Connect Gujarat

You Searched For "CoronaHelp"

ભરૂચ : ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે ખ્વાજા નસીરુદ્દીન ચિશ્તિ ટ્રસ્ટ દ્વારા ૪૦૦થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું

25 April 2020 10:51 AM GMT
ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા હજરત ખ્વાજા ફર્રૂખ ચિશ્તીના ના હુકમથી તરસાલી ગામે જરૂરતમંદ લોકોની વહારે આવિને નાત-જાતના ભેદભાવ વિના અનાજ અને...

COVID-19: હેલ્થ વર્કર્સની મદદ માટે આગળ આવી પ્રિયંકા ચોપરા, 20,000 જોડી જૂતા કરશે ડોનેટ

24 April 2020 4:43 AM GMT
દેશ અને દુનિયા હાલમાં કોરોના વાયરસને કારણે ખૂબ જ મુશ્કેલીના સમયમાંથી પસારથઈ રહ્યા છે. એવામાં સેલેબ્સ પોત પોતાની રીતે આ મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદ...

કોરોના કહેર વચ્ચે વડોદરા જિલ્લાનું આ ગામ દરરોજ 750 શ્રમજીવીઓની જઠરાગ્નિ ઠારે છે

23 April 2020 10:11 AM GMT
દિવ્યાંગ અસહાય અને વયોવૃદ્ધ નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ ઘરે પહોંચાડાય છેકોરોના સંક્રમણને અટકાવવા લોક ડાઉન ના ચુસ્ત અમલ સાથે સાવલી તાલુકાના મંજુસર ગામે...

વડોદરા : કોરોના સામેની જંગમાં વધુ એક સિદ્ધિ, કંપનીએ ભારતની પ્રથમ રિયુઝેબલ પીપીઇ કીટ્સ બનાવી

23 April 2020 9:25 AM GMT
ભારત સરકાર કોવિડ-19ના ઝડપી ફેલાવાને નિયંત્રણમાં લેવા માટેદેશવ્યાપી લોકડાઉન,કેટલાંકવિસ્તારોમાં કરફ્યુ,રેપિડ ટેસ્ટિંગવગેરે મોરચે અસરકારક પગલા ભરી રહી છે...

ભરૂચ : પટેલ વેલ્ફેર હોસ્પિટલ અને ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને સહાય કીટનું વિતરણ કરાયું, અન્ય દાતાઓનો પણ સહયોગ

23 April 2020 9:15 AM GMT
કોરોનાવાયરસની મહામારી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે સરકાર દ્વારાભારતભરમાં લોકોના હિતમાં બીજા તબક્કાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે....

અંકલેશ્વર : મા શકિત મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ફુડ કીટનું વિતરણ

23 April 2020 8:59 AM GMT
અંકલેશ્વરના મા શકિત મહિલા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અંકલેશ્વર તેમજ આસપાસ આવેલાં ગામોમાં જરૂરીયાતમંદોને ફુડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.દેશમાં...

નર્મદા : સાંસદ અહેમદ પટેલ આવ્યા વાંદરી ગામના લોકોને વ્હારે, 1500થી વધુ સહાય કીટ પહોંચાડી

23 April 2020 7:18 AM GMT
નર્મદાજિલ્લાના ડેડીયાપડા તાલુકામાં આવેલ ગુજરાતનું અંતરિયાળ અને મહારાષ્ટની બોર્ડર નજીક આવેલ વાંદરી ગામ ખાતે...

કચ્છ : "જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢુકડો" , લોકડાઉનમાં જરૂરિયાતમંદો માટે માધાપર લોહાણા સમાજની સુંદર ભોજન સેવા

23 April 2020 6:53 AM GMT
વૈશ્વિક મહામારી કોરોનાવાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ લાગુ કરવામાં આવી છે, ત્યારે ગરીબ અને રંકપરિવારોની વ્હારે ભુજ તાલુકાના માધાપર લોહાણા સમાજ આગળ...

ભાવનગર : કોરોનાગ્રસ્ત 5 દર્દી રોગમુક્ત થતાં હોસ્પિટલમાંથી અપાઈ રજા, હાલ 13 દર્દીઓ સારવાર હેઠળ

20 April 2020 6:41 AM GMT
મળતીમાહિતી અનુસાર,ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતેના કોરોના આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે રાખેલ દર્દીઓની વિગત જોઈએ તો ભાવનગર મહાનગરપાલિકાના કુલ 29...

ભાવનગર : કોરોનાથી બચવાના સંદેશાઓ સાથે નીકળ્યો “સુરક્ષા રથ”, લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ

18 April 2020 10:07 AM GMT
કોરોનાવાયરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે તેમજ વૈશ્વિક સ્તરે પણ કોરોના વાઇરસનેમહામારી ઘોષિત કરાઇ છે,ત્યારે આ જીવલેણ વાઈરસથી સુરક્ષિત રહેવા જો કોઈ...