Connect Gujarat

You Searched For "chori"

ભરૂચ : ઘરફોડ ચોરી કરવા ઇકો કારમાં આવતી હતી ગેંગ, વાંચો કયાંથી કરી હતી કારની ચોરી

8 Sep 2021 1:53 PM GMT
અંકલેશ્વર સીટી, અંકલેશ્વર જીઆઇડીસી, વાલીયા, નેત્રંગ તથા દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓની કબુલાત કરી છે.

અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચે ચોરીની ત્રણ રીક્ષા સાથે બે ઇસમોની કરી ધરપકડ

12 Aug 2021 1:01 PM GMT
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરીની ત્રણ રીક્ષા સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર : વાહનોની તાડપત્રી કાપી માલ-સામાન ચોરી કરતાં ગેંગનો પર્દાફાશ

4 Feb 2021 4:42 PM GMT
હાઇવેનાં રસ્તાઓ ઉપર વાહનોની તાડપત્રી કાપી માલ-સામાનની ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોને એલ.સી.બી. પોલીસે ઝડપી પડ્યા છે.ધાંગધ્રા વિરમગામ...

જુનાગઢ : મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ચોરી કરતી ટોળકીના બે સાગરિત ઝબ્બે

10 Dec 2020 10:36 AM GMT
જૂનાગઢ પોલીસે આંતરરાજ્ય ગેંગના 2 તસ્કરોને ઝડપી લીધા છે. આ તસ્કરો રાજ્યના અમરેલી જૂનાગઢ રાજકોટ સહિતના જિલ્લાઓમાં બેંક ની બહાર ઊઠાંતરી કરવાનાના ગુનામાં...

ભરૂચ : અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી બાઇકની ઉઠાંતરી, પોલીસ ફરિયાદ નોંધાઇ

10 Oct 2020 8:26 AM GMT
અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાંથી બાઈકની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ...

અંકલેશ્વર : પ્રતિન ચોકડી નજીક રીક્ષામાંથી મુસાફરના મોબાઈલની ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઇ

3 Oct 2020 11:07 AM GMT
ભરૂચ અંકલેશ્વરના જૂના નેશનલ પ્રતિન ચોકડીથી માનસી હોંડા શો રૂમ પાસે રિક્ષામાં બેઠેલા ચાર ગઠિયાઓએ મુસાફર ખિસ્સામાંથી મોબાઈલની ચોરી કરતાં પોલીસ ફરિયાદ...

અમદાવાદ : રાત્રિ દરમ્યાન શહેરમાં ફરી રહ્યા છો, તો ચેતજો... આપની સાથે પણ બની શકે છે આવી ઘટના..!

25 Sep 2020 12:50 PM GMT
અમદાવાદ શહેરમાં લૂંટારુઓ જાણે બેફામ બન્યા હોય તેમ શહેરના પોષ ગણાતા વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં એક જ દિવસમાં લૂંટારુઓએ 2 અલગ અલગ સ્થળોએ લૂંટ ચલાવી...

ભરૂચ : અંકલેશ્વરમાં મહિલાએ ટેકસ ભરવા બેંકની બહાર પાર્ક કરી કાર, જુઓ પછી શું થયું

22 Sep 2020 1:55 PM GMT
અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે બેન્ક પાસે પાર્ક કરેલી મહિલાની કારનો કાચ તોડી 2.50 લાખ રૂપિયાની મત્તાની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઇ ગયાં...

દાહોદ : કેલીયા ગામે કરેલી ચોરીના સામાનની અંદરોઅંદર તસ્કરો કરતા હતા વેચણી, પોલીસે પાડી રેડ

7 July 2020 12:11 PM GMT
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના કેલીયા ગામે થયેલી ચોરીના માલ સામાનની તસ્કરો વેચણી કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસે રેડ...

નવસારી : એક જ રાતમાં 20 દુકાનોના તાળા તોડી તસ્કરોએ ફેકયો પોલીસને પડકાર

13 March 2020 1:57 PM GMT
નવસારીશહેરના ગણદેવી રોડ પર એક જ રાતમાં 20 જેટલી દુકાનોમાં ચોરી થતાં પોલીસપેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ...

ભરૂચ : ચાવજ ગામમાં તસ્કરોનો તરખાટ, છ દુકાનોના તુટયાં તાળા

6 March 2020 1:52 PM GMT
ભરૂચતાલુકાના ચાવજ ગામમાં એક જ રાતમાં છ દુકાનોના તાળા તોડી તસ્કરોએ તરખાટ મચાવતાંલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. ભરૂચતાલુકાના ચાવજ ગામમાં દિન...

ભરૂચ : કાવી કંબોઇ ખાતે મહાશિવરાત્રીના મેળામાં મોબાઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઇ, પોલીસે રૂ. 3.5 લાખનો મુદ્દામલ જપ્ત કર્યો

22 Feb 2020 11:00 AM GMT
ભરૂચ જિલ્લાનાજંબુસર તાલુકાના કાવી કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીનામેળામાં મોબાઈલ ચોરી કરતી ગેંગના 5 શખ્સોને ઇકો કાર...