Connect Gujarat

You Searched For "customers."

અરવલ્લી: મોડાસામાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા, ગ્રાહકો સહિત 5 લોકોની અટકાયત

2 April 2024 7:04 AM GMT
ટાઉન પોલિસ મિલન ગેસ્ટ હાઉસના માલિક રમેશ વાલજી પ્રજાપતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

EPFOના કરોડો ગ્રાહકોને મોટી રાહત, ઉચ્ચ પેન્શન મેળવવાનો વિકલ્પ પસંદ કરવાની અંતિમ તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી

4 Jan 2024 4:13 AM GMT
તેના સબ્સ્ક્રાઇબર્સને મોટી રાહત આપતા, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ઉચ્ચ પેન્શન વિકલ્પ (EPFO ઉચ્ચ પેન્શન) માટેની વિગતો ભરવા માટેની અંતિમ તારીખ...

જુનાગઢ : ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ખાનગી બેન્કનો ભેજાબાજ કર્મચારી ઝડપાયો...

19 Dec 2023 8:58 AM GMT
બેન્કના કર્મચારીએ ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે આરોપી એવા બેન્ક કર્મચારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી...

સોનામાં સુગંધ ભળી : ધનતેરસ નિમિત્તે જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીની ખરીદી માટે ગ્રાહકોનો ધસારો...

10 Nov 2023 11:47 AM GMT
વડોદરા અને સુરત સહિત રાજ્યભરના જ્વેલરી બજારમાં વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી કરવા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

અંકલેશ્વર : સૌથી ઓછી કિંમતે ગ્રાહકોને શ્રેષ્ઠ ઉત્પાદનોની સેવા આપવા હાઇપરમાર્કેટ “શુભમ કે માર્ટ”નો શુભારંભ...

7 Nov 2023 9:26 AM GMT
ઉત્પાદનોની વિશાળ શ્રેણી સાથે પ્રદેશના અગ્રણી હાઇપરમાર્કેટ તરીકે શુભમ કે માર્ટ આધુનિક રિટેલ માર્કેટમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

એપલ સેવિંગ એકાઉન્ટ : હવે ગ્રાહકોને મળશે મજબૂત વ્યાજ દરનો લાભ, વાંચો કેવી છે સુવિધાઓ..!

2 May 2023 8:27 AM GMT
એપલ એકાઉન્ટ બેંકોની જેમ હવે એપલે પણ પોતાનું સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું છે. આઇફોન યુઝર્સ વોલેટ એપ દ્વારા એકાઉન્ટ ખોલાવી શકે છે.

જિયોના મે મહિનામાં ગુજરાતમાં આટલા લાખ ગ્રાહકો વધ્યા, જાણો અન્ય કંપનીઓની સ્થિતિ...?

27 July 2022 5:00 AM GMT
ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ વર્ષ 2022ના મે મહિનામાં રાજ્યમાં 1.92 લાખથી વધુ મોબાઈલ સબ્સ્ક્રાઈબર્સ મેળવ્યા

SBIએ ગ્રાહકોને આપ્યો આંચકો, લોનનો વ્યાજ દર વધ્યો

15 July 2022 5:36 AM GMT
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંકે તેના ગ્રાહકોને આંચકો આપ્યો છે હવે SBI માંથી લોન લેવી મોંઘી બની જશે અને નવા અને જૂના ગ્રાહકોની ઇએમઆઇ પણ વધી

રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સે "રિલાયન્સ હેલ્થ ગેઇન પોલિસી" પ્રસ્તુત કરી, હેલ્થ વીમા બનાવવા ગ્રાહકોને વિકલ્પ આપ્યો

27 May 2022 11:32 AM GMT
ભારતમાં ખાનગી સાધારણ વીમા ક્ષેત્રની અગ્રણી કંપની રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (RGICL)એ સૌથી વધુ ફ્લેક્સિબ્લ અને ગ્રાહકને અનુરૂપ હેલ્થ વીમા...

આજથી નવી 'ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ' થશે લાગુ; નવા ફેરફાર આ ગ્રાહકો માટે છે મહત્વપૂર્ણ..

1 Oct 2021 4:35 AM GMT
આજથી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.