Connect Gujarat

You Searched For "Gold"

અમદાવાદ : કોના પર વિશ્વાસ કરવો?, પોતાના મોજશોખ પૂરા કરવા લાખોની ચોરી કરનાર આરોપી ઝડપાયો

27 May 2022 7:11 AM GMT
કાગડાપીઠ વિસ્તારમાં એક ગજબનો બનાવ બન્યો છે. ખાનગી ઓફિસનો એક કર્મચારી ઓફિસના લોકરમાંથી 47 લાખ રૂપિયાની ચોરી કરીને ભાગી ગયો હતો.

અંકલેશ્વર જુની દિવીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રોકડ સહિત સોનાના દાગીના લઈને ફરાર

22 May 2022 11:13 AM GMT
જૂની દિવી ગામના દરબાર ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી રોકડા 7 હજાર અને સોનાના ઘરેણાં મળી 61 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

અંકલેશ્વર: અંદાળા ગામે એક સાથે સાત મકાનોના તાળા તૂટતા ખળભળાટ,લાખો રૂપિયાના માલમત્તાની ચોરી

21 May 2022 10:58 AM GMT
અંદાડા ગામે હાઈવેને અડીને આવેલ ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપમાં ગત રાતે એક સાથે સાત મકાનોના તાળાં તૂટતાં ખળભળાટ મચી જવા પામી છે.

સોનાના ભાવમાં થયો વધારો, જાણો 10 ગ્રામ સોનાનો નવો ભાવ કેટલો થયો

20 May 2022 4:10 AM GMT
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં 22 કેરેટ સોનાની કિંમત 47,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 49,540 પ્રતિ 10 ગ્રામ

સાબરકાંઠા : હિમતનગરના મહેતાપુરામાં સોનીના બંધ મકાનમાં રૂ.૭૫ લાખની ચોરી, પિતરાઈ ભાઈ અને ભત્રીજાએ જ ચોરીને આપ્યો અંજામ

17 May 2022 10:04 AM GMT
હિંમતનગરના મહેતાપુરા રહેતા સોની પરિવારના ઘરમાં મોટી ચોરી થઈ હતી. ત્યાર બાદ સીસીટીવીના આધારે પોલીસે તાપસ હાથ ધરી હતી.

સુરત : કામરેજના કઠોર ગામે જ્વેલર્સમાં થયેલી રૂ. 86.57 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 શખ્સોની ધરપકડ

14 May 2022 12:34 PM GMT
કામરેજ તાલુકાના કઠોર વિસ્તારના સોની બજારમાં આવેલી સ્મિત જવેલર્સની દુકાનમાં ગત રાત્રે તસ્કર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

સાબરકાંઠા : ઇડરની જનકપુરી સોસાયટીમાં લગ્ન માટે ઘરે લવાયેલ રોકડ સહિત દાગીનાની લાખોની મત્તાની ચોરી

12 May 2022 7:33 AM GMT
સગાઈ અને લગ્નના ખર્ચ માટે મકાનના લોકરમાં મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ 12.87 લાખ તિજોરી તોડીને તસ્કરો પલાયન થઈ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ...

વડોદરા : ચોરંદા ગામે જોશી ફળિયામાં તસ્કરોનો હાથફેરો, ઘરની બહાર સૂતો હતો પરિવાર...

11 May 2022 9:06 AM GMT
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામના જોશી ફળિયામાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવ્યું હતું.

સુરત: અખાત્રીજના પર્વ પર શુકનના સોનાની ખરીદી માટે લોકો ઉમટ્યા

3 May 2022 9:03 AM GMT
આજરોજ અખાત્રીજના પર્વ પર શુકનના સોનાની ખરીદી માટે સુરતની જ્વેલરી શોપમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી હતી

20 ટકા ડિસ્કાઉન્ટ થી 1 કિલો સોનું ખરીદવા આવેલા ચેન્નાઈના દંપતી સાથે 43 લાખની છેતરપિંડી

2 May 2022 6:24 AM GMT
યુટ્યુબ પર સસ્તા સોનાનો વીડિયો જોઈને ચેન્નાઈથી દંપતી સોનું ખરીદવા અમદાવાદ આવ્યું હતું.

આજના સોના ચાંદીના ભાવ:સોનું થયું સસ્તું, ચાંદીના પણ ભાવ ઘટ્યા

24 April 2022 4:37 AM GMT
ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના (Gold price) સાપ્તાહિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ ચાંદી (silver price) પણ સસ્તી થઈ છે. આ કારોબારી સપ્તાહમાં...

સોનું થયું મોંઘું, ચાંદીના ભાવ આજે પણ તૂટ્યા, ખરીદતા પહેલા લેટેસ્ટ રેટ ચેક કરો

22 April 2022 5:56 AM GMT
જો તમે ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા કિંમતી ધાતુઓની નવીનતમ કિંમતો જાણવી તમારા માટે ફાયદાકારક રહેશે.
Share it