Connect Gujarat

You Searched For "Ilav Village"

ભરૂચ:ઇલાવ ગામના કાવડયાત્રીઓ ભીમાશંકર જયોતિર્લિંગની 560 કી.મી.ની યાત્રાએ જવા રવાના,ગ્રામજનોએ કરી પુષ્પવર્ષા

19 July 2022 8:32 AM GMT
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ મહારાષ્ટ્રના ભિમાશંકર જયોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા હતા

અંકલેશ્વર: ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ગ્રાન્ટમાંથી રૂ.23.88 લાખની કિમતની એમ્બ્યુલન્સ ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અર્પણ કરાય

7 July 2022 12:13 PM GMT
ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવતા 23 ગામના લોકોને આ એમ્બ્યુલન્સનો લાભ મળશે

હરિદ્વાર : ઈલાવના પ્રખર કથાકાર દ્વારા શ્રોતાગણોને અસ્ખલિત વાણી સહ શ્રીમદ ભાગવત કથાનું રસપાન

25 March 2022 11:44 AM GMT
ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામના પ્રખર કથાકાર ધનેન્દ્ર વ્યાસ દ્વારા હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની R.K.વકીલ હાઈસ્કૂલમાં બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય અને સન્માન સમારોહ યોજાયો

19 March 2022 8:15 AM GMT
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના છેવાડાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ આવેલી છે ..

ભરૂચ: ઇલાવ ગામમાં સતત બીજા વર્ષે પણ IPLનું આયોજન,પૂર્વમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન

19 Dec 2021 11:53 AM GMT
ઇલાવ પ્રીમીયર લીગની બીજી સિઝનનું પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : ઇલાવ ગામે ખેતરમાં જવાનો રસ્તો બંધ કરી દેવાતાં ખેડુતની તંત્રને ફરિયાદ

23 Nov 2021 8:49 AM GMT
ખેતરમાં જવાનો રસ્તો સાહોલ ગામની સર્વે નંબર 50માંથી પસાર થાય છે. તેઓ વર્ષોથી ખેતરમાં જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે

ભરૂચ: હાંસોટના ઇલાવ ગામ નજીક કિમ નદીમાંથી માનવ ચહેરા જેવી દેખાતી અલભ્ય માછલી મળી આવી

27 Aug 2021 9:52 AM GMT
હાંસોટના ઇલાવ ગામે દેખાય અલભ્ય માછલી, કિમ નદીમાંથી અલભ્ય માછલી મળી આવી.

ભરૂચ: હાંસોટના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માતૃત્વ અભિયાન હેઠળ 42 સગર્ભા મહિલાના આરોગ્યની તપાસ કરાય

10 July 2021 12:40 PM GMT
હાંસોટ તકલુકાના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સગર્ભા...

ભરૂચ: છેવાડાના ઇલાવ ગામમાં પણ રમાય છે IPL, જુઓ શું છે હેતુ

2 Feb 2021 7:06 AM GMT
ભરૂચના હાંસોટ તાલુકાનાં છેવાડાના ઇલાવ ગામે પણ IPLનું આયોજન કરવામાં આવે છે. ગામના યુવાનોમાં ખેલ ભાવના જાગે એ હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી...