ગુજરાતમાં 5 કરોડથી વધુ લોકોનું થયું વેક્સિનેશન
ગુજરાત રસીકરણમાં અગ્રેસર, રાજ્યમાં 5 કરોડ ડોઝ આપવામાં આવ્યા.
ગુજરાત રસીકરણમાં અગ્રેસર, રાજ્યમાં 5 કરોડ ડોઝ આપવામાં આવ્યા.
પોલીસ પકડથી નાસતા ફરતા 2 આરોપીઓ ઝડપાયા, પૈસાની લેતીદેતીમાં બન્ને આરોપીઓએ કર્યું હતું ફાયરિંગ.
નવસારી જિલ્લાના પશુપાલકોમાં ફફડાટ, દુધાળા પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળ્યો.
પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલી હત્યા કેસનો મામલો, હત્યામાં સંડોવાયેલા આરોપીની પોલીસે કરી ધરપકડ.
આગાહીના પગલે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વરસાદનાં પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી.
ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું, લાઉડ સ્પીકર માટે પણ પોલીસની લેવી પડશે મંજૂરી.
બંગાળી મૂર્તિકારો દ્વારા માટીની શ્રીજી પ્રતિમાઓને આખરી ઓપ, શ્રીજીભક્તો પણ માટીની પ્રતિમાનું જ સ્થાપન કરે તેવી અપીલ.