Connect Gujarat

You Searched For "daughter"

એરફોર્સના ફાઈટર પાઈલટ પિતા-પુત્રીએ રચ્યો ઈતિહાસ, બંનેએ ફાઈટર પ્લેન ઉડાવ્યા

6 July 2022 8:30 AM GMT
ફાઈટર પાઈલટ પિતા-પુત્રીએ એકસાથે ઉડાન ભરીને ઈન્ડિયન એરફોર્સ (IAF)ના ઈતિહાસમાં પોતાનું નામ બનાવ્યું.

હોસ્પિટલમાંથી લાલુ યાદવની તસવીર આવી સામે, પુત્રી રોહિણી આચાર્યએ ફોટો શેર કરીને લખી ઈમોશનલ પોસ્ટ

5 July 2022 5:04 AM GMT
રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના સ્થાપના દિવસ પર લાલુ પ્રસાદ યાદવની પુત્રીએ તેના પિતાની ભાવનાત્મક તસવીરો શેર કરી છે.

પ્રિયંકા ચોપરાએ ફાધર્સ ડે પર દીકરીની તસવીર શેર કરી, પતિ નિક માટે લખી હૃદયસ્પર્શી નોટ

20 Jun 2022 7:57 AM GMT
બોલિવૂડની દેશી ગર્લ કહેવાતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાના માતૃત્વનો આનંદ માણી રહી છે.

માલદીવમાં દીકરી વામિકા સાથે સાઇકલ ચલાવતી જોવા મળી અનુષ્કા શર્મા, જુઓ વીડિયોમાં કેદ થયેલી સોનેરી યાદો.

19 Jun 2022 8:07 AM GMT
અનુષ્કા શર્માનું માલદીવ વેકેશન પૂરું થઈ ગયું છે. વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે આરામની પળો વિતાવી અનુષ્કા ઘરે પરત ફરી છે.

સાબરકાંઠા : માતાના પ્રેમીએ 18 પુરુષો સાથે મળી સગીરાને પીંખી, દીકરીને વેંચી દેવાનો કારસો પણ ઘડ્યો...

11 Jun 2022 9:15 AM GMT
હિંમતનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર માતાના પ્રેમી સહીત ૧૮ પુરુષ સહિત આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે

રવીન્દ્ર-રીવાબા જાડેજાએ દીકરીના જન્મદિવસ નિમિત્તે 101 બાળકીઓના ઝોળીમાં ખુશી આપી..!

9 Jun 2022 5:18 AM GMT
રિવાબા અને ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પોતાની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી

ભાવનગર : વિકાસ ગૃહની દીકરીનું શિક્ષણ મંત્રીએ કર્યું કન્યાદાન, અનાથ દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા

27 May 2022 2:31 PM GMT
સામાન્ય રીતે સમાજમાં દીકરીના લગ્નનો પ્રસંગ તેના માતા-પિતા માટે એક આગવો અને અનન્ય અવસર હોય છે.

સુરેન્દ્રનગર: માતાએ નવ માસની પુત્રીની હત્યા કરી માતાએ ગળેફાંસો લગાવી આપઘાત કરતા ચકચાર

25 May 2022 3:02 PM GMT
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત કાળજું કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનના નવાગામ વિસ્તારમાં ખુદ માતાએ પોતાની 9 માસની...

સુરેન્દ્રનગર : "દિકરી ભણાવો, દિકરીને અધિકાર આપો", વઢવાણમાં લગ્ન નિમિત્તે હાથીની અંબાડી પર દિકરીની અનોખી શોભાયાત્રા નીકળી

23 May 2022 6:46 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં લગ્ન પ્રસંગે હાથીની અંબાડી પર દીકરીનું ફુલેકું ફરવી સ્ત્રી સાક્ષરતાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો.

ભરૂચ: PM મોદી પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીની દીકરી સાથે વાત કરતા થયા ભાવુક, જુઓ વિડીયો.

12 May 2022 10:49 AM GMT
ઉત્કર્ષ સમારોહમાં પી.એમ.મોદીએ લાભાર્થીઓ સાથે વાત કરી હતી આ દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીની દીકરી સાથે વાત કરતા પી.એમ.મોદી ભાવુક થઇ ગયા હતા

100 દિવસ પછી હોસ્પિટલથી ઘરે આવી પ્રિયંકા-નિકની દીકરી, અભિનેત્રીએ શેર કરી પહેલી ઝલક

9 May 2022 5:58 AM GMT
મધર્સ ડેના અવસર પર, તેણે તેની પુત્રી માલતી મેરી ચોપરાની પ્રથમ તસવીર ચાહકો સાથે શેર કરી.

સુરત : તાંત્રિક વિધિના બહાને માતા-પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર બાબાને આજીવન કેદ

6 May 2022 11:09 AM GMT
14 વર્ષીય કિશોરી અને માતા સાથે દુષ્કર્મનો મામલો, કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારાય
Share it