Connect Gujarat

You Searched For "Health Tips"

બેડ કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવવો છે? તો ઘઉના લોટમાં મિકસ કરો આ વસ્તુ…

9 Nov 2023 8:08 AM GMT
શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે તો આવા સમયે બેડ કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઝડપથી વધી શકે છે.

શરીરમાં જો દેખાઇ આ લક્ષણો તો સમજજો શરીરમાં છે બીટામીન B 12ની ખામી, જાણો શું છે લક્ષણો...

30 Oct 2023 10:05 AM GMT
શરીરના અનેક પ્રકારના વિટામિન અને મિનરલ્સ આવેલા હોય છે. એવામાં જો શરીરમાં કોઈ પણ પ્રકારના વિટામીન્સની કમી સર્જાય તો શરીર પર તરત જ અસર જોવા મળે છે.

ચોંકાવનારો "રિપોર્ટ" : વર્ષ 2050 સુધીમાં સ્ટ્રોકના કેસમાં થઇ શકે છે 50 ટકા સુધીનો વધારો..!

30 Oct 2023 9:44 AM GMT
સમગ્ર વિશ્વભરમાં સ્ટ્રોકનું જોખમ ખૂબ વધી રહ્યું છે. લોકોના મોત માટે સ્ટ્રોકને મુખ્ય કારણ ગણવામાં આવે છે.

લિવરને કાયમી માટે હેલ્ધી રાખવા કરો આ ફ્રૂટનુ સેવન, ક્યારેય નહીં પડે લિવરને તકલીફ......

26 Oct 2023 7:24 AM GMT
લીવર આપણા શરીર માટે ખૂબ જ મહત્વનુ અંગ છે. તે શરીરની અંદર 500 ગણું વધારે કામ કરે છે.

આ ખરાબ આદતોના કારણે આવે છે બ્રેઇન સ્ટોક, આદતોમાં ફેરફાર કરવાથી બચી જશે તમારો જીવ....

25 Oct 2023 9:59 AM GMT
બ્રેઇન સ્ટોકએ એક ખતરનાક સ્થિતિ છે. જે જીવન માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. બ્રેન સ્ટોક થવાના ઘણા કારણો હોય શકે છે.

શું તમારા પગમાં પણ દેખાઈ છે આવી ભૂરી નસો? તો થઈ જશો સાવધાન! આ છે ગંભીર બીમારીના લક્ષણો.....

23 Oct 2023 11:00 AM GMT
ઘણી વાર શરીરના ઘણા ભાગોની નસો સાવ સ્પષ્ટપણે દેખાતી હોય છે. આ નસો હાથ, પગ, છાતી, પીઠ અને સ્નાયુ પર દેખાય છે,

ઠંડીની ઋતુમાં ના પડવું હોય બીમાર તો ડાયટમાં અત્યારથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો, નહીં પડો બીમાર....

23 Oct 2023 10:44 AM GMT
સવાર સવારમાં ગુલાબી ઠંડી પાડવાની શરૂઆત થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં તરત જ ઋતુ ચેન્જ થતાં લોકો બીમાર પડે છે.

સોયાબીનના છે અઢળક ફાયદાઓ, જાણો દરરોજ કેટલી માત્રામાં સેવન કરવું જોઇએ...

21 Oct 2023 10:50 AM GMT
સોયાબીન હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. સોયાબીનનું સેવન તમે અનેક રીતે કરી શકો છો. સોયાબીન પ્રોટીન તત્વથી ભરપૂર હોય છે.

મેનોપોઝ દરમિયાન ઘણી સમસ્યાઓથી બચવા, કરો આ ખોરાકને તમારા આહારમાં સામેલ.

18 Oct 2023 8:06 AM GMT
આ ભાગ દોડ વારી જિંદગી આ મેનોપોઝ ઘણી સ્રીઓને જલ્દી આવી જતું હોય છે, મેનોપોઝ ડાયેટઃ 40-45 વર્ષની ઉંમર પછી મહિલાઓમાં પીરિયડ્સ બંધ થવાની સ્થિતિને મેનોપોઝ...

કડવી મેથીના છે અનેક મીઠા ફાયદા, ભૂખને નિયંત્રિત કરવામાં મેથી કરે છે મદદ, જાણો બીજા ફાયદાઓ....

12 Oct 2023 8:53 AM GMT
લીલા પાંદડાવાળી મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીલી મેથી દાયકાઓથી વાનગીઓમાં સ્વાદના એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે.

રોજ સવારમાં ઊઠીને પીવો કોથમીરનું પાણી, અનેક બીમારીઓમાં મળશે મોટી રાહત.....

2 Oct 2023 8:26 AM GMT
કોથમીરના પાન અને તેને બીજ ખૂબ જ ફાયદાકારક છે. તે સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓમાં રાહત અપાવે છે.