Connect Gujarat

You Searched For "Farmers news"

ભરૂચ : વિદેશ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ ખેડૂતોને કહ્યા "મવાલી", આમ આદમી પાર્ટીએ નોંધાવ્યો વિરોધ

23 July 2021 11:01 AM GMT
વિદેશ રાજ્યમંત્રી દ્વારા ખેડૂતો વિરુદ્ધ અપાયું વિવાદીત નિવેદન, કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કહ્યા હતા “મવાલી”.

પંચમહાલ : મકાઈના પાક વચ્ચે ખેડૂતે કરેલી ખેતીને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી

23 July 2021 8:02 AM GMT
ખેડૂતે મકાઈના પાક વચ્ચે કરી હતી ગાંજાની ખેતી, પોલીસને રૂ. 6 લાખથી વધુના ગાંજાનો જથ્થો મળ્યો.

ભરૂચ : ચાર તાલુકાઓમાં કપાસ સહિતના પાકોમાં રોગનો પગપેસારો, જગતનો તાત ચિંતિંત

22 July 2021 10:01 AM GMT
છોડવાના પાનમાં વિકૃતિ આવતી હોવાની ફરિયાદ, ખેતરોમાં તૈયાર થયેલાં પાકને નુકશાનની ભિતિ.

ગીર સોમનાથ : ખેડૂતોને પાક વીમા ચુકવણી સામે એકબીજા પર "ખો" આપતી રાજ્ય સરકાર અને વીમા કંપની..!

21 July 2021 7:26 AM GMT
પાક વીમા માટે ખેડૂતોના છેલ્લા 3 વર્ષથી છે વલખાં, વીમા કંપની દ્વારા પ્રીમિયમ પેટે કરોડો વસુલ કરાયા.

ગીર સોમનાથ: કાજલી ગામ લોકભાગીદારીની પ્રયોગશાળા બન્યું

10 July 2021 6:14 AM GMT
કાજલીગામે લોકભાગીદારીનો ઉત્તમ નમૂનો, ગ્રામપંચાયત ઘર બનાવવા ખેડૂતે જમીન દાનમાં આપી.

જામનગર : દડિયાના ગ્રામજનોએ વર્ષો જૂની પરંપરા જીવંત રાખી, સારો વરસાદ વરસે તે માટે બનાવ્યા "મેઘલાડું"

8 July 2021 10:04 AM GMT
જામનગર નજીક આવેલા દડિયા ગામના ગ્રામજનો દ્વારા વર્ષો જૂની પરંપરા જીવંત રાખતા આગામી સમયમાં ચોમાસાને ધ્યાનમાં રાખી સમગ્ર જામનગરમાં સારો વરસાદ વરસે તે...

સાબરકાંઠા : ઇઝરાયેલ ટેકનોલોજીની મદદથી ખેડૂતે હળદરની ખેતી કરીને મેળવ્યું બમળું ઉત્પાદન..!

7 July 2021 11:49 AM GMT
રૂપાલ કંપા ગામના ખેડૂતે નવી જ સિદ્ધિ હાંસલ કરી, અન્ય ખેડૂતો પણ ઇઝરાયેલ ટેકનોલોજી તરફ વળ્યા.

સુરત : ઓલપાડ ખેડુતોને હવે 8ના બદલે 10 કલાક સુધી અપાશે વીજળી, જુઓ શું કહે છે ખેડુતો

7 July 2021 11:32 AM GMT
બોરવેલમાંથી પાણી ખેંચી શકાય તે માટે નિર્ણય, સરકારના નિર્ણયને ખેડુતોએ આપ્યો આવકાર.

ભરૂચ : વરસાદ લંબાતા "આપ"ને ચિંતા, ખેડુતોને ચાર કલાક વધારે વીજળી આપવા માંગ

7 July 2021 10:48 AM GMT
વરસાદ લંબાતા ખેતીને થઇ શકે છે નુકશાન, આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કરી રજુઆત.

રૂપાણી સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય..!

6 July 2021 10:42 AM GMT
રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું છે, એ નિષ્ફળ જાય એવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યું છે એને અત્યારે પાણીની...

સાબરકાંઠા : લીમલા ખાતે કોબીજ પકવતા ખેડૂતોને આવ્યો રાતા પાણીએ રોવાનો વારો

29 Jun 2021 7:14 AM GMT
નામધારી કોબીજનું બિયારણ નીકળ્યું ભેળસેળયુક્ત, ખાતર અને મજુરી સહિતનો ખર્ચ ખેડૂતોને માથે પડ્યો.