Connect Gujarat

You Searched For "#child"

સુરત: પલસાણામાં વધુ એક બાળકી પર દુષ્કર્મની ઘટના,પોલીસે નરાધમ આરોપીની કરી ધરપકડ

12 Sep 2023 6:27 AM GMT
સુરતના પલસાણા વિસ્તારમાં પડાવમામાં બાપ સાથે સુતેલી બાળકીને નરાધમ શેરડી ખેતરમાં ઊંચકી તેની દુષ્કર્મ આચર્યું હતું.

શું તમારા બાળકનું ઉંમર સાથે વજન નથી વધતું? તો ડાયટમાં આ 5 ફૂડને સામેલ કરો, ફટાફટ વધશે વજન....

7 Sep 2023 6:56 AM GMT
બાળકનો ઉંમર સાથે વિકાસ થવો ખૂબ જ જરૂરી છે અને જો આવું ના થાય તો માતપિતા ચિંતામાં મુકાય જાય છે.

નાની ઉંમરે જ આંખોની રોશની કમજોર કરી શકે છે આંખની આ બીમારી, જાણો તેના લક્ષણો......

29 Aug 2023 11:52 AM GMT
આંખોને અણમોલ કહેવામાં આવે છે કેમ કે તેના વિના જીવન ખૂબ મુશ્કેલ થઈ જાય છે. દરમિયાન આંખો સંબંધિત બીમારી થવા પર સૌથી પહેલા તપાસ કરાવવી જોઈએ

માતાપિતા માટે ટિપ્સ : તમારા બાળકની પ્રતિભા કેવી રીતે ઓળખવી? અહીં જણાવેલ પદ્ધતિઓ કરશે ઘણી મદદ..!

16 Aug 2023 3:42 AM GMT
બાળકોને યોગ્ય વાતાવરણમાં ઉછેરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. મોટાભાગના બાળકો તેમના જીવનમાં તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકતા નથી

સુરત : દોઢ વર્ષનું રમતું બાળક ચોથા માળેથી નીચે પટકાયું, માતા પહોંચે એ પહેલાં જ બાળકનું પ્રાણપંખેરુ ઊડી ગયું......

15 Aug 2023 12:00 PM GMT
માંગરોળ તાલુકાના નવાપરા ગામે કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલા એક એપાર્મેન્ટમાં કરુણ ઘટના સામે આવી છે.

ગીર સોમનાથ : પરિવારની સામે જ ઘરમાં રમતા બાળકને દીપડો ઉઠાવી ગયો, દીપડાને પાંજરે પુરવા વન વિભાગની કવાયત..!

15 Aug 2023 10:34 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે 2 વર્ષના બાળકને દીપડો ઘરમાંથી ઉઠાવી ગયો હતો,

શું તમારું બાળક વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે, તો ખાસ અપનાવો આ ટિપ્સ, બાળક થઈ જશે શાંત…..

8 Aug 2023 8:12 AM GMT
દિવસે ને દિવસે લાઈફ ફાસ્ટ થતી જાય છે, જેની અસર બાળકો પર પડે છે. વાત કરવામાં આવે તો અનેક પેરેન્ટ્સની ફરિયાદ હોય છે

જીવનના વધારે બેદરકાર તબક્કામાં બાળકોમાં શા માટે તણાવ અને હતાશાના ચિહ્નો દેખાવાનું થાય છે શરૂ

3 Aug 2023 9:54 AM GMT
આ ભાગ દોડ વારી જીવન શૈલીમાં માતા-પિતા તરફથી બાળકોને ઓછો સમય અપાય ત્યારે ઘણીબધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે,

સાબરકાંઠા:હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવતા બાળકનો થયો જન્મ,લોકોમાં કુતૂહલ

23 July 2023 9:50 AM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવનારા બાળકનો જન્મ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનું કારણ બન્યું છે.

સાબરકાંઠા: સગી જનેતાએ પ્રેમી સાથે મળી પોતાના જ સંતાનની કરી હત્યા, પોલીસે કરી ધરપકડ

30 Jun 2023 8:10 AM GMT
રાજ્યમાં પ્રેમ સબંધોમાં પ્રેમિકાને પામવા માટે ઉગ્ર થઇ કોઈનો જીવ લેતા અટકતા નથી ત્યારે આવો જ એક કિસ્સો હિંમતનગરમાં સામે આવ્યો છે.

સુરત: વાલીઓ માટે લાલબતી સમાન ઘટના ! ઘરમાં રમતી વેળાએ બાળક બોલ્ટ ગળી ગયો

17 May 2023 10:46 AM GMT
સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ઇમરાન શેખ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેનો ૪ વર્ષીય પુત્ર નોમાન ઘરમાં રમી રહ્યો હતો.

અમરેલી: રાજુલાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો કર્યો શિકાર, પરિવારમાં શોકનું મોજુ

14 May 2023 7:27 AM GMT
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.