Connect Gujarat

You Searched For "Died"

વડોદરા : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું 95 વર્ષની વયે નિધન

13 Feb 2024 11:01 AM GMT
દેશના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હોવાનો રેકોર્ડ ધરાવતા ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડનું મંગળવારે બરોડામાં તેમના નિવાસસ્થાને અવસાન...

કેનેડામાં ભયાનક માર્ગ અકસ્માત, ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોત..!

11 Feb 2024 7:16 AM GMT
કેનેડાના બ્રામ્પટન શહેરમાં એક માર્ગ અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના કરૂણ મોત થયા છે.

વડોદરા : આસ્થા ટ્રેન મારફતે અયોધ્યા જઈ રહેલા ભાજપના કાર્યકરનું હૃદય રોગના હુમલામાં મોત...

10 Feb 2024 11:02 AM GMT
વડોદરાથી અયોધ્યા આસ્થા ટ્રેન મારફતે જઈ રહેલા ભાજપના કાર્યકરનું મધ્યપ્રદેશ નજીક હૃદય રોગના હુમલાના કારણે નિધન થયું છે.

અનોખી અંતિમયાત્રા ! આણંદના ઉમરેઠ ગમે વાજતે ગાજતે નીકળી વૃદ્ધાની સ્મશાનયાત્રા, હસતા મોઢે વિદાય અપાય...

10 Feb 2024 9:58 AM GMT
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં 88 વર્ષની ઉમરે વૃદ્ધાએ અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે બેન્ડવાજા સાથે વૃદ્ધાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.

ભરૂચ : જંબુસરના કીમોજ-સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે સીગામના યુવાનનું ઘટના સ્થળે મોત...

2 Feb 2024 9:30 AM GMT
જંબુસર તાલુકાના કીમોજ અને સાંગડી ગામ વચ્ચે અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

અભિનેત્રી પૂનમ પાંડેનું 32 વર્ષની વયે નિધન, સર્વાઇકલ કેન્સર સામે લડી રહી હતી.

2 Feb 2024 7:26 AM GMT
32 વર્ષની અભિનેત્રી પૂનમ પાંડેનું નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, એક્ટ્રેસ સર્વાઈકલ કેન્સરને કારણે જીવનની લડાઈ હારી ગઈ છે.

અમરેલી : વાવેરા ગામે 3 લોકો પર જીવલેણ હુમલો કરનાર સિંહણનું સારવાર દરમ્યાન મોત...

28 Jan 2024 9:11 AM GMT
રાજુલા તાલુકાના વાવેરા ગામે 3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાયા બાદ સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.

અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીક ટેન્કરની અડફેટે 3 વર્ષના બાળકનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

27 Jan 2024 9:37 AM GMT
આનંદ હોટલ પાસે જી.આઈ.ડી.સી. તરફ જવાના માર્ગ ઉપર સાઈડ પર બેસી પાણીપુરી ખાતા પિતા-પુત્રને ટેન્કર ચાલકે અડફેટે લેતા પુત્રનું ગંભીર ઇજાઓને પગલે કમકમાટી...

વડોદરા : હરણી તળાવ ગોઝારી દુર્ઘટનામાં મૃતકોને બરોડા બાર એસો. દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાય.!

20 Jan 2024 11:41 AM GMT
હરણી તળાવ ખાતે બનેલી ગોઝારી ઘટનાનો ભોગ બનનાર નાના ભૂલકાઓને બરોડા બાર એસોસિએશન દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

વડોદરા : હરણી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકો-શિક્ષકોની અંતિમ યાત્રા નીકળી, ભારે હૈયે પરિજનોએ અંતિમવિધિ કરી..

19 Jan 2024 9:18 AM GMT
હરણી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 12 બાળકો અને 2 શિક્ષકોના પાર્થિવદેહોની પરિવારજનો દ્વારા ભારે હૈયે અંતિમવિધિ કરવામાં આવી હતી.

અમદાવાદ : હાઈ ટેન્શન લાઈનમાં ફસાયેલા પક્ષીને બહાર કાઢતાં ફાયરના કર્મચારીનો હાથ વીજ લાઈનને અડી જતાં મોત..!

16 Jan 2024 8:22 AM GMT
દેવ રેસિડેન્સી નજીક સવારે પક્ષીને બચાવવા જતાં ફાયર કર્મચારી હાઈ ટેન્શન લાઇનને અડી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

વડોદરા: ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપડતા ગાડીમાં સૂઈ ગયો પછી ઉઠ્યો જ નહી..!

13 Jan 2024 12:06 PM GMT
ગોત્રી રોડ પર ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત નિપજતા હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા