Connect Gujarat

You Searched For "Health"

રોટલી ખાવી ભાત, જાણો તમારા સ્વાસ્થ્ય માટે કયું સારું છે ?

13 Feb 2024 9:35 AM GMT
શું તમે જાણો છો કે રોટલી હોય કે ભાત, બંનેમાં કેલરીની માત્રા સરખી હોય છે.

કારેલાને તેની કડવાશ ઓછી કરવા આ ટિપ્સ ફોલો કરો, અને બનાવો આ રીતે કારેલાનું શાક...

12 Feb 2024 10:14 AM GMT
કારેલાનું શાક બનાવતી વખતે તેની કળવાશ ઓછી રહે તે રીતે બનાવવું જાણો કઈ રીતે.

ભારતીય મસાલાઓમાં માત્ર સ્વાદ જ નહીં, પરંતુ સ્વાસ્થયનો પણ ખજાનો છે !

3 Feb 2024 5:47 AM GMT
આ મસાલા સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને અસરકારક છે.

વાળના સ્વાસ્થય માટે લીમડાના પાંદડા કે મીઠા લીમડાના પાંદડા કેટલા ફાયદાકારક છે, વાંચો

31 Jan 2024 6:11 AM GMT
લીમડાના પાન અને મીઠા લીમડાના પાંદડા આ જડીબુટ્ટીઓમાંથી એક છે, જે આપણા માટે ઘણી રીતે ઉપયોગી છે.

સ્વાદ અને સ્વાસ્થ્યનું અનોખું મિશ્રણ એટ્લે મખાનાની ખીર, જાણો તેને બનાવવાની રેસિપી

22 Jan 2024 12:03 PM GMT
આપણે ખાસ કરીને ભગવાનને પ્રસાદ અથવા તો એમનમ ખાવા માટે સૌથી પહેલા વિચાર આવે ખીરનો જે ખાસ કરીને બધા લોકોને ભાવતી હોય છે

વડોદરા : કરજણના કલા શરીફ ખાતે આરોગ્ય તેમજ રક્તદાન શિબિર યોજાય, અનેક લાભાર્થીઓએ લાભ લીધો

7 Jan 2024 11:11 AM GMT
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે આયોજિત રક્તદાન શિબિર તેમજ આરોગ્ય શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો..

શિયાળાની ઋતુમાં વજન વધવા લાગે છે, તેથી આ આદતોને તમારી દિનચર્યામાં સામેલ કરો...

7 Jan 2024 8:19 AM GMT
શિયાળાની ઋતુમાં વજન વધવું એ સામાન્ય બાબત બની ગઈ છે. આ દિવસોમાં રજાઇ અને ધાબળા ઓઢીને ઘરમાં જ બેસી રહેવાનુ મન થાય છે

તમારા શરીરની સાથે તમારા મનને પણ સ્વસ્થ અને ખુશ રાખી શકો છો, આ સરળ પદ્ધતિ દ્વારા...

4 Jan 2024 6:02 AM GMT
સ્વસ્થ જીવન જીવવા માટે શરીરનું સ્વસ્થ હોવું પૂરતું નથી, પરંતુ મનને તણાવમુક્ત રાખવું પણ જરૂરી છે. આપણા શરીર અને મન વચ્ચે ઊંડો સંબંધ છે

વધુ પડતી કોફી પીવી સ્વાસ્થય માટે છે હાનિકારક,તો જાણો કેફિનથી વધુ માત્રાથી થતા નુકશાન

3 Jan 2024 6:27 AM GMT
આપણે સવારે ઉઠતાની સાથે જ કંઈક એવું પીવા માંગીએ છીએ જે આપણને આપણા દિવસ માટે તાજગી અને સક્રિય લાગે.

જો તમે કડકડતી ઠંડીમાં બીમાર ન થવા માંગતા હોવ તો આ રીતે તમારા સ્વાસ્થ્યની રાખો કાળજી...!!

3 Jan 2024 6:10 AM GMT
ઉત્તર ભારતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તીવ્ર ઠંડી પડે છે. આવી ઠંડીને કારણે ઘરની બહાર નીકળવાનું મન થતું નથી અને આગામી થોડા દિવસો સુધી આવી તીવ્ર ઠંડીની...

તજ સ્વાદની સાથે સાથે સ્વાસ્થય માટે પણ યોગ્ય,તો જાણો તજનું પાણી પીવાના અનેક ફાયદા વિષે...

29 Dec 2023 6:19 AM GMT
તજનું નામ સાંભળતા જ આપણને તરત જ ચા યાદ આવી જાય છે, તમને દરેક ભારતીય રસોડામાં તજ સરળતાથી મળી જશે.