Connect Gujarat

You Searched For "corona virus update"

જુનાગઢ: કેશોદની શાળામાં 3 વિધાર્થીઓ કોરોના સંક્રમિત,શાળા 10 દિવસ માટે બંધ કરાય

12 Oct 2021 7:37 AM GMT
રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ કાબુમાં છે પરંતુ કેટલાક અંશે હજુ પણ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે

કોરોના મામલે રાહત: ગત 212 દિવસમાં 24 કલાકમાં સૌથી ઓછા કેસ નોંધાયા

12 Oct 2021 6:41 AM GMT
કોરોનાનો કેર દેશમાં સતત ઘટી રહ્યો છે. ગત દિવસોમાં માત્ર 14, 313 નવા કેસ મળ્યા છે. આ આંકડો ગત 224 દિવસમાં સૌથી ઓછા છે.

રાજ્યભરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, 500થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં વધારો

6 March 2021 10:04 AM GMT
રાજ્યમાં કોરોના સંક્ર્મણ સતત વધી રહ્યું છે, ત્યારે લાંબા સમય બાદ એક જ દિવસમાં 500થી વધુ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર અને...

રાજયમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 61 પર પહોંચી, અત્યાર સુધી 5 લોકોના મોત

29 March 2020 1:53 PM GMT
રાજયમાં એકસપ્તાહમાં કોરોના વાયરસના પોઝીટીવ દર્દીઓની સંખ્યાનો ગ્રાફ ઝડપથી ઉંચે જઇ રહયો છે.અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથીકોરોના વાયરસના 61 દર્દીઓ સામેઆવી...

સુરત : એપીએમસીની ફ્રી હોમ ડીલીવરી સેવાના બંને નંબરો આવે છે વ્યસ્ત

29 March 2020 11:10 AM GMT
જીવનજરૂરીયાતનીવસ્તુઓ ખરીદવા થતી ભીડને રોકવા દેશમાં એકમાત્ર સુરત એપીએમસીએ ફ્રી હોમ ડીલીવરીસેવા શરૂ કરી છે પણ બંને ફોન વ્યસ્ત રહેતાં હોવાથી માત્ર 100...

અમદાવાદ : લોકડાઉન વચ્ચે શાકભાજી સરળતાથી મળે છે, ચિંતા કરશો નહિ

29 March 2020 10:05 AM GMT
દેશમાં લાગુકરવામાં આવેલાં લોક ડાઉન દરમિયાન લોકો પોતાના ઘરોમાં કેદ છે પણ તેમને જીવનજરૂરિયાતની વસ્તુઓ મળશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે. કનેકટ...

અમેરિકા : શિકાગોમાં નવજાત બાળકનું કોરોનાને કારણે થયું મોત

29 March 2020 6:58 AM GMT
કોરોના વાઇરસે દુનિયા ભરમાં કોહરામ મચાવ્યો છે. આ વાઇરસના 86 વર્ષના સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાને પણ ચપેટમાં લીધા બાદ તેમનું હાલમાં મૃત્યુ નીપજયું...

કોરોનાનો કહેર : સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું કોરોના વાઇરસના કારણે મોત

29 March 2020 6:12 AM GMT
દુનિયાભરમાં કોરોના નામનો વાયરસ શાંત થવાનું નામનથી લઈ રહ્યો. તેના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સ્પેનનો સામે આવ્યોછે. સ્પેનના શાહી...

ભરૂચ : રાજયના 20 લાખ પ્રાથમિક શિક્ષકો મુખ્યમંત્રી રાહતફંડમાં આપશે 11 કરોડ રૂપિયા

25 March 2020 2:07 PM GMT
દેશમાંફેલાય રહેલા કોરોના વાયરસના કારણે હવે આરોગ્યલક્ષી સુવિધાઓની જરૂરિયાતમાં વધારોથશે ત્યારે દાનની સરવાણી વહી રહી છે. રાજયના પ્રાથમિક શિક્ષકોએ...

ભરૂચ : લોકડાઉન વેળા પોલીસની સરાહનીય કામગીરી, ફૂટપાથ પર રહેતા લોકોને કર્યું ફ્રૂટનું વિતરણ

24 March 2020 11:06 AM GMT
કોરોના વાયરસથી બચવામાટે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરતા લોકોએ ઘરમાં જ...

વડોદરા : જીવનજરૂરીયાતની વસ્તુઓ ખરીદવા શહેરીજનોની પડાપડી, દુકાનોની બહાર લાગી કતારો

21 March 2020 1:37 PM GMT
દેશમાંકોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રવિવારના રોજ જનતા કરફયુની જાહેરાત કરવામાંઆવી છે. જનતા કરફયુ પહેલાં વડોદરાના બજારોમાં લોકો જીવન જરૂરીયાતની...

ભરૂચ : વિદેશથી પરત ફરેલાં 40 લોકોને 14 દિવસ ઘરમાં જ રહેવા સુચના

14 March 2020 1:15 PM GMT
વિશ્વભરમાંકોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે ત્યારે ભરૂચ જિલ્લામાં વિદેશથી પરત ફરેલાં 40 જેટલા લોકોને બે સપ્તાહ સુધી ઘરમાં જરહેવા અને બહાર નહિ નીકળવા...