Connect Gujarat

You Searched For "dushyantpatel"

ભરૂચ : જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે કર્યું ધ્વજવંદન

26 Jan 2022 8:10 AM GMT
જિલ્લા કક્ષાના 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

ભરૂચ : રોટરી ક્લબ દ્વારા કોરોના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર-કોન્સન્ટ્રેટર મશીન સેવાનો પ્રારંભ

24 Jan 2022 11:08 AM GMT
ભરૂચ શહેરમાં કોરોના દર્દીઓ માટે મેડિકલ સ્ટોર તથા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સેવાનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે ઉદ્ઘાટન...

ભરૂચ : રસ્તાના કામમાં નગરપાલિકાના "રોડા", કોર્પોરેટરે આપી આંદોલનની ચીમકી

19 Jan 2022 11:20 AM GMT
રસ્તાની કામગીરીમાં પાલિકા તરફથી વિધ્નો ઉભા કરાઇ રહયાં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાઉન્સીલરે આંદોલનની ચીમકી આપી છે.

ભરૂચ : દુકાનો અને મોલમાં પ્રવેશતી વેળા માસ્ક પહેરજો, નહિતર દંડ ભરવા રહેજો તૈયાર

10 Jan 2022 10:34 AM GMT
ભરૂચમાં પણ રોજના કોરોનાના સરેરાશ 50 જેટલા દર્દીઓ સામે આવી રહયાં છે

ભરૂચ : બલેશ્વર ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં યોજાય વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ...

2 Jan 2022 9:35 AM GMT
ભરૂચ જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા મધુબેન ફતેસિંહ વસાવા વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ગુડ ગર્વનન્સ ડેની નગરપાલિકાઓને મળી ભેટ, વિકાસકામોને વાગી મ્હોર

26 Dec 2021 10:51 AM GMT
ભરૂચ જિલ્લાની ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને આમોદ નગરપાલિકાઓમાં વિકાસના કામોને મંજુરીની મ્હોર મારી દેવાય છે

અંકલેશ્વર : નવી કોલેજ વિદ્યાર્થીઓ માટે બહુઉપયોગી બની રહેશે : સી.આર.પાટીલ

4 Dec 2021 12:59 PM GMT
અંકલેશ્વર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના છાત્રોને હવે આર્ટસ અને કોમર્સના અભ્યાસ માટે ભરૂચ કે સુરત સુધી જવાની ફરજ નહિ પડે.

ભરૂચ : નવા ભરૂચમાં "વિકાસ"ની વણઝાર, જુનામાં "સમસ્યાઓ"ની ભરમાર

25 Nov 2021 10:49 AM GMT
ભરૂચ શહેરમાં વિકાસની બે પરિભાષા જોવા મળી રહી છે. અમુક વિસ્તારોમાં વિકાસની વણથંભી વણઝાર છે તો અમુક વિસ્તારોમાં સમસ્યાઓની ભરમાર છે

ભરૂચ : જંબુસરથી ભરૂચ સુધીનો માર્ગ બિસ્માર, નાળાઓની અધુરી કામગીરી

22 Nov 2021 8:42 AM GMT
ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં દાંડી માર્ગની અધુરી કામગીરીના કારણે વાહનચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહયાં છે.

ભરૂચ : શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના રસ્તાનું કારપેટીંગ શરૂ કરાયું

21 Nov 2021 10:28 AM GMT
ભરૂચ શહેરના શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના બે કીમીના રસ્તાના રીસરફેસિંગની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

ભરૂચ: પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર યોજનાના અનુસંધાને 6 લાભાર્થીઓને ધિરાણ ચેકનું કરાયું વિતરણ

28 Oct 2021 2:41 PM GMT
ભરૂચની 6 મહિલાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર યોજના હેઠળ ધિરાણ અંગેના ચેક નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે અર્પણ કરાયા હતાં.

ભરૂચ : DFCC પ્રોજેકટમાં જમીન ગુમાવનારા ખેડુતોનું આંદોલન, યોગ્ય વળતરની કરી માંગ

13 Oct 2021 9:50 AM GMT
ભરૂચ જિલ્લાના આમોદ, અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં ડેડીકેટેડ ફેઇટ કોરીડોર પ્રોજેકટ અંતર્ગત જમીન ગુમાવનારા ખેડુતોએ અન્ય પ્રોજેકટની સરખામણીએ ઓછુ વળતર...