Connect Gujarat

You Searched For "GSRTC"

નર્મદા : એસટી. બસની સીટ નીચે ડ્રાઈવરે મૂક્યા હતા રૂ. 16.61 લાખના હીરા, જુઓ પછી ક્યાં ગયા એ હીરા..!

3 Oct 2022 12:17 PM GMT
અજાણ્યા તસ્કરે બસમાં ડ્રાઇવર શીટ નીચે મુકેલ લાખો રૂપિયાની રોકડ રકમના હીરા ભરેલા બેગની ઉઠાંતરી કરી હતી.

ભરૂચ: એસ.ટી.વિભાગના વિવિધ પ્રશ્નો બાબતે વેપારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

13 Sep 2022 11:53 AM GMT
કોંગ્રેસના ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં વેપારી એસોસીએશન વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું

ભરૂચ: શુક્લતીર્થ બસ સ્ટેન્ડ પાસે એસટીમાં ચઢતી વેળાં 3 વિદ્યાર્થીઓના પગમાં ઇજા

3 Sep 2022 6:38 AM GMT
બસમાં ચઢવાની કોશિષમાં તે વેળાંએ ત્રણ છાત્રોના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને ઇજાઓ થઇ હતી.

દાહોદ : ભેજાબાજોએ ડેપો મેનેજરની આઇડી પાસવર્ડ હેક કરી સરકારને લગાડ્યો લાખો રૂપિયાનો ચૂનો,જુઓ સમગ્ર મામલો..!

6 Jun 2022 7:19 AM GMT
સાયબર સેલે દાહોદના 3 એજન્ટ , ગોંડલના એક એજન્ટ અને ગોંડલ એસટી ડેપોના કંડકટરની ધરપકડ કરી..

ભરૂચ : ભોલાવમાં 4.50 કરોડ રૂા.ના ખર્ચે સેટેલાઇટ બસ સ્ટેન્ડનું ભુમિપુજન

25 Feb 2022 12:00 PM GMT
ભરૂચ શહેરમાં જુના એસટી ડેપોની જગ્યા પર સેન્ટ્રલ બસ ડેપોની સાથે સાથે હવે ભોલાવમાં સેટેલાઇટ બસ ડેપોનું નિર્માણ કરાશે.

અમરેલી : વિદ્યાર્થિનીઓએ કર્યો ચક્કાજામ, રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી. બસ બંધ કરાતા રોષ...

10 Dec 2021 12:49 PM GMT
વિદ્યાર્થીનીઓએ માનવ સાંકળ બનાવી માર્ગમાં આડશ ઉભી કરી હતી.અમરેલી જીલ્લામાં એસ.ટી. વીભાગની ઘોર બેદરકારી સામે આવી છે.

ભરૂચ : એસટી ડિવિઝનમાં પસંદગી પામેલાં 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો અપાયાં

22 Nov 2021 11:09 AM GMT
ભરૂચ ડિવિઝનને ફાળવવામાં આવેલાં નવા 290 ડ્રાયવરોને નિમણુંક પત્રો આપવાનો કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો

ભરૂચ : દિવાળીમાં એસટી બસોમાં મુસાફરોનો રહયો ધસારો, 1.41 કરોડ રૂા.ની આવક

9 Nov 2021 12:04 PM GMT
મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી નિગમ તરફથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી

સુરત : STની ઉધનાથી અંબાજી અને ઔરંગાબાદની બસ સેવાનો પ્રારંભ, વાહનવ્યવહાર મંત્રી રહયાં હાજર

24 Oct 2021 7:25 AM GMT
દિવાળીના વેકેશનમાં સુરતથી વતન જઇ રહેલાં લોકો પાસેથી લકઝરી બસના સંચાલકો મનસ્વી રીતે ભાડુ વસુલતાં હોવાની ફરિયાદો ઉઠી છે

સુરત: તારીખ 21મી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં એસ.ટી.બસના પૈડાં થંભી જશે !

18 Oct 2021 11:09 AM GMT
પડતર માંગણી ન સંતોષાય તો તારીખ 21મી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં હડતાળ પરમ ઉતરવાની ચીમકી

સુરત : દિવાળીના તહેવારોમાં વતન જતા લોકો માટે દોડશે વધારાની 1100 બસ...

18 Oct 2021 10:23 AM GMT
દિવાળીના તહેવારો દરમ્યાન માદરે વતન જતા લોકો માટે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની 1100 બસો દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં "એસ.ટી. આપના દ્વારે"...