Connect Gujarat

You Searched For "Company"

એલન મસ્કની સ્પેસ સેગમેન્ટ કંપની વિશ્વનો સૌથી મોટો પ્રાઇવેટ કૉમ્યૂનિકેશન સેટેલાઇટ જ્યુપીટર-3 કરશે લોન્ચ

27 July 2023 5:28 AM GMT
આજે દુનિયામાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ખાસ્સો એવો વિકાસ થઈ રહ્યો છે. વિશ્વનો સૌથી મોટો પ્રાઇવેટ કૉમ્યૂનિકેશન સેટેલાઇટ જ્યુપીટર-3 (Jupiter 3) આજે પોતાની...

અંકલેશ્વર: દેવુ વધી જતા કંપનીમાંથી લાખો રૂપિયાના કેમિકલ પાઉડરની ચોરી કરનાર બે કર્મચારીઓ ઝડપાયા

17 July 2023 2:42 PM GMT
અંકલેશ્વર જીઆઈડીસીની કેડિલા કંપનીનો બનાવકંપનીમાંથી થઈ હતી કેમિકલ પાઉડરની ચોરીક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડદેવુ વધી જતા ચોરી કરી હોવાનો...

ભરૂચ : જંબુસરના નોંધાણા ગામે ખેતરોમાં ફરી વળ્યું VECL કંપનીનું પ્રદુષિત પાણી, ગ્રામજનોમાં આક્રોશ…

13 July 2023 3:41 PM GMT
જંબુસરના નોંધાણા ગામે ખેતરોમાં ફર્યું કેમિકલયુક્ત પાણીVECL કંપનીનું પાણી હોવાનો ગ્રામજનોએ લગાવ્યો આરોપદુષિત પાણીથી ખેતીમાં નુકશાનથી ખેડૂતો મુશ્કેલીમાં...

એપલે વિશ્વનું સૌથી પાતળું 15 ઇંચનું લેપટોપ લોન્ચ કર્યું, ભારતમાં તેની કિંમત 1.54 લાખ

6 Jun 2023 5:43 AM GMT
ટેક કંપની એપલે સોમવારે મોડી રાત્રે તેની એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સ-WWDC23માં 15-ઇંચ ડિસ્પ્લે સાથે વિશ્વનું સૌથી પાતળું (11.5 mm) લેપટોપ MacBook Air...

અંકલેશ્વર : નેક્ટર એન્જી. ફેબ્રિ.માંથી ચોરી થયેલ મુદ્દામાલ સાથે GIDC પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ

1 May 2023 12:09 PM GMT
જીઆઈડીસીમાં આવેલ નેક્ટર એન્જીનીયરીંગ ફેબ્રિકેશન કંપનીના કમ્પાઉન્ડમાંથી થયેલ 654 કિલો સ્ટ્રક્ચર મટિરિયલ્સની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 ભંગારીયાઓને ઝડપી...

વડોદરા: પાદરાની વિઝન કંપનીમાં ભીષણ આગ,સમગ્ર પ્લાન્ટ બળીને ખાક

5 March 2023 8:17 AM GMT
વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.

ઈન્ડોનેશિયા : જકાર્તામાં ઓઈલ સ્ટોરેજ ડેપોમાં લાગી ભીષણ આગ, 17ના મોત

4 March 2023 5:45 AM GMT
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં શુક્રવારે રાત્રે એક ઓઈલ સ્ટોરેજ ડેપોમાં લાગેલી ભીષણ આગમાં 17 લોકોના મોત થયા છે.

નોકિયાએ 60 વર્ષ બાદ પોતાનો બદલ્યો લોગો, બજારમાં પરત ફરવાની તૈયારી!

27 Feb 2023 8:31 AM GMT
સ્માર્ટફોનની દુનિયાની સૌથી જૂની કંપનીઓમાંથી એક નોકિયાએ છેલ્લા 60 વર્ષમાં પહેલીવાર પોતાનો લોગો બદલ્યો છે.

iQOO Z7નું પોસ્ટર રિલીઝ, ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ..!

25 Feb 2023 11:50 AM GMT
IQOO નો નવો ફોન iQoo Z7 ભારતમાં લોન્ચ માટે તૈયાર છે. કંપનીએ iQOO Z7ના લોન્ચિંગને લઈને સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી

iQoo Neo 7 5G : IQOO ના નવા ફ્લેગશિપ ફોનનું ટીઝર રિલીઝ, ભારતનું પ્રથમ ડાયમેન્સિટી 8200 SoC મળશે.!

24 Jan 2023 6:38 AM GMT
સ્માર્ટફોન બ્રાન્ડ iQoo એ પણ તેના નવા ફ્લેગશિપ ફોન iQoo 11 5G પછી ભારતમાં iQoo Neo 7 5G લોન્ચ કરવાની તૈયારી કરી છે.

વીજળી વિના પાકિસ્તાનીઓની ખરાબ હાલત, અંધારામાં મીણબત્તીઓ સળગાવીને કરે છે કામ..!

24 Jan 2023 5:35 AM GMT
રોટલી માટેના સંઘર્ષ વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાન પર વધુ એક નવી સમસ્યા ઉભી થઈ છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે

ભરૂચ અને અંકલેશ્વરમાં આગનું તાંડવ, બે સ્થળોએ ભીષણ આગ ફાટી નિકળતા ફાયર ફાયટરો થયા દોડતા

22 Dec 2022 8:07 AM GMT
ભરૂચ અને અંકલેશ્વરમાં બે સ્થળોએ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી