્રમ પોલીસે બનાવ્યો નિષ્ફળ

15 Jan 2020 12:14 PM GMT
અમદાવાદનીગુજરાત વિદ્યાપીઠમાં કેટલાક વિદ્યાર્થીઓએ CAAના વિરોધમાં પતંગ ઉડાડવાનો કાર્યક્રમઆયોજીત કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો...

ભરૂચ : ભાજપે શહેરીજનોને કર્યું CAAના સમર્થનના સ્લોગનવાળી પતંગોનું વિતરણ

13 Jan 2020 1:15 PM GMT
ભરૂચ શહેર ભાજપ તરફથી CAA કાયદાના સમર્થનના લખાણ સાથેના પતંગોના વિતરણનો કાર્યક્રમ શક્તિનાથ ખાતે યોજવામાં આવ્યો હતો. દેશભર...

ડેન્માર્ક : કોપનહેગનમાં વસતા ભારતીયોએ કર્યું CAAના કાયદાનું સમર્થન

13 Jan 2020 11:01 AM GMT
દેશમાં CAAના કાયદાના સમર્થનમાં ચાલી રહેલું ભાજપનું અભિયાન સાતસમંદર પાર સુધી પહોંચ્યું છે. યુરોપમાં આવેલાં ડેન્માર્ક દેશમાં સ્થાયી થયેલાંભારતીય સમુદાયે...

ભરૂચ : CAAના સમર્થન માટે ભાજપ હવે “પતંગ” ના શરણે, જુઓ શું છે મામલો

13 Jan 2020 10:55 AM GMT
દેશમાં લાગુ કરવામાં આવેલાં નાગરિકતા સંશોધન કાયદાઅંગે ધમાસાણ ચાલી રહયું છે ત્યારે કાયદાના સમર્થનમાં સત્તાધારી ભાજપને પતંગનોસહારો લેવાની ફરજ પડી છે....

પીએમ મોદી: નાગરિકતા સંશોધન કાયદો વ્યક્તિને દેશનું નાગરિત્વ આપવા માટે છે નહીં કે કોઈનું નાગરિત્વ છીનવી લેવા માટે.

12 Jan 2020 6:15 AM GMT
પશ્ચિમબંગાળની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ બેલૂર મઠની મુલાકાત લીધીનાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનોથઈ રહ્યા છે ત્યારે...

ભરૂચ : “CAA” એ નાગરિકતા આપવાનો કાયદો છે, છીનવવાનો નથી : ધારાસભ્ય દુષ્યંત પટેલ

11 Jan 2020 9:37 AM GMT
દેશમાં લાગુ પડેલા નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરનારારાજ્યમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. વિધાનસભાના એક દિવસીયસત્રમાં ભરૂચના ધારાસભ્ય...

લ્યો બોલો, હવે કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ભારતમાં રહેવા માટે “ભારત માતા કી જય” કહેવું જ પડશે!

29 Dec 2019 6:35 AM GMT
CAA અને NRCની વિરુદ્ધ થઇ રહેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે શનિવારે કેન્દ્રીયપેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે, જે લોકો ભારત માતાની...

CAA-NRC નો વિરોધ કરનારા સરકારી કર્મચારીઓ સામે થશે કાર્યવાહી!

24 Dec 2019 2:36 AM GMT
વાહન વ્યવહાર કમિશનરે કહ્યું કાયદાકીય પગલાં લેવાશેફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ ઉપર હાલ CAA (નાગરિકતા સુધારા કાયદો )અને NRC (નેશનલ રજિસ્ટરઓફ સિટિઝન્સ)...

સુરેન્દ્રનગર : પાકિસ્તાનથી આવી વસવાટ કરતા 35થી વધુ લોકોએ CAA કાયદા અંગે ભારત સરકારનો માન્યો આભાર

22 Dec 2019 7:38 AM GMT
પાકિસ્તાનથી આવી સુરેન્દ્રનગર જિલ્લામાં મુળીતાલુકાના સડલા ગામે છેલ્લા કેટલાય વર્ષોથી વસવાટકરતા 35થી વધુ...

અમદાવાદ : NRC અને CAAના જંગી વિરોધ દરમ્યાન પોલીસ અને વિરોધકર્તાઓ વચ્ચે થયું ઘર્ષણ

19 Dec 2019 12:48 PM GMT
સમગ્ર ભારતભરમાં NRC અને CAAનો વિરોધ કરવામાંઆવી રહ્યો છે, ત્યારે આ મામલે અમદાવાદમાં પણ...

અમદાવાદ: નાગરિકતા સુધારા કાનૂનના વિરોધમાં શહેર બંધ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

19 Dec 2019 7:40 AM GMT
અમદાવાદમાં નાગરિકત્વ બિલના વિરોધમાં 3 મુફ્તી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ નેતાઓના નામે ગુરુવારે પ્રતિબંધ જાહેર કરાયો હતો. બંધની જાહેરાત બાદ રાજ્ય સરકાર...