Connect Gujarat

You Searched For "EDucation"

ગુજરાત ભાજપના આગેવાનોએ લીધી દિલ્હીની સ્કૂલ અને મહોલ્લા ક્લીનીકની મુલાકાત, જુઓ વિડીયોમાં શું થયો ખુલાસો

29 Jun 2022 7:18 AM GMT
શિક્ષણના મુદ્દે ભાજપ અને આપ આમને સામને,ભાજપના નેતાઓએ દિલ્હીની સ્કૂલની લીધી મુલાકાત

નવસારી : શિક્ષણ સુધર્યું..! ખાનગી શાળાની તુલનાએ સરકારી સ્કૂલોમાં એડમિશન વધ્યા

27 Jun 2022 8:24 AM GMT
નવસારી જિલ્લાના ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હવે સરકારી શિક્ષણમાં સુધારો આવતા સરકારી શિક્ષણ તરફ વળ્યા છે

ભરૂચ : શિક્ષણની શરૂઆત કરનાર ભૂલકાઓને વધાવવા આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો...

23 Jun 2022 12:31 PM GMT
સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ સુધી વિદ્યાર્થીઓના શાળા પ્રવેશોત્સવ સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો છે,

ગુજરાત યુનિનો મહત્વનો નિર્ણય,આ આ કોર્ષમાં વિદ્યાર્થીઓ મેળવી શકશે ઓનલાઇન ડિગ્રી

16 Jun 2022 7:12 AM GMT
રાજ્ય અને બહારના વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ ઓનલાઇન મેળવી શકે તે માટે ગુજરાત યુનિવર્સિટીએ આવકારદાયક પગલું ભર્યું છે.

પાટણ : રાધનપુર ખાતે નવનિર્માણ વિદ્યા મંદિર શાળા ખાતે ઓફલાઈન શિક્ષણ શરૂ

16 Jun 2022 5:56 AM GMT
જીલ્લાના રાધનપુર ખાતે આવેલ નવનિર્માણ વિદ્યા મંદિર શાળા ખાતે ઓફલાઈન શિક્ષણ તથા શાળા પ્રવેશ શરૂ કરવામાં આવ્યો હતો.

ભરૂચ : મિસ્બાહી વેલ્ફર મિશન દ્વારા કોઠી-વાતરસા ગામે મહિલાઓની કેળવણી અંગે ઇજતેમાં યોજાયો

12 Jun 2022 2:42 PM GMT
ભરૂચ જિલ્લાના કોઠી-વાતરસા ગામે મહિલાઓનો ઇજતેમાં યોજાયો હતો. જેમાં લગ્નમાં થતા કુરિવાજોને અટકાવવા તેમજ ખોટા ખર્ચાઓથી બચવા આહવાન કરાયું હતું.

સરકારના શિક્ષણ વિભાગને લઇ 3 મોટા નિર્ણયો,જાણો શું જાહેરાત કરાઇ..?

11 Jun 2022 9:20 AM GMT
સરકારે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક નિગમ પણ મોટો નિર્ણય લીધો છે.વિદેશમાં ભણવા જવા માટે લોન યોજનામાં બદલાવ કરવામાં આવ્યો છે

ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પહેલા રાઉન્ડમાં આટલા પ્રવેશ કરાયા

5 May 2022 6:41 AM GMT
રાજ્યમાં RTE હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં એડમિશન ફાળવવાનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે.

KIITએ SDG 'REDUCING INEQULITUES'માં વિશ્વ સ્તર પર આઠમું સ્થાન પ્રાપ્ત કર્યું

5 May 2022 6:37 AM GMT
વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ ઉપરાંત ટાઈમ્સ હાયલ એજ્યુકેશન દર વર્ષે વિવિધ માપદંડોના આધારે સંસ્થાઓ માટે ઘણી રેંકિંગ પ્રકાશિત કરે છે

અમરેલી : સાવરકુંડલાનું વંડા ગામ કે જ્યાં ત્રણ વર્ષથી કોલેજો બંધ છે જેથી વિધાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા..

28 April 2022 10:11 AM GMT
સાવરકુંડલા તાલુકાના વંડા ગામની કોલેજ બંધ કરીને પ્રાથમિકને માધ્યમિક સ્કૂલ શરૂ કરી દેતા 35 ગામડાઓના બાળકોના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થઇ ગયો છે

હવે નમો એપ પર યોજાશે 'મોદીનો માસ્ટર ક્લાસ', પરીક્ષા પર ચર્ચાના પ્રશ્નોના મળશે જવાબ

16 April 2022 10:48 AM GMT
હવે એક્ઝામ વોરિયર્સ (શાળાના બાળકો) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાર્ષિક 'પરીક્ષા પે ચર્ચા' ના સૂચનો નમો એપ પર મેળવી શકશે.

સુરત: પાંડેસરાના યુવકોની અનોખી પહેલ, ગરીબ વિદ્યાર્થીઓ માટે લોકફાળા દ્વારા સ્માર્ટ ક્લાસ-વાંચનાલય શરૂ કરાયું

13 April 2022 8:55 AM GMT
આપણે શિક્ષણ હોય કે આરોગ્ય લગભગ તમામ ક્ષેત્રમાં સરકારી સહાયની અપેક્ષા રાખીએ છીએ