Home > ind vs eng
You Searched For "IND vs ENG"
IND vs ENG, 3rd Test Rajkot : ભારત-ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ પહેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ થયું જાહેર
14 Feb 2024 5:24 PM GMTભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ આવતીકાલથી 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. ભારતીય ટીમ સીરીઝ જીતવાના ઇરાદાથી મેદાનમાં...
IND vs ENG: ઈંગ્લેન્ડે રાજકોટ ટેસ્ટ માટે તેમની પ્લેઈંગ 11ની જાહેરાત કરી..
14 Feb 2024 11:16 AM GMTરાજકોટમાં ગુરુવારથી શરૂ થનારી ભારત સામેની ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે તેના પ્લેઈંગ 11ની જાહેરાત કરી છે.
IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની બાકીની 3 ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીને લાગી લોટરી
10 Feb 2024 6:26 AM GMTભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે 17 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે.
IND vs ENG: ભારતે બીજી ટેસ્ટ 106 રનથી જીતી, સિરીઝ 1-1થી બરાબર, બુમરાહ-અશ્વિનને મળી 3-3 વિકેટ..!
5 Feb 2024 9:02 AM GMTવિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરી છે
Ind Vs Eng : બુમરાહની ઘાતક બોલિંગ, સ્ટમ્પને હવામાં ઉડાવ્યું, જુઓ Video
3 Feb 2024 11:42 AM GMTબુમરાહે પોતાની બોલિંગ વડે ઈંગ્લિશ બેટ્સમેનોને હરાવ્યા અને પ્રથમ દાવમાં 3 શાનદાર વિકેટ લીધી.
Ind Vs Eng: યશસ્વી જયસ્વાલની બેવડી સદી, સૌથી નાની ઉંમરે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન બન્યો.!
3 Feb 2024 5:09 AM GMTભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં રજત પાટીદારનું ડેબ્યુ..!
2 Feb 2024 9:26 AM GMTભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પાછલી હારનો બદલો લેવાના ઉદ્દેશ્ય સાથે આ...
Ind vs Eng: ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ વધી, આ સ્પિનર બીજી ટેસ્ટમાંથી બહાર..!
1 Feb 2024 7:50 AM GMTભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
IND vs ENG: પ્રથમ ટેસ્ટમાં ભારતની હાર, ઈંગ્લેન્ડ 28 રનથી જીત્યું..!
28 Jan 2024 12:30 PM GMTઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને 28 રને હરાવ્યું છે. આ મેચમાં ચોથા દિવસની શરૂઆત સુધી ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હતી
IND vs ENG : કેવી છે હૈદરાબાદની પીચ, બેટ્સમેન કરશે રાજ કે બોલરો મચાવશે તબાહી..!
23 Jan 2024 9:55 AM GMTભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 25 જાન્યુઆરીથી પાંચ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.
Ind Vs Eng : ભારતીય બોલર્સ સામે અંગ્રેજો ઘૂંટણિયે, ભારતની 100 રને જીત સાથે પોઇન્ટ ટેબલમાં અવ્વલ
29 Oct 2023 4:05 PM GMTભારતે વન-ડે વર્લ્ડ કપ 2023માં સતત છઠ્ઠી જીત હાંસલ કરી છે. ટીમે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને...
IND vs ENG : ઈંગ્લેન્ડ સામે જીતનો છગ્ગો મારવા ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો ભારતની સંભવિત પ્લેઇંગ 11
29 Oct 2023 4:29 AM GMTભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને આજે તે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવાનો પ્રયાસ...