ગુજરાત સાબરકાંઠા: હિંમતનગરમાં RTO વિભાગની સ્પેશ્યલ ડ્રાઇવ, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 300 લોકો દંડાયા રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીમાં પ્રવેશ માટે હેલ્મેટ ફરજીયાત કર્યા બાદ હિંમતનગરમાં આરટીઓ દ્રારા ડ્રાઈવ શરુ કરવામાં આવી છે By Connect Gujarat Desk 24 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હિંમતનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળ ઓપરેશન કરીને દર્દીને આપ્યું નવજીવન સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જનરલ સર્જન વિભાગની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરીને દર્દીને નવજીવન આપવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 23 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠાના હિંમતનગરમાં પાંચ ફૂટના અજગરનું કરાયું રેક્સ્યૂ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં માચીસ ફેક્ટરી પાસે અજગર આવતાં સ્થાનિકોએ ભગાડ્યો હતો. જે અજગર કેનાલમાં ગયો હતો. જીવદયાપ્રેમીએ અજગર કેનાલમાંથી રેસ્ક્યૂ કરી By Connect Gujarat Desk 13 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચોમાસુ મગફળીની સારી એવી આવક સાબરકાંઠાની હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ચોમાસુ મગફળીની સારી એવી આવક થઈ રહી છે.નવી સિઝન માટે ખેડુતો પોતાનો પાક વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોચી રહ્યા છે By Connect Gujarat Desk 22 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: પૂર્વ ગૃહપ્રધાન અંગે વાંધાજનક પોસ્ટ કરનાર આરોપીની ધરપકડ દીવ દમણના પ્રશાસક અને હિંમતનગર ધારાસભ્ય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનક્ષી પોસ્ટ કરનાર યુવકને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. By Connect Gujarat 15 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વિશિષ્ટ સાબરકાંઠા : બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા હેતુ હિંમતનગર ખાતે સમર યોગ કેમ્પ યોજાયો... બાળકોને રોજ અલગ અલગ પૌષ્ટિક આહાર અને દૂધ, લસ્સી, સરબત, બોર્નવિટા જેવા પીણાં પણ આપવામાં આવે છે. By Connect Gujarat 25 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા બેઠક પર ડેમેજ કન્ટ્રોલના ભાજપના પ્રયાસ, હિંમતનગર પહોંચ્યા હર્ષ સંઘવી... સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર વિરૂદ્ધ આક્રોશ યથાવત છે, ત્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપે ડેમેજ કંન્ટ્રોલની કવાયત શરૂ કરી છે By Connect Gujarat 29 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
Videos સાબરકાંઠા : હિંમતનગરના રૂપાલ કંપા ગામે ગ્લુ સ્ટિક બનાવતી કંપનીમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા... આગની ઘટના એટલી વિકરાળ હતી કે, આગ સમગ્ર ફેક્ટરીમાં પ્રસરી ગઇ હતી, By Connect Gujarat 23 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : હિંમતનગરના કોટન માર્કેટમાં તમાકુની ખરીદીનો પ્રારંભ, પ્રથમ દિવસે જ તમાકુની ભારે આવક થઈ હિંમતનગરમાં કોટન માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ કરવામાં આવી. જેને લઈને તાલુકાના 7 જેટલા ખેડૂતો તમાકુ વેચવા આવ્યા હતા, By Connect Gujarat 22 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn