Connect Gujarat

You Searched For "Football"

FIFA WC : આજથી કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપ શરૂ, 32 ટીમો વચ્ચે સર્વશ્રેષ્ઠ બનવાની લડાઈ.!

20 Nov 2022 2:56 AM GMT
ફૂટબોલની સૌથી મોટી ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ આજથી કતારમાં શરૂ થઈ રહી છે. આગામી 29 દિવસ સુધી આ અરબ દેશમાં ફૂટબોલનો જાદુ જોવા મળશે.

તાપી : વ્યારાની શુભાગીસિંઘ છે સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયન, હવે નેશનલ લેવલે ડંકો વગાડશે

27 April 2022 11:40 AM GMT
તાપી જિલ્લાના વ્યારા શહેરની નાની ઉંમરે શુભાગીસિંઘ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું

અંકલેશ્વર : આઝાદ શટર પાછળના મેદાનમાં અહમદ પટેલની યાદમાં ફુટબોલ ટુર્નામેન્ટ

26 March 2022 11:57 AM GMT
અંકલેશ્વરના પનોતા પુત્ર મરહુમ અહમદ પટેલની યાદમાં ફુટબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી રહી છે...

ફ્રાન્સમાં માર્સેલે અને ગેલેટેસરાયની ફૂટબોલ મેચ સમયે ચાહકોએ એક-બીજા પર ફેંક્યા ફટાકડા

2 Oct 2021 9:33 AM GMT
ફ્રાન્સમાં ફૂટબોલ મેચ સમયે ફરી એકવાર દર્શકોએ ઉપદ્રવ કર્યો. આ સિઝનમાં ફ્રેન્ચ લીગની ઘણી મેચમાં આવી ઘટનાઓ બની હતી. પણ આ વખતે યુએફા યુરોપા લીગમાં આવું...

ભારતીય ફૂટબોલ ટીમ ૧૯૫૦માં એશિયાની સૌથી મજબૂત ટીમ હતી

8 July 2018 7:37 AM GMT
૧૯૫૧ના એશિયન ગેમમાં ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતોછેલ્લા ૪૦ વર્ષ દરમિયાન ક્રિકેટની તુલનામાં ફૂટબોલ ઘણું પાછળહાલમાં રશિયા ખાતે યોજાયેલા ફિફા...

દુનિયાનો એકમાત્ર એવો ખેલાડી, જેના ઘર ઉપરથી પ્લેન પણ ન પસાર થાય

15 Jun 2018 7:34 AM GMT
ફૂટબોલનાં ખેલાડી મેસીનું ઘર ઉપરથી ફૂટબોલના શેપ જેવું જ દેખાય છેહાલમાં ફૂટબોલનો ફિફા વર્લ્ડ કપ શરૂ થયો છે. જેને લઈને જાણે ફૂટબોલ ફિવર ચાલી રહ્યું છે....