Connect Gujarat

You Searched For "ICC"

વર્લ્ડ કપ : ICCએ સેમીફાઈનલની મેચો કરી જાહેર, ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે અને સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા વચ્ચે 16 નવેમ્બરે રમાશે મેચ

11 Nov 2023 4:55 PM GMT
આ વર્લ્ડ કપની ટોપ-4 ટીમ આખરે મળી ગઈ છે. ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝીલેન્ડ આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે....

શ્રીલંકન ક્રિકેટને ICCએ આપ્યો ઝટકો , આ કારણે બોર્ડનું સભ્યપદ રદ કરાયું .!

11 Nov 2023 7:24 AM GMT
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) બોર્ડે તાત્કાલિક અસરથી શ્રીલંકા ક્રિકેટની ICC સદસ્યતાને સસ્પેન્ડ કરી દીધી છે. ICC બોર્ડે શુક્રવારે બેઠક કરી અને...

ICC ODI રેન્કિંગમાં ભારતના ખિલાડીઓનો દબદબો, શુભમન ગિલ બન્યો વિશ્વનો નંબર 1 બેટ્સમેન, જ્યારે સિરાજ બન્યો નંબર 1 બોલર..!

8 Nov 2023 10:31 AM GMT
વિશ્વના નંબર 1 વનડે બેટ્સમેનની રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. ICC ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલને બમ્પર ફાયદો થયો છે.

વર્લ્ડકપમાં ફિલ્ડિંગનો કિંગ બન્યો વિરાટ કોહલી, ICCની બહાર પાડેલી ખાસ યાદીમાં નંબર 1 પર

18 Oct 2023 3:53 PM GMT
ODI વર્લ્ડ કપ 2023 માં, ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બેટિંગની સાથે ફિલ્ડિંગમાં પણ જોરદાર પ્રભાવ પાડી રહ્યો છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ...

ICCએ વર્લ્ડ કપ 2023 વચ્ચે કરી એક મોટી જાહેરાત, પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ થનારા ખેલાડીઓના નામ કર્યા જાહેર

10 Oct 2023 3:53 PM GMT
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વર્લ્ડ કપ 2023 વચ્ચે એક મોટી જાહેરાત કરી છે. આઇસીસીએ સપ્ટેમ્બર મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ થનારા ખેલાડીઓના...

વર્લ્ડ કપ પહેલા મચ્યો ખળભળાટ : ફિક્સિંગના કેસમાં ICCએ 8 લોકોને કર્યા સસ્પેન્ડ

20 Sep 2023 4:24 AM GMT
ODI વર્લ્ડ કપ થોડાક જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. દુનિયાભરના ક્રિકેટ ચાહકો આ ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી...

એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકાની ભૂંડી હાર,માત્ર 50રન બનાવી ઓલઆઉટ ભારતે 10 વિકેટે વિજય મેળવ્યો

17 Sep 2023 12:48 PM GMT
મોહમ્મદ સિરાજે 6 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાને 3 વિકેટ અને જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી

ભારતીય મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌરને મેચમાં સ્ટમ્પને ફટકારવું પડ્યું ભારે, ICCએ મૂક્યો 2 મેચનો પ્રતિબંધ..!

26 July 2023 5:24 AM GMT
ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને ગુસ્સા આવતો બેટ વડે તેને સ્ટમ્પને ફટકાર્યું હતું. ICCએ તેના પર બે મેચનો પ્રતિબંધ મૂક્યો છે.

એશિયા કપનું શિડ્યૂલ જાહેર..! એશિયા કપ પહેલી વખત હાઈબ્રિડ મોડલમાં રમાશે

19 July 2023 3:42 PM GMT
ઉલ્લેખનીય છે કે એશિયા કપ પૂરો થયા બાદ પંદર દિવસ પછી એટલે 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે

વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતની T20 ટીમની જાહેરાત:હાર્દિક પંડ્યા કેપ્ટન

6 July 2023 8:11 AM GMT
3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ODI WC 2023: 'પાકિસ્તાને કરેલ કરારના કારણે પીછેહઠ ન કરી શકે, ભારત આવવા અંગે PCBના નિવેદન પર ICCની પ્રતિક્રિયા

28 Jun 2023 9:25 AM GMT
ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ નક્કી થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અનિચ્છા શરૂ કરી દીધું છે.

ICC Revenue : ICC ની કમાણીમાં ભારતનો હિસ્સો સૌથી વધુ, પાકિસ્તાન ઘણું પાછળ..!

11 May 2023 3:14 AM GMT
દર વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની કમાણીના હિસ્સામાં ભારત સૌથી આગળ છે જ્યારે પાકિસ્તાન ચોથા નંબરે છે.