સ્પોર્ટ્સIND vs NZ T20 : આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ, ભારત માટે કરો યા મરો..! ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ T20 સીરીઝની બીજી મેચ રવિવારે લખનૌમાં રમાશે. તે ભારત માટે કરો યા મરો મેચ છે. By Connect Gujarat 29 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદક્રિકેટ રસિકો માટે સારા સમાચાર : 1 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IND vs NZની T-20 મેચ, ઓનલાઇન બુકિંગ શરૂ... ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 1 ફેબ્રુઆરીના રોજ T20 મેચ રમાવા જઈ રહી છે. By Connect Gujarat 24 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs NZ ODI : ભારતની ક્લીન સ્વીપ પર નજર, ઈન્દોરના સ્ટેડિયમ પર ક્યારેય હારી નથી ટીમ ઈન્ડિયા.! ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ મંગળવારે (24 જાન્યુઆરી) ઈન્દોરમાં રમાશે. By Connect Gujarat 24 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સમાચારIND vs NZ: રોહિત શર્માનો નાનો ફેન મેદાનમાં આવ્યો, ભારતીય કેપ્ટનને ગળે લગાવ્યો, હિટમેને દેખાડી ઉદારતા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ વનડે શ્રેણીની બીજી મેચ શનિવારે રાયપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. By Connect Gujarat 22 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs NZ : ભારતે રાયપુર વનડેમાં 8 વિકેટે જીત, શ્રેણી કરી કબજે ..! ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે અને આ મેચ સાથે શ્રેણી પણ જીતી લીધી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 108 રન બનાવ્યા હતા. By Connect Gujarat 21 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs NZ: રાયપુર વનડેમાં ભારતીય બોલરો ચમક્યા, ન્યુઝીલેન્ડ 108 રન પર ઓલઆઉટ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે ઝઝૂમી ગઈ અને માત્ર 108ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. By Connect Gujarat 21 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs NZ : ટોસ દરમિયાન કેપ્ટન રોહિત પોતાનો નિર્ણય ભૂલી ગયો, ન્યૂઝીલેન્ડના કેપ્ટન અને મેચ રેફરી પણ થયા સ્તબ્ધ..! ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સીરીઝની બીજી મેચમાં કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા. By Connect Gujarat 21 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs NZ: ભારતે રોમાંચક મેચમાં ન્યુઝીલેન્ડને 12 રને હરાવ્યું ભારતે ત્રણ વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રને હરાવ્યું હતું. તેણે બુધવારે હૈદરાબાદમાં જીત મેળવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. By Connect Gujarat 18 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સગિલ માનતો નથી...! શુભમન ગિલે ફટકારી બેવડી સદી, 6 અઠવાડિયામાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ..! શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની હૈદરાબાદ વનડેમાં ઈતિહાસ રચ્યો છે. શુભમન ગિલે ધમાકેદાર પોતાની બેવડી સદી પૂરી કરી. By Connect Gujarat 18 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn