Connect Gujarat

You Searched For "gujarati samachar"

ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સામુહિક હનુમાન ચાલીસા પઠનના કાર્યક્રમનુ આયોજન કરાયું

21 May 2023 11:53 AM GMT
હનુમાનજીની આરાધાના કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

સુરેન્દ્રનગર: પાટડીના સવલાસ ગામમાં કાળઝાળ ગરમી વચ્ચે એક પછી એક 15 મોરના મોત, વન વિભાગ થયુ દોડતુ

19 May 2023 12:18 PM GMT
કાળઝાળ ગરમીમાં એક પછી એક એમ 15 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરની ડોક ઢળી પડતા અકાળે મોતને ભેંટતા જીવદયા પ્રેમીઓમાં ચિંતા ફેલાઈ છે..

અંકલેશ્વર : કાપોદ્રા નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, રૂ. 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત

18 May 2023 12:42 PM GMT
શંકાસ્પદ લોખંડના પતરા અને પાઇપો, લોખંડના નાના-મોટા ટુકડાઓનો ભંગારનો 795 કિલોનો જથ્થો મળી આવ્યો હતો.

અંકલેશ્વર : ક્રાઇમ બ્રાન્ચે GIDCમાંથી વેલ્ડિંગ મશીન સહિતના શંકાસ્પદ મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી

15 May 2023 12:57 PM GMT
ક્રાઇમ બ્રાંચ દ્વારા 16 નંગ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ મશીન સહિત 2,72,000 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરી

વધુ એક ગુજરાતીનું વિદેશમાં “મોત” : અભ્યાસ અર્થે કેનેડા ગયેલ પાલનપુર Dy.SPના પુત્રનો ગુમ થયા બાદ મૃતદેહ મળ્યો..!

13 May 2023 12:32 PM GMT
હાલ પાલનપુરમાં ફરજ બજાવતા DySP રમેશ ડાંખરાનો 23 વર્ષીય પુત્ર આયુષ ડાંખરા ગાંધીનગર ખાતે ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે કેનેડા ગયો હતો

ખેડા : કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને જિલ્લા વેક્સિન સ્ટોરના નવીન મકાનનું ભૂમિપૂજન કરાયું...

12 May 2023 12:04 PM GMT
ભારત સરકાર દ્વારા રાજ્યમાં મંજૂર કરવામાં આવેલ ૮ જિલ્લા પૈકીનો એક સ્ટોર ખેડા જિલ્લામાં અંદાજીત રૂ. ૧ કરોડના ખર્ચે આકાર પામશે.

ભરૂચ : અકસ્માતોનું કારણ બનેલા આમોદ ધોરીમાર્ગ પરના આછોદ ડિવાઈડરને તંત્ર દ્વારા દૂર કરાયું, વાહનચાલકોને રાહત…

11 May 2023 2:44 PM GMT
જીલ્લા કલેકટરના આદેશથી જવાબદાર તંત્ર દ્વારા JCBની મદદથી નડતરરૂપ ડિવાઈડરને તોડી નાખવામાં આવ્યું

સુરેન્દ્રનગર : રૂ. 1 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાણશીણા હાઈસ્કૂલના નવા ભવનના કામનું ખાતમુહૂર્ત સંપન્ન...

11 May 2023 8:58 AM GMT
પાણશીણા ગામ ખાતે હાઇસ્કૂલના નવા ભવનનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ લીંબડીના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ભરૂચ: પોલીસ બંદોબસ્ત વચ્ચે એક્સપ્રેસ વેની કામગીરી શરૂ કરાતા ખેડૂતોમાં ઉકળતો ચરુ, કલેક્ટર કચેરીએ યોજાયુ વિરોધ પ્રદર્શન

10 May 2023 11:38 AM GMT
ખેડૂતો અન્ય જિલ્લાની સરખામાણીએ ભરૂચ જીલ્લામાં પણ ખેડૂતોને જમીન સંપાદનનું વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે

સુરેન્દ્રનગર : પાણીના પ્રશ્ને અંકેવાળીયા ગામે મહિલાઓએ કર્યો ચક્કાજામ, અસંખ્ય વાહનો અટવાયા..!

10 May 2023 10:56 AM GMT
ઝાલાવાડ પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે.

દાહોદ:ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી એક લાખની લાંચ લેતા ઝડપાયા, શિક્ષણ વિભાગમાં ફફડાટ

8 May 2023 5:40 AM GMT
દાહોદ જિલ્લા ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે એક શિક્ષકની બદલી માટે 5 લાખ રૂપિયાની લાંચની માગ કરી હતી.

અમેરિકામાં ફરી અંધાધૂંધ ફાયરિંગ, 9 લોકોના મોત

7 May 2023 5:59 AM GMT
ટેક્સાસના એલનમાં એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં ગોળીબારમાં નવ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.