Connect Gujarat

You Searched For "DangNews"

ડાંગની દીકરીઓની અદાકારી રજૂ કરતું "વંદે માતરમ" ગીત આવતીકાલે રિલીઝ થશે, વાંચો વધુ..

6 Aug 2022 1:42 PM GMT
હોંગકોંગ સ્થિત જયકિશન પટેલે વંદે માતરમ ગીતની ધૂનનું નિર્માણ કરાવ્યુ છે. જેમાં ડાંગની નામાંકિત એક્ટ્રેસ મોનાલીસા પટેલે અભિનયના ઓજસ પાથર્યા છે.

ડાંગ : વંદે ગુજરાત 20 વર્ષનો સાથ 20 વર્ષનો વિશ્વાસ વિષયક 7 દિવસીય પ્રદર્શન મેળો યોજાશે

3 Jun 2022 3:37 PM GMT
2022 દરમિયાન આહવા ખાતે યોજાનાર પ્રદર્શન કમ મેળાની આયોજન વ્યવસ્થા સંદર્ભે જરૂરી વિચારણા હેતુ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી.

ડાંગ : મરચાંના પાકમાં ખોટ ખાધા બાદ, આંબા કલમમાં નફો રળીને બેઠો થયો ગોદડિયાનો સાહસિક ખેડૂત

5 May 2022 2:04 PM GMT
આંબા કલમ તૈયાર કરીને, પોતાને થયેલી ખોટને સરભર કરી લઈ, ગોદડિયાનો યુવાન ખેડૂત અન્યો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યો છે.

ડાંગ : ફર્સ્ટ ઓપન નેશનલ તાઈકવોન્ડુ ચેમ્પિયનશિપ-દમણમાં આહવાના વિદ્યાર્થીઓએ કર્યો ઉત્કૃષ્ટ દેખાવ..

1 May 2022 8:07 AM GMT
ધી માર્શલ આર્ટ એકેડમી-આહવાના કોચ પૃથ્વી વસંત ભોયે (બ્લેક બેલ્ટ)એ આ બાળકોને તાલીમ આપી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.

ડાંગ જિલ્લામા વધુ બે કોરોના પોઝેટિવ કેસો સામે આવ્યા

13 Jan 2022 12:20 PM GMT
ડાંગ જિલ્લામા ૭૦૫ કોરોના પોઝેટિવ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી આજની તારીખે દસ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.

ડાંગ : કોરોના સહિત વિકાસ કામોની સમીક્ષા કરી પ્રભારી મંત્રીએ અધિકારીઓને આપ્યું ઉપયોગી માર્ગદર્શન.

8 Jan 2022 11:31 AM GMT
જરૂરિયાતમંદ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવાની તકેદારી દાખવવાની સૂચના ડાંગના પ્રભારી મંત્રી નરેશ પટેલે આપી છે.

ડાંગ : આહવા ખાતે સ્ત્રીરોગ નિઃશુલ્ક સારવાર-નિદાન કેમ્પ યોજાયો..

23 Dec 2021 9:53 AM GMT
ડૉ. કિરણ સી.પટેલ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના પરિસરમાં સ્ત્રીરોગ અંગેનો નિઃશુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાયો હતો.

ડાંગ : મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી, મતદાર જાગૃતિ અભિયાન સંદર્ભે વહીવટી તંત્ર સજ્જ

8 Dec 2021 8:53 AM GMT
આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને સમગ્ર ડાંગ જિલ્લામાં મતદાર જાગૃતિના અભિયાન સંદર્ભે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં...

નીતિ આયોગનો રિપોર્ટ:ગુજરાતમાં 18 ટકા લોકો હજુ પણ ગરીબી રેખા નીચે, ડાંગ જીલ્લામાં સૌથી વધુ ગરીબી

26 Nov 2021 7:16 AM GMT
નીતિ આયોગ દ્વારા દેશમાં ગરીબીને લઈને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. જેમાં ગુજરાતમાં 18 ટકા લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે.

ડાંગ : સગીરા માતા બનતા સગીર પ્રેમી વિરુદ્ધ નોંધાય પોલીસ ફરિયાદ.

25 Nov 2021 5:07 AM GMT
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના એક ગામની સગીરાને સગીર સાથે પ્રેમ થઈ જતા બન્ને વચ્ચે સંબંધ બંધાયો હતો,

ડાંગ બન્યો દેશનો સૌ પ્રથમ પ્રાકૃતિક જિલ્લો, રાજયપાલ આચાર્ય દેવવ્રત અને સી.એમ.ભુપેન્દ્ર પટેલે કરી જાહેરાત

19 Nov 2021 9:35 AM GMT
ગુજરાતના અતિ પછાત ગણાતા પરંતુ કુદરતી વનરાજી વચ્ચે વસેલા ડાંગ જિલ્લાની પ્રકૃતિ સૌ-કોઈ માટે એકવાર મુલાકાત લેવા જેવી છે.

ડાંગ : આહવા ખાતે પાન ઇન્ડિયા જનજાગૃતિ કાર્યક્રમ-લીગલ સર્વિસ વીકનું સમાપન કરાયું

15 Nov 2021 4:24 AM GMT
ગત તા.૨જી ઓકટોબર, ૨૦૨૧થી તા. ૧૪મી નવેમ્બર, ૨૦૨૧ દરમિયાન ડાંગ જિલ્લાના આહવા સ્થિત તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજિત