Connect Gujarat

You Searched For "Himachal Pradesh"

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી 18 લોકોના મોત

11 July 2023 4:36 AM GMT
હિમાચલ પ્રદેશમાં સોમવારે સતત ત્રીજા દિવસે વરસાદે વિનાશ વેર્યો હતો. જ્યાં છેલ્લા બે દિવસમાં અચાનક પૂર અને ભૂસ્ખલનથી 18 લોકોના મોત થયા છે..સિમલા...

વરસાદે તબાહી મચાવી : હિમાચલ અને પંજાબમાં સ્થિતિ વણસી, હજી ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું...

10 July 2023 9:04 AM GMT
ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. રાજધાની દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ અને પંજાબમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ છે. હિમાચલ પ્રદેશના...

હિમાચલઃ કુલ્લુ-મનાલીમાં 4 લોકો તણાયા, 828 રસ્તા બંધ, 4686 પાવર ટ્રાન્સફોર્મર અટકી ગયા

10 July 2023 7:57 AM GMT
ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે.

અમરેલી: ગુજસીટોકનો આરોપી હિમાચલ પ્રદેશના ધર્મશાળામાંથી ઝડપાયો, રેસ્ટોરેન્ટમાં વેઈટર તરીકે કરી રહ્યો કામ

20 Jun 2023 3:43 AM GMT
અમરેલી પોલીસને મળી મોટી સફળતાગુજસીટોકનો આરોપી હિમાચલ પ્રદેશથી ઝડપાયોરેસ્ટોરેન્ટમાં વેઈટર તરીકે કરી રહ્યો કામસાવરકુંડલા તાલુકાના રૂરલ પોલીસ સ્ટેશનના...

મનાલીની ભીડથી દૂર, કઇંક અલગ અને વિશેષ અનુભવ કરવા માંગો છો, તો લો આ સ્થળની મુલાકાત

15 May 2023 7:44 AM GMT
સમગ્ર હિમાચલ પ્રદેશ ખૂબ જ સુંદર અને મનોહર દૃશ્યોથી ભરેલું છે. અહીં એવી ઘણી જગ્યાઓ છે,

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી, 2.5 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

9 Jan 2023 3:55 AM GMT
હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી છે. રાજ્યમાં રવિવારે મધરાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા...

હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ

12 Nov 2022 4:08 AM GMT
હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 5:30 વાગ્યા સુધી ચાલશે. 8મી ડિસેમ્બરે મતગણતરી થશે અને તે જ...

ભારતના પ્રથમ મતદાર શ્યામ શરણ નેગીનું 106 વર્ષની વયે નિધન.!

6 Nov 2022 3:07 AM GMT
ભારતના પ્રથમ મતદાર શ્યામ શરણ નેગીનું 106 વર્ષની વયે નિધન થયું છે. કિન્નૌર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં...

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

18 Oct 2022 4:29 PM GMT
કોંગ્રેસે મંગળવારે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

ઓપિનિયન પોલ: હિમાચલમાં ફરી એકવાર ભાજપની સરકાર, આપનું ખાતુ પણ નહીં ખુલે !

15 Oct 2022 2:57 AM GMT
ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ભાજપ શાસિત આ પહાડી રાજ્યમાં 12 નવેમ્બરે વોટિંગ થશે અને 8 ડિસેમ્બર મતગણતરી થશે.

હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન,મતગણતરી 8 ડિસેમ્બરે સંપૂર્ણ ચૂંટણી કાર્યક્રમ જુઓ

14 Oct 2022 11:56 AM GMT
હિમાચલ પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણી માટે જંગ ખેલાયો છે. ચૂંટણી પંચે મતદાન અને મતગણતરી માટેની તારીખો નક્કી કરી છે. હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા...

હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન, 8 ડિસેમ્બરે પરિણામ આવશે: ચૂંટણી પંચ

14 Oct 2022 11:29 AM GMT
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખની જાહેરાત કરી...