Connect Gujarat

You Searched For "EDucation"

શિક્ષણ જગત થયું ફરી "શર્મસાર" : જુનાગઢમાં 17 વિદ્યાર્થીનીઓ સાથે લંપટ શિક્ષકે અડપલા કરતાં હડકંપ...

16 Dec 2022 11:11 AM GMT
શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં બનતા ચકચાર મચી છે.

જામનગર : મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય, મતદાન કરવા તંત્રની અપીલ...

15 Nov 2022 11:09 AM GMT
મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત અનોખું આયોજન, દિવ્યાંગ સમુદાયના લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરાયા

ભરૂચ : જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા વાગરા પંથકમાં શિક્ષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો

30 Sep 2022 12:30 PM GMT
ભરૂચની ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ માટે જુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા મોબાઈલ સાયન્સ લેબનો કોન્સેપ્ટ પ્રસ્તૂત કરાયો હતો.

સુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો વિડીયો આવ્યો સામે,જુઓ શું છે સમગ્ર મામલો

18 Aug 2022 12:37 PM GMT
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાનસરા ગામની શાળાના શિક્ષિકાનો અચરજ પમાડે એવો કિસ્સો સામે આવ્યો છે.

હવે શિક્ષકોની નહીં પડે જરૂર, મોદી સરકાર બનાવશે ડિજિટલ સ્કૂલ,જાણો ક્યાં પ્રકારનું હશે મેનેજમેંટ

2 Aug 2022 11:19 AM GMT
પીએમ મોદી સરકાર સતત ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપી રહી છે. આ એપિસોડમાં હવે કેન્દ્ર સરકાર ડિજિટલ સ્કૂલનો કોન્સેપ્ટ લઈને આવી રહી છે,

ગુજરાત ભાજપના આગેવાનોએ લીધી દિલ્હીની સ્કૂલ અને મહોલ્લા ક્લીનીકની મુલાકાત, જુઓ વિડીયોમાં શું થયો ખુલાસો

29 Jun 2022 7:18 AM GMT
શિક્ષણના મુદ્દે ભાજપ અને આપ આમને સામને,ભાજપના નેતાઓએ દિલ્હીની સ્કૂલની લીધી મુલાકાત

નવસારી : શિક્ષણ સુધર્યું..! ખાનગી શાળાની તુલનાએ સરકારી સ્કૂલોમાં એડમિશન વધ્યા

27 Jun 2022 8:24 AM GMT
નવસારી જિલ્લાના ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હવે સરકારી શિક્ષણમાં સુધારો આવતા સરકારી શિક્ષણ તરફ વળ્યા છે

ભરૂચ : શિક્ષણની શરૂઆત કરનાર ભૂલકાઓને વધાવવા આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો...

23 Jun 2022 12:31 PM GMT
સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ સુધી વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવ સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો છે,

ગુજરાત યુનિનો મહત્વનો નિર્ણય,આ આ કોર્ષમાં વિદ્યાર્થીઓ મેળવી શકશે ઓનલાઇન ડિગ્રી

16 Jun 2022 7:12 AM GMT
રાજ્ય અને બહારના વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ ઓનલાઇન મેળવી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટીએ આવકારદાયક પગલું ભર્યું છે.

પાટણ : રાધનપુર ખાતે નવનિર્માણ વિદ્યા મંદિર શાળા ખાતે ઓફલાઈન શિક્ષણ શરૂ

16 Jun 2022 5:56 AM GMT
જીલ્લાના રાધનપુર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યા મંદિર શાળા ખાતે ઓફલાઈન શિક્ષણ તથા શાળા પ્રવેશ શરૂ કરવામાં આવ્યો હતો.

ભરૂચ : મિસ્બાહી વેલ્ફર મિશન દ્વારા કોઠી-વાતરસા ગામે મહિલાઓની કેળવણી અંગે ઇજતેમાં યોજાયો

12 Jun 2022 2:42 PM GMT
ભરૂચ જિલ્લાના કોઠી-વાતરસા ગામે મહિલાઓનો ઇજતેમાં યોજાયો હતો. જેમાં લગ્નમાં થતા કુરિવાજોને અટકાવવા તેમજ ખોટા ખર્ચાઓથી બચવા આહવાન કરાયું હતું.

સરકારના શિક્ષણ વિભાગને લઇ 3 મોટા નિર્ણયો,જાણો શું જાહેરાત કરાઇ..?

11 Jun 2022 9:20 AM GMT
સરકારે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક નિગમ પણ મોટો નિર્ણય લીધો છે.વિદેશમાં ભણવા જવા માટે લોન યોજનામાં બદલાવ કરવામાં આવ્યો છે