Connect Gujarat

You Searched For "caught"

અંકલેશ્વર : જલધારા ચોકડી નજીક કારમાંથી દારૂ મળવાના કેસમાં નાસતો ફરતો આરોપી આવ્યો પોલીસના સકંજામાં...

9 Dec 2023 6:00 AM GMT
જલધારા ચોકડી નજીક પાર્ક કરેલી કારમાંથી દારૂ મળવાના કેસમાં ગત તા. 21 નવેમ્બરથી નાસતા ફરતાં બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો છે.

અંકલેશ્વર: હાઇવે પર નર્મદા ગેટ હોટલ પાસેથી પુઠ્ઠાના બોબીનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

7 Dec 2023 8:43 AM GMT
નર્મદા ગેટ હોટલ પાસેથી પુઠ્ઠાના બોબીનની આડમાં સંતાડેલ 4.40 લાખનો વિદેશી દારૂ અને ટેમ્પો મળી કુલ 12.50 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી...

વડોદરા : કોર્ટમાંથી ફરાર મહાઠગ 7 હજાર KM દૂર આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપાયો...

4 Dec 2023 12:49 PM GMT
કોર્ટમાંથી જાપ્તામાં પોલીસની નજર ચૂકવી ફરાર થઈ જનાર વિરાજ પટેલને ક્રાઈમ બ્રાંચે 7 હજાર કિલોમીટર સુધી પીછો કરી આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપી પાડ્યો

ભાવનગર:વરતેજ પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ

2 Dec 2023 6:58 AM GMT
ભાવનગરની વરટેજ પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડી ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

વડોદરા: બ્રાંડેડ કંપનીઓના નામે બનાવટી ઓઇલ બનાવતી મીની ફેક્ટરી ઝડપાય,2 આરોપીની અટકાયત

30 Nov 2023 9:42 AM GMT
વડોદરામાં બ્રાંડેડ કંપનીઓના નામે બનાવટી ઓઇલ બનાવતી મીની ફેક્ટરી પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા

ભાવનગર: ખારગેટ વિસ્તારમાંથી બે મહિલા બુટલેગર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાય,પોલીસે કરી કાર્યવાહી

30 Nov 2023 6:44 AM GMT
ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તરમાં દારૂની હેરાફેરી કરતી બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર: નોબરિયા સ્કૂલ પાસે જુગાર રમતા 5 જુગારી ઝડપાયા,પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી

20 Nov 2023 10:21 AM GMT
શહેર એ ડિવિઝન પોલીસે નોબરિયા સ્કૂલ પાસે બાલાની ચાલમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા

રાજકોટ : પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપી, પછી જુઓ શું થયું..!

17 Nov 2023 6:55 AM GMT
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપી પાડી હતી.

અંકલેશ્વર : જીતાલી ગામે જુગાર રમતા 3 ઇસમો ઝડપાયા, જુગાર ધારાની સંલગ્ન કલમો હેઠળ પોલીસની કાર્યવાહી

16 Nov 2023 9:18 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે નવી નગરીમાં જુગાર રમતા 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ:વટારીયા ગામ નજીક ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડી

1 Nov 2023 8:40 AM GMT
વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલ વૈભવી કાર સાથે એક આરોપીને રૂ.15.89 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો...

ભરૂચ: સબજેલમાં હત્યાના ગુનાના આરોપી પાસેથી ઝડપાયો મોબાઈલ, ગુનો નોંધાયો

25 Oct 2023 9:52 AM GMT
પોલીસની વિવિધ ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા ભરૂચ જેલમાં મર્ડરના આરોપી પાસેથી મોંઘીદાટ કંપનીનો ફોન મળી આવ્યો હતો

વડોદરા: કેબલ નાખવાના બહાને બીએસએનએલના કોપરના કેબલ વાયરોની ચોરી કરનાર ટોળકી ઝડપાય

22 Oct 2023 7:14 AM GMT
કેબલ નાખવાના બહાને BSNLના કોપરના કેબલ વાયરોની ચોરી કરનાર ટોળકીને કારેલીબાગ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.