ભરૂચ: ફાર્મા ઉદ્યોગોમાં દવા નહીં પણ ડ્રગ્સ બને છે! ચૈતર વસાવાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર
અંકલેશ્વરમાંથી રૂપિયા 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
અંકલેશ્વરમાંથી રૂપિયા 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે ગમે ત્યાં દીપડા પકડાય તે આદિવાસી વિસ્તારોમાં છોડી દેવામાં આવે છે.અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં આવા દીપડાઓને છોડી દેવામાં આવે છે
દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામે પીડિત પરિવારજનોની મુલાકાત લીધી ત્યાર બાદ ગામના લોકો સાથે પણ મુલાકાત લીધી અને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા હતા.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયને બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં છ વર્ષીય માસુમ બાળા સાથે આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ અને હત્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી,
નર્મદાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરી એકવાર રાઇટીંગનો ગુનો નોંધાયો છે.તેઓએ તેમના મિત્રો સાથે મળી હોટલ સંચાલન કરતા આદિવાસી યુવાનને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે આવેલ આદર્શ નિવાસી કુમાર શાળાનું જુનું બિલ્ડીંગ અચાનક જમીનદોસ્ત થઈ ગયુ હતુ,
ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના સદસ્યતા અભિયાન સહિતના મુદ્દે પોતાના કાર્યકર્તાઓ સાથે કલેકટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું,અને આ સમયે પોલીસ સાથે ધક્કામુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા