Home > diwali2021
You Searched For "Diwali2021"
"દીપાવલીનો સંદેશ" : ફટાકડાના બોક્સ પર લાગેલી પીનો જ્યાં-ત્યા ન ફેંકી પ્રકૃતિ સાથે અબોલ જીવોનું પણ રક્ષણ કરીએ
3 Nov 2021 10:55 AM GMTઅસત્ય પર સત્યના વિજય અને આસુરી શક્તિ પર દૈવી શક્તિના પ્રતીક સમા દિવાળીની ઉજવણી આપણે ભારે ઉલ્લાસપૂર્વક કરીએ છીએ.
અયોધ્યા : ભગવાન રામની નગરીના 32 ઘાટ દિપકોની રોશનીથી ઝળહળશે, તડામાર તૈયારીઓ
3 Nov 2021 10:41 AM GMTડ્રોન કેમેરાની મદદથી દીવાઓની ગણતરી કરવામાં આવશે. હાલ તો અયોધ્યાનગરીને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવી છે.
ભાવનગર : સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજની વિદ્યાર્થીઓની માનવતા મહેકાવતી દિવાળી..
3 Nov 2021 10:33 AM GMTજૂના કપડા-ફટાકડા અને વેફર ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થાને અર્પણ કરી ગરીબ બાળકોના મુસ્કાનનું કારણ બની છે.
વાંચો, આજે નરક ચૌદસના દિવસે કયા પાંચ તહેવારોની થાય છે ઉજવણી...
3 Nov 2021 6:41 AM GMTઆ દિવસે ભગવાન કૃષ્ણ, હનુમાનજી, યમરાજ અને મા કાલીની પૂજા કરવાનો નિયમ છે. તેને ચોટી દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભાવનગર : ધનતેરસના પાવન પર્વે વૈદ્યસભા દ્વારા ભગવાન ધન્વંતરીનું વિશેષ પૂજન કરાયું...
2 Nov 2021 9:41 AM GMTધન્વંતરી પૂજનમાં ઉપસ્થિત આમંત્રીતોનું તુલસી રોપા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે ધનતેરસ પર ખરીદો આ 5 વસ્તુઓ, મળશે તમને કુબેર અને માઁ લક્ષ્મીના આશીર્વાદ
2 Nov 2021 7:37 AM GMTધનતેરસના દિવસથી દીપાવલીનો મહાન તહેવાર શરૂ થાય છે. આ દિવસને હિંદુ ધર્મમાં ખરીદી માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.
આજે ધનતેરસ પર ખરીદો આ 5 વસ્તુઓ, મળશે તમને કુબેર અને માઁ લક્ષ્મીના આશીર્વાદ
2 Nov 2021 6:21 AM GMTધનતેરસના દિવસે કુબેર, સંપત્તિના દેવતા અને ઔષધ અને ઔષધિના દેવતા ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે.