Connect Gujarat

You Searched For "corona news"

બોલિવૂડ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

3 Sep 2020 6:18 AM GMT
બોલિવૂડ અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનનું ગત રાત્રે નિધન થયું હતું. 90 વર્ષીય એહસાન ખાનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુંબઇની લીલાવતી...

રક્ષા મંત્રી રાજનાથ સિંહના પુત્ર પંકજસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

2 Sep 2020 6:20 AM GMT
નવી દિલ્હી સ્થિત રાજનાથ સિંહના પુત્ર ઉત્તરપ્રદેશના નોઈડમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પંકજ સિંહ કોરોમાં વાઇરસથી સંક્રમિત થયા છે. તેમણે ગઇકાલે...

કોરોના: પુટિનનોદાવો - રશિયાએ વિશ્વની પ્રથમ રસી બનાવી, દીકરીને આપ્યો પહેલો ડોઝ

11 Aug 2020 11:22 AM GMT
કોરોના વાયરસથી બદહાલ દુનિયાને ઉમ્મીદની કિરણ જોવા મળી છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે વિશ્વની પ્રથમ સફળ રસી બનાવી લીધી છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ...

સુરત : કીમ ગામના સરપંચએ કોરાનાને આપી મ્હાત, 20 દિવસ બાદ ઘરે પરત ફરતા ગામલોકોએ કર્યું સ્વાગત

10 Aug 2020 10:31 AM GMT
કીમ ગામના સરપંચ કરશન ભાઈ ડોઢિયાનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવતા કરશનભાઇ વધુ સારવાર માટે સુરતની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનો 20...

સુરત : કોરોના વાયરસથી ડરશો કે ગભરાસો નહીં, વાંચો સુરતના કીમ ગામનો કિસ્સો

26 July 2020 7:13 AM GMT
સુરતના કીમ ખાતે આવેલ સોસયાટીમાં રહેતા વ્યક્તિએ ઘરે રહીને જ કોરાનાને હરાવ્યો, 17 દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા સોસાયટીના રહીશો દ્વારા ફૂલહાર પહેરાવી...

અમદાવાદ : તમામ માર્ગ પર “કોરોના ચેકપોસ્ટ” ઊભી કરાઇ, રિપોર્ટ કઢાવ્યા બાદ જ લોકોને મળશે શહેરમાં પ્રવેશ

17 July 2020 1:44 PM GMT
ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસ વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પ્રવેશ કરતાં તમામ માર્ગ પર કોરોના...

ગાંધીનગર : ખાનગી લેબ ધારકો કોરોના ટેસ્ટનો નક્કી કરતા વધારે દર લેશે તો માન્યતા થશે રદ : નીતિન પટેલ

25 Jun 2020 8:18 AM GMT
ગુજરાતમાં ખાનગી લેબમાં કોરોનાના ટેસ્ટને લઈને ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકારમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે...

દિલ્હીમાં કોરોના કેવી રીતે આવશે અંકુશમાં? શાહ સાથેની બેઠકમાં કેજરીવાલે રાખ્યું આ ફોર્મુલા

14 Jun 2020 9:03 AM GMT
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસોએ રાજય તેમજ કેન્દ્ર સરકારને ચિંતામાં મૂકી દીધા છે. જેને લઈને દેશના ગૃહમંત્રી અમિતશાહે આજે દિલ્લીના સીએમ ...

28મી જૂને પીએમ મોદી કરશે મન કી બાત, લોકો પાસેથી માંગ્યા સુઝાવ

14 Jun 2020 7:28 AM GMT
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નિશ્ચિત રૂપે કોરોના વાયરસ રોગચાળા સામે લડત અને તેનાથી સંબંધિત મુદ્દાઓ વિશે આપને ઘણું કહેવાનું રહેશે....

કરણ જોહરના હાઉસ સ્ટાફમાં 2 સભ્યો કોરોના પોઝિટિવ

26 May 2020 7:55 AM GMT
બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરના ઘરે કામ કરતા બે લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. કરણ અને તેના પરિવારનો રિપોર્ટ નેગેટિવ...

ભાવનગર : કોરોના વાયરસને નાથવા આચાર્યએ શરૂ કરી ઝુંબેશ, જુઓ કેવી રીતે કરે છે કામગીરી

19 April 2020 1:55 PM GMT
ભાવનગર શહેરતથા જિલ્લામાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહયો છે ત્યારે શિહોર ગામના વતની અનેસરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શકિતસિંહ યાદવે ગામડાઓને...

Covid 19ના ઉપચાર માટે ફ્લુવોક્સામાઇન થઇ શકે છે ઉપયોગી

16 April 2020 10:28 AM GMT
શોધકર્તાઓએ એકપરીક્ષણમાં એવી દવા શોધી છે, જે દર્દીઓને સંક્રમિતકરવા માટે કોશિકીય સોર્સ કોવ-2ને પ્રભાવી રીતે અવરોધેછે. શોધકર્તાઓનું માનવું છે કે, આ દવા...
Share it