Connect Gujarat

You Searched For "daughter"

“મમ્મી, હું પણ એક દિવસ વિમાન ઉડાવીશ” કહેનાર ભરૂચના કીમોજની ખેડૂતપુત્રી બની પાયલોટ...

27 Feb 2023 9:42 AM GMT
જંબુસર તાલુકાના કિમોજ ગામમાં ખેડૂતના ઘરે ઉર્વશી દૂબેનો જન્મ થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલી ઉર્વશી પાયલોટ બનવાના સ્વપ્ન જોઇ ભણી રહી હતી

અંકલેશ્વર: 6 વર્ષ જૂના દુષ્કર્મ કેસમાં કોર્ટનો ચુકાદો,પોતાની દીકરીને પ્રેમીના હવાલે કરનાર માતા અને તેના પ્રેમીને આજીવન કેદની સજા

17 Feb 2023 9:38 AM GMT
પોતાની સગી પુત્રીને પ્રેમીની હવસનો શિકાર બનાવવા મજબુર કરેલી માતા અને તેના પ્રેમીને અંકલેશ્વર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

વલસાડ: સેલવાસમાં સાવકા પિતાએ પુત્રીની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર,પોલીસે તપાસ શરૂ કરી

12 Feb 2023 6:30 AM GMT
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસની મધ્યમાં આવેલા એક વિસ્તારમાં ધોળે દિવસે સાવકા પિતાએ પુત્રીની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે

અંકલેશ્વર: પુત્રીઓના લગ્નમાં સ્વર્ગીય માતાએ મૂર્તિ સ્વરૂપે આર્શીવાદ આપ્યા,પિતાએ બનાવડાવી માતાની મુર્તિ

6 Feb 2023 6:32 AM GMT
અંકલેશ્વરના પિયુષ પટેલ જેવો વ્યવસાયે બિલ્ડર અને સામાજિક કાર્યકર છે. તેઓના પત્ની સ્વ. દક્ષાબેનનું બે વર્ષ પૂર્વે અવસાન થયું હતું.

સુરેન્દ્રનગર : કચ્છના માધાપરની દીકરીએ સર્વ સંગનો ત્યાગ કરી દીક્ષા અંગિકાર કર્યો...

1 Feb 2023 11:45 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સંઘના આંગણે કચ્છના માધાપરની દીકરીએ સર્વ સંગનો ત્યાગ કરી દીક્ષા અંગિકાર કર્યો હતો.

વલસાડ : માતા એ જ પૂર્વ પતિની દીકરીનું નવા પતિ સાથે મળીને કર્યું અપહરણ, CCTVમાં ભાંડો ફૂટ્યો...

21 Jan 2023 10:14 AM GMT
રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના વાપીમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું શાળાની બહારથી અપહરણ થવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી

નવસારી: કછોલી ગામની આદિવાસી સમાજની દીકરીની ઇન્ડો તિબેટીયન બોર્ડર ફોર્સમાં પસંદગી પામી

14 Dec 2022 7:25 AM GMT
મન હોય તો માળવે જવાય અને પ્રારબ્ધ ગંતવ્ય સ્થળે દોરી જાય એવી જ મહેનત નવસારીના કછોલી ગામની ધર્મિષ્ઠાબેને કરી છે અને મહામહેનતે ગરીબીના વાળાને હર્ષેલીને...

અમદાવાદ : દીકરીને જન્મ આપતાં પતિ અને સાસુએ પરણિતાને માર મારી તરછોડી, સાસરિયાં વિરુદ્ધ નોંધાય ફરિયાદ...

4 Dec 2022 10:40 AM GMT
અમદાવાદના ગોમતીપુરમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2015માં દાણીલીમડાના એક યુવક સાથે થયા હતા.

પ્રિયંકા ચોપરાએ આખરે બતાવ્યો દીકરીનો ચહેરો, માલતી મેરી શાંતિથી સૂતી જોવા મળી.!

23 Nov 2022 4:56 AM GMT
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ આ વર્ષની શરૂઆતમાં સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળકના માતાપિતા બન્યા હતા.

મુકેશ અંબાણી બન્યા નાના, પુત્રી ઈશાએ ટ્વિન્સને આપ્યો જન્મ

20 Nov 2022 11:00 AM GMT
દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. તેમની પુત્રી ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ આલિયા ભટ્ટ ઘરે પરત ફરી, રણબીર તેની પુત્રીને હાથમાં પકડતો જોવા મળ્યો

10 Nov 2022 9:47 AM GMT
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટએ દીકરીને જન્મ આપ્યા બાદથી જ ચર્ચામાં છે. કેટલાક ચાહકો તેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે.

સંજય દત્તની પુત્રી ત્રિશાલાએ માતા રિચા શર્માને યાદ કરી, માતા-પિતાનો થ્રોબેક ફોટો શેર કર્યો.!

8 Nov 2022 7:54 AM GMT
સંજય દત્તની પહેલી દીકરી ત્રિશાલા દત્તે સોશિયલ મીડિયા પર તેની માતા અને પિતાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે.