Connect Gujarat

You Searched For "corona news"

ભરૂચ : નેત્રંગમાં દિલ્હીથી પરત ફરેલા યુવકને ઘરના સભ્યો સાથે કોરોન્ટાઇન કરાયા

2 April 2020 11:02 AM GMT
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ મસ્જિદફળીયામાં રહેતા યુવક ૧૫ માર્ચના રોજ નેત્રંગથી દિલ્હી કપડાની ખરીદી કરવા માટે ગયાહતા. અને કપડાની ખરીદી કરીને...

કપિલ શર્મા શોને પણ કોરોનાનું કહેર, કેન્સલ કરવું પડ્યું શૂટિંગ

18 March 2020 8:05 AM GMT
કોમેડી કિંગ ધ કપિલશર્મા શો પર પણ કોરોના વાયરસની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ચંદન પ્રભાકરે જણાવ્યુંહતું કે બુધવારે શોનું શૂટિંગ રદ કરવામાં આવ્યું...

ગુજરાતમાં પણ કોરોના વાયરસનો પ્રવેશ!, ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા

4 Feb 2020 8:33 AM GMT
કોરોના વાયરસનીઅસરથી ગુજરાતમાં દહેશતનું વાતાવરણ ઊભું થયું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાજિલ્લાના 2 અને મેહસાણાનો 1 કેસ શંકાસ્પદ જણાતાં ત્રણેય દર્દીઓને...

કોરોનાનો કહેર: ચીનમાં 41ના મોત, ભારતમાં પણ 12 લોકોને અસર

25 Jan 2020 7:04 AM GMT
ચીનમાં જીવલેણ કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 41 સુધી પહોંચી ગયો છે. 1287 લોકો આ વાયરસની લપેટમાં આવી ગયાહોવાની વાતની પણ પુષ્ટિ થઈ ચૂકી છે. હવે આ વાયરસે...