Home > halol
You Searched For "halol"
પંચમહાલ : પિસ્તોલ વડે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી લોકોમાં દહેશત ફેલાવનાર શખ્સની પોલીસે કરી ધરપકડ...
20 March 2023 11:32 AM GMTપંચમહાલ જિલ્લાના હાલોલ શહેરના પાવાગઢ રોડ જેવા ભરચક વિસ્તારમાં ગત સાંજે એક શખ્સે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
વડોદરાથી પાવાગઢ દર્શને નીકળેલા 3 મિત્રોને કાળમુખા ડમ્પરે અડફેટે લેતા કમકમાટી ભર્યા મોત નિપજ્યાં
8 July 2022 11:46 AM GMTવડોદરાથી 5 મિત્ર બે બાઈક પર સવાર થઈને પાવાગઢ દર્શન કરવા જવા માટે નીકળ્યા હતા.
પંચમહાલ : બન્ને હાથ ગુમાવનાર હાલોલની દિવ્યાંગ દીકરીએ ધો.12 કોમર્સમાં 91.07% મેળવ્યા…
4 Jun 2022 11:26 AM GMTસ્નેહા ઉતરાયણમાં પતંગ ચગાવતી વેળા છત ઉપર વીજ કરંટ લાગવાથી તેણે પોતાના બન્ને હાથ ગુમાવ્યા હતા.
અમદાવાદ : વિશ્વ નૃત્ય દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, હાલોલ-પંચમહાલના કલાકારો રહ્યા ઉપસ્થિત
1 May 2022 8:09 AM GMTઅમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં કાર્યરત સંસ્થા નહેરુ ફાઉન્ડેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પંચમહાલ : હાલોલ નજીક નવનિર્મિત JCB કંપનીના પ્લાન્ટનું બ્રિટનના PM બોરીસ જોન્સને ઉદઘાટન કર્યું
21 April 2022 3:11 PM GMTત્રણ દિવસની ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને આજે 21 એપ્રિલે પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક નવનિર્મિત જેસીબી કંપનીના પ્લાન્ટનું...
હાલોલમાં બ્રિટીશ PM જોન્સનની મોટી જાહેરાત- ચાલુ વર્ષના અંતમાં ભારત સાથે બીજો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીશું..
21 April 2022 11:46 AM GMTહાલમાં ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયેલો છે અને હવે જોન્સને બીજો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની વાત કરી છે.
પંચમહાલ : હાલોલના કેટલાક ગામડાઓમાં શાળામાં બાળકોને પ્રાથમિક સુવિધાઓનો અભાવ,ઝાડ નીચે બેસી ભણવા મજબૂર
10 April 2022 10:50 AM GMTપંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કેટલાક ગામડાઓમાં પ્રાથમિક શાળાઓની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે,
પંચમહાલ : રૂ. 1 કરોડથી વધુના દારૂના જથ્થા પર ફરી વળ્યું પોલીસનું બુલડોઝર...
22 March 2022 11:41 AM GMTકાલોલ, હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા પોલીસ દ્વારા ગત વર્ષે પકડવામાં આવેલ રૂપિયા 1 કરોડ 4 લાખ 25 હજાર ઉપરાંતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
પંચમહાલ : હાલોલ-સાવલી માર્ગ પર રોડ રોલરમાં ફાટી નીકળી આગ, લોકોમાં મચી અફરાતફરી
21 Feb 2022 6:46 AM GMTપંચમહાલ જિલ્લાના હાલોલ-સાવલી રોડ પર રાજપુરા ગામ નજીક રોડ રોલરમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી હતી.
હાલોલ : વાઘવાણી ગામમાં એક જ પરિવારના ત્રણ યુવાનોની એક સાથે અર્થી ઉઠતાં આખું ગામ શોકમગ્ન બન્યું
27 Jan 2022 3:56 PM GMTજલપુર ખરસલીયા ચોકડી નજીક હાઈવે રોડ ઉપર એક ટ્રક ચાલક પુર ઝડપે આવી ઓવરટેક કરતાં આ બાઈક ઉપર સવાર ત્રણેય યુવાનોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો
પંચમહાલ : હાલોલમાં ગટર યોજનાથી વિકાસના બદલે વિનાશ, આખો રસ્તો જ બેસી ગયો
28 Sep 2021 10:04 AM GMTપંચમહાલ જિલ્લાના હાલોલમાં ભુર્ગભ ગટર યોજનાની કામગીરી સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની છે. કંજરી રોડ પર કરાયેલા ખોદકામ બાદ આખો રસ્તો જ બેસી ગયો...
હાલોલ : પાવાગઢ રોડ પર લકઝરી બસ અને બાઈક વચ્ચે થયો અકસ્માત, ૧ નું મોત
9 Jan 2019 3:16 PM GMTહાલોલ તાલુકાના પાવાગઢ રોડ પર લકઝરી બસ અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં યુવતી સહિત ચાર વર્ષની બાળકીને ગંભીર રીતે ઇજા પહોંચી હતી અને બાઈક...