Connect Gujarat

You Searched For "EID"

ભરુચ : નબીપુરમાં ઈદલ ફિત્રની શાંતિમય માહોલમાં ઉજવણી, લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

3 May 2022 4:44 AM GMT
નબીપુરમાં ઇદ્લફિત્રની શાંતિમય વાતાવરણ મા શાનદાર ઉજવણી, અબાલ વૃદ્ધો થી લઈ નાના ભૂલકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

જોધપુરમાં હિંસા: ઈદ અને અક્ષય તૃતીયા પહેલા બે સમુદાયો વચ્ચે અથડામણ, ઝંડાને લઈને શરૂ થયો વિવાદ, ઈન્ટરનેટ બંધ

3 May 2022 3:42 AM GMT
રાજસ્થાનના જોધપુર શહેરમાં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

અમદાવાદ: ઈદ અને પરશુરામ જયંતિના પર્વ નિમિત્તે પોલીસે બનાવ્યો ખાસ પ્લાન,જુઓ કેવા ભરાશે પગલા

2 May 2022 11:38 AM GMT
અમદાવાદમાં રમઝાન ઈદ અને પરશુરામ જયંતિના પર્વને ધ્યાને લઈ પોલીસ એકક્ષનમાં આવી ગઈ છે. શહેરમાં બન્ને પર્વ પર કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા...

ઈદ 2022: આજે રમઝાનનો સૌથી લાંબો ઉપવાસ, આવતીકાલે ઉજવાશે ઈદ, દેશભરના બજારોમાં ભારે ભીડ

2 May 2022 7:33 AM GMT
આ વખતે ઈદનો તહેવાર 3જી મે એટલે કે મંગળવારે મનાવવામાં આવશે. સાઉદી અરેબિયામાં રવિવારે ચાંદ ન દેખાવાના કારણે હવે આવતીકાલે ઈદ મનાવવામાં આવશે

અફઘાનિસ્તાન: કાબુલમાં ઈદ પહેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી સ્તબ્ધ, એક મહિલાનું મોત અને ત્રણ ઘાયલ

1 May 2022 5:19 AM GMT
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં છેલ્લા 48 કલાકમાં બે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા છે.

ભરૂચ : ઈદ અને પરશુરામ જયંતિ નિમિત્તે નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સંદર્ભે બેઠક યોજાઇ..

1 May 2022 4:29 AM GMT
રમઝાન ઇદ અને પરશુરામ જયંતિ નિમિત્તે નબીપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સંદર્ભે બેઠક આયોજિત કરાઈ

ઈદના અવસર પર 'રનવે 34'ની રિલીઝ પર અજય દેવગને સલમાન ખાન સાથે વાત કરી, ભાઈજાને આપી આવી પ્રતિક્રિયા

26 April 2022 8:16 AM GMT
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અજય દેવગન આ દિવસોમાં પોતાની ફિલ્મ રનવે 34ને લઈને ચર્ચામાં છે.

ભરૂચ : મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-અઝહાની કરાય ઉત્સાહભેર ઉજવણી

21 July 2021 9:35 AM GMT
મુસ્લિમ બિરાદરોએ કરાય બકરી ઈદની ભવ્ય ઉજવણી, ઈસ્લામ ધર્મમાં ઈદ-ઉલ-અઝહા બીજો સૌથી મોટો તહેવાર.

અંકલેશ્વર : મુસ્લિમ બિરાદરોએ કરી જશ્ને ઇદેમીલાદુન્નબીના પર્વની ઉજવણી, કોરોનાના કારણે ઝુલુસ મોકૂફ રખાયું

30 Oct 2020 1:59 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર તથા તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જશ્ને ઇદેમીદુન્નબીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોવિડના દિશાનિર્દેશ અનુસાર...

ભરૂચ : જંબુસરમાં ઇદે મિલાદુન્નબીના પર્વની તૈયારીઓને અંતિમ ઓપ, કોરોનાના કારણે ઝુલુસ મોકૂફ

29 Oct 2020 6:50 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં કોરોના મહામારી વચ્ચે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદુન્નબીના પર્વની તડામાર તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો...

ભરૂચ : ઈદના પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે હેતુ નબીપુર પોલીસ મથકે યોજાઇ શાંતિ સમિતિની બેઠક

25 July 2020 12:53 PM GMT
મુસ્લિમ સંપ્રદાયના આગામી ઈદુલ અઝહાના પર્વ પ્રસંગે ભરૂચ તાલુકાના નબીપુર પોલીસ મથક ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમિરાજસિંહ જે. રાણાની...

ઈદ પર ‘રાધે’ ફિલ્મ રિલીઝ ન થતાં હવે સલમાન ખાન ચાહકોને ખાસ સરપ્રાઈઝ આપશે

25 May 2020 7:52 AM GMT
છેલ્લાં ઘણાં વર્ષોથી ઈદ પર સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થતી હોય છે. આ પરંપરા બની ગઈ હોય તેમ લાગતું હતું. જોકે, આ વખતે કોરોનાવાઈરસને કારણે ઈદ પર સલમાનની...