અમદાવાદ: આશારામના પૂર્વ સાધક પર થયેલ ફાયરિંગ કેસ, 12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
વર્ષ 2009માં રાજૂ ચાંડક પર થયું હતું ફાયરિંગ, આશારામનો પૂર્વ સાધક છે રાજૂ ચાંડક.
વર્ષ 2009માં રાજૂ ચાંડક પર થયું હતું ફાયરિંગ, આશારામનો પૂર્વ સાધક છે રાજૂ ચાંડક.
અલ્હાબાદ હાઇકોર્ટે કહયું કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાય, ગૌહત્યાના કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટૈ કરી ટીપ્પણી.
જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વનો પ્રારંભ, પર્વ દરમ્યાન યોજાશે વિવિધ કાર્યક્રમો.
દહેજની વેલસ્પન કંપનીની કર્મચારીઓનું આંદોલન, અન્યત્ર બદલી કરી દેવાતાં કર્મચારીઓ કરી રહયાં છે વિરોધ.
ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં ગેસનો બોટલ ફાટ્યો, મકાનમાં આગ લાગવાથી લોકોમાં મચી ભારે નાસભાગ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સમિટની કરી જાહેરાત, આગામી વર્ષે ગુજરાતમાં યોજાશે 10મી વાઇબ્રન્ટ સમિટ.
અંગત અદાવતે હુમલો કરાયો, કુખ્યાત બુટલેગર નયન કાયસ્થનું નામ પણ બહાર આવ્યું.