Home > farming
You Searched For "farming"
સાબરકાંઠા: ખેડૂતોને તરબૂચના ઊંચા ભાવ ન મળતાં ફેંકી દેવા મજબુર,જુઓ ખેડૂતોની શું છે સ્થિતિ
26 April 2023 8:33 AM GMTસાબરકાંઠા જીલ્લામાં તરબૂચની ખેતી કરનાર ખેડૂતોની માઠી દશા બેઠી હોય એવુ લાગી રહ્યું છે.
કેરી ખાવાનો જાણો સાચો સમય, આડેધડ ખાવાથી શરીરમાં થાય છે ભયંકર બીમારીઓ
16 April 2023 8:01 AM GMTગરમીમાં દરેક લોકો જે ફ્રૂટની રાહ જોઈને બેઠા હોય છે એ છે કેરી. કેરીને ફળોનો રાજા કહેવામા આવે છે. ગરમીમાં ખાસ કરીને કેરી માર્કેટમાં આવે છે.
ગીરસોમનાથ: કાજુની ખેતી કર્યા બાદ 17 વર્ષે ખેડૂતને મળ્યુ પરિણામ, બંજર જમીન કાજુના પાકથી લહેરાઈ ઉઠી
8 April 2023 7:15 AM GMTગીર સોમનાથના તાલાલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતે પ્રથમ વખત કાજુની ખેતી કરી છે.17 વર્ષ બાદ પરિણામ મળ્યુ છે
સાબરકાંઠા : સાબલવાડના ૩ યુવા મિત્રોનું અનોખું સાહસ, બનાવ્યું વર્મી કમ્પોસ્ટ ખાતર...
27 March 2023 11:33 AM GMTસાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાબલવાડ ગામના ૩ યુવા મિત્રોએ નવા સ્ટાર્ટ અપ તરીકે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું શરૂ કર્યું છે,
ભાવનગર : મવાઠાના કારણે ડુંગળી પલળી જતાં ખેડૂતોની આશા પર ફરી વળ્યું પાણી...
17 March 2023 7:11 AM GMTભાવનગર શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે માવઠાનો માર જોવા મળ્યો છે. કમોસમી વરસાદના કારણે ડુંગળી પલળી જતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.ભાવનગરમાં...
સાબરકાંઠા : માવઠાની આગાહીના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, પાક બચાવવાની કવાયતે લાગ્યા...
15 March 2023 8:10 AM GMTસાબરકાંઠા જિલ્લામાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે, ત્યારે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
ભરૂચ: ભારે પવન ફૂંકાતા કેરી અને ચીકુના પાકનો દાટ વળ્યો, ભૂમિપુત્રોને મોટો આર્થિક ફટકો
7 March 2023 10:29 AM GMTદક્ષિણ ગુજરાત સહિત ભરૂચ અને અંકલેશ્વરમાં ગતરોજ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને ચીકુના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે
અમરેલી : કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાન, વળતર ચુકવવાની ખેડૂતો પાસે માંગ
7 March 2023 7:05 AM GMTઅમરેલી જીલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકશાનના વળતરની માંગ કરવામાં આવી છે
અમરેલી: ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજગી, જુઓ શું છે કારણ
5 March 2023 6:33 AM GMTઅમરેલી જિલ્લાના એપીએમસીમાં નવા ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે પણ ઘઉંના પોષણક્ષમ ભાવો ખેડૂતોને ન મળતા નરાજગી જોવા મળી રહી છે
પંચમહાલ : ભગવાસિંદુરી જાતના દાડમની ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી સફળ ખેતી...
4 March 2023 11:39 AM GMTમન હોય તો માળવે જવાય પંક્તિને ખરા અર્થમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી બતાવી છે.
ગીર સોમનાથ: પ્રખ્યાત કેસર કેરીનું કાઉન્ટ ડાઉન શરૂ,જુઓ ખેડૂતો શું કહી રહ્યા છે
3 March 2023 8:15 AM GMTદેશ અને વિદેશમા વિખ્યાત બનેલી ગીરની કેસર કેરી આગામી સમયમાં માર્કેટમાં એન્ટ્રી કરવાની છે
જુનાગઢ : કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ આવ્યા જામકાની મુલાકાતે, ગૌ આધારિત ખેતી વિશે કર્યો સંવાદ
24 Feb 2023 10:16 AM GMTકેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ જુનાગઢ જિલ્લાના જામકા ગામની મુલાકાતે આવ્યા હતા,